ETV Bharat / state

BJP ઉમેદવાર ગીતા રાઠવા સાથે ETV Bharatની ખાસ વાતચીત - Election

છોટાઉદેપુરઃ ભાજપે છોટાઉદેપુર બેઠક ઉપર મહિલા ઉમેદવાર ગીતાબેન રાઠવાને ટિકિટ આપી છે. ચાલુ સાંસદ રામસિંહ રાઠવાની ટિકિટ કાપી છોટાઉદેપુર બેઠક ઉપર પ્રથમવાર મહિલા ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.

bjp
author img

By

Published : Apr 1, 2019, 8:08 PM IST

છોટાઉદેપુર બેઠક ઉપર આખરે ભાજપે ઉમેદવાર જાહેર કર્યો છે. છોટાઉદેપુર બેઠક ઉપરથી સતત બે ટર્મથી જીતતા આવેલા ચાલુ સાંસદ રામસિંહ રાઠવાની ટિકિટ કાપી ભાજપે ગીતાબેન વજેસિંહ રાઠવા ઉપર વિશ્વાસ મૂક્યો છે. ગીતાબેન રાઠવાનું નામ જાહેર થતા સમર્થકોમાં ખાસ કરીને મહિલાઓમાં ભારે ખુશીનો માહોલ છે. ગીતાબેન રાઠવા પોતાના નિવાસ્થાન કવાંટ તાલુકાની સૈડીવાસન બેઠક ઉપર 1996થી 5 વખત સતત જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે.

છોટાઉદેપુર બેઠક પરથી ભાજપના ગીતાબેન રાઠવાને મળી ટિકિટ

જ્યારે છોટાઉદેપુર જિલ્લો વડોદરામાં સમાવિષ્ટ હતો, ત્યારે વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અને આરોગ્ય સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યા છે. હવે છોટાઉદેપુર બેઠક ઉપર રાઠવા સામે રાઠવાનો જંગ ખેલવા જઈ રહ્યો છે. ગીતાબેનની સીધી ટક્કર કોંગ્રેસના રણજીતસિંહ રાઠવા સાથે છે. ગીતાબેન રાઠવાએ ETV Bharat સાથે ખાસ વાતચીત કરતા જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

એન્કર : ભાજપે છોટાઉદેપુર બેઠક ઉપર મહિલા ઉમેદવાર ગીતા બેન રાઠવા ને ટીકીટ આપી છે. ચાલુ સાંસદ રામસિંહ રાઠવા ની ટીકીટ કાપી છોટાઉદેપુર બેઠક ઉપર પ્રથમ વાર મહિલા ઉમેદવાર ચૂંટણી મેદાન માં ઉતર્યા છે.

વી.ઓ.

છોટાઉદેપુર બેઠક ઉપર આખરે ભાજપે ઉમેદવાર જાહેર કર્યો છે. છોટાઉદેપુર બેઠક ઉપરથી સતત બે ટર્મથી જીતતા આવેલા  ચાલુ સાંસદ રામસિંહ રાઠવાની ટીકીટ કાપી ભાજપે ગીતાબેન વજેસિંહ રાઠવા ઉપર વિશ્વાસ મૂક્યો છે. ગીતાબેન રાઠવા નું નામ જાહેર થતા સમર્થકોમાં ખાસ કરીને મહિલાઓમાં ભારે ખુશી નો માહોલ છે. ગીતાબેન રાઠવા પોતાના નિવાસ સ્થાન કવાંટ તાલુકાની સૈડીવાસન બેઠક ઉપર 1996 થી પાંચ વખત સતત જિલ્લા પંચાયત ના સભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લો  વડોદરામાં સમાવિષ્ટ હતો ત્યારે વડોદરા જિલ્લા પંચાયત ના ઉપપ્રમુખ અને આરોગ્ય સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યા છે. હવે છોટાઉદેપુર બેઠક ઉપર રાઠવા સામે રાઠવા નો જંગ ખેલવા જઈ રહ્યો છે. ગીતાબેન ની સીધી ટક્કર કોંગ્રેસના રણજીતસિંહ રાઠવા સાથે છે. ગીતાબેન રાઠવા એ ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરતા જીત નો વિશ્વાસ વ્યક્ત કર્યો છે
ETV BHARAT ALLAHRAKHA PATHAN..

I’m protected online with Avast Free Antivirus. Get it here — it’s free forever.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.