ETV Bharat / state

દાહોદ જિલ્લામાં કોરોના નવા 10 કેસ નોંંધાયા, કુલ આંકડો 223 - Gujarat Corona News

વૈશ્વિક મહામારી કોરોના દિવસેને દિવસે વધતી જઈ રહી છે, ત્યારે દાહોદ જિલ્લામાં નવા 10 કેસ નોંધાતા પોઝિટિવ દર્દીનો કુલ આંકડો બસોને પાર કરી ગયો છે.

દાહોદ જિલ્લામાં કોરોના નવા 10 કેસ નોંધાયા, કુલ આંકડો 223 ને પાર

author img

By

Published : Jul 18, 2020, 11:00 PM IST

દાહોદ: જિલ્લામાં કોરોના મહામારીનું સંક્રમણમાં દિવસે ને દિવસે વધી રહ્યું છે ત્યારે શનિવાર ના રોજ વધુ 10 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા.

દાહોદ જિલ્લામાં શનિવારના રોજ કોરોના સંક્રમણના 10 દર્દીઓ નોંધાતા શહેર સહિત જિલ્લાવાસીઓમાં ચિંતાનો માહોલ યથાવત્‌ રહ્યો છે. જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંકડો 223ને પાર કરી ગયો છે.

દાહોદ જિલ્લામાં કોરોના મહામારીનો રોગચાળો બેફામ વધી રહ્યો છે. જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોના દર્દીઓ બહાર આવી રહ્યા છે. જેથી જિલ્લાવાસીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

દાહોદ જિલ્લામાં વધુ 10 કોરોનાના દર્દીઓ નોંધાયા પ છે. બતુલબેન કુતબુદ્દીન કાગડીવાલા, દેવચંદભાઈ ગોબરભાઈ પંચાલ, હર્ષદ અમૃતલાલ રંભાપુરવાલા, લક્ષ્મીબેન બદીયાભાઈ સંગાડીયા, નીકીબેન સુરેશભાઈ બારીયા , નીસર્દ સુરેશભાઈ બારીયા, પાર્થ પ્રદિપકુમાર ભદોરીયા, સાકીર ફકરૂદ્દીન કડીવાલા, સકીનાબેન લજમુદ્દીન સદાબાર , સુરેશભાઈ મનહરભાઈ બારીયા કોરોના પોઝિટિવ આવ્યો છે પોઝિટિવ કેસ ના સંપર્કમાં આવેલા બીજા વ્યક્તિઓનું આરોગ્ય તંત્ર દ્વારા ટ્રેસીંગ કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ વિસ્તારોમાં સેનેટરાઈઝીંગની કામગીરી પણ હાથ ધરી દેવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.