ETV Bharat / state

દાદરા નગર હવેલીમાં પ્રશાસક પ્રફુલ પટેલે અધિકારીઓ સાથે વિવિધ વિસ્તારની મુલાકાત લીધી - દમણ-દીવ

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક પ્રફુલ પટેલે ગુરુવારે ઉચ્ચ અધિકારીઓ સાથે દાદરા નગર હવેલીના વિવિધ વિસ્તારોની મુલાકાત લઇ કામગીરીની સમીક્ષા કરી હતી. પ્રશાસક પ્રફુલ પટેલે જિલ્લા પ્રશાસન દ્વારા કોરોના વાઈરસના સંક્રમણને રોકવાથી લેવામાં આવી રહેલા પગલાંથી સંતોષ વ્યક્ત કર્યો હતો અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીઃ પ્રશાસક પ્રફુલ પટેલે અધિકારીઓ સાથે વિવિધ વિસ્તારની લીધી મુલાકાત

author img

By

Published : Apr 17, 2020, 12:41 PM IST

સેલવાસ: સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલે ગુરુવારે તેમની ટીમ સાથે નરોલી બફર ઝોનની મુલાકાત લઈ ત્યાંની સ્થિતિનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ સેલવાસના વિવિધ વિસ્તારો સહિત શાકભાજી માર્કેટની મુલાકાત લઇ ત્યાં ખરીદી કરવા આવેલા ગ્રાહકો અને દુકાનદારો સાથે ચર્ચા-વિચારણા કરી કોઈ પણ પ્રકારની તકલીફ પડી રહી છે કે કેમ, તે અંગેની જાણકારી મેળવી હતી. તેમજ દુકાનદારોને અને ગ્રાહકોને સોશિયલ distance અંગે ખાસ ધ્યાન રાખવા તાકીદ કરી હતી.

પ્રશાસક પ્રફુલ પટેલે અધિકારીઓ સાથે વિવિધ વિસ્તારની લીધી મુલાકાત

ઉપરાંત પ્રફુલ પટેલે દાદરા નગર હવેલીના સેલવાસમાં આવેલ કોરોના ટેસ્ટ અંગેની લેબોરેટરીની અને ચેકપોસ્ટ ઉપરની સ્થિતિની જાણકારી મેળવી હતી. પ્રશાસન દ્વારા તમામ જિલ્લાના મુખ્ય માર્ગ સહિત રહેણાંક ક્ષેત્રમાં સેની ટાઇઝરનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. સાથે જ લોકડાઉન દરમિયાન લોકો પોતાના ઘરોમાંથી બહાર નહીં નિકળે એ માટે પ્રશાસન દ્વારા ગરીબ અને જરૂરીયાત મંદોને ખાદ્યસામગ્રી કીટ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. તે અંગે લોકોને જાણકારી આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.