ETV Bharat / state

છોટાઉદેપુરની કન્યા વિદ્યાલયમાં વિદ્યાર્થીનીઓ માટે કવચ પ્રોગ્રામનું આયોજન કરાયું

છોટાઉદેપુરઃ સમગ્ર ભારતમાં તેમજ ગુજરાતમાં પણ વધતા જતા દુષ્કર્મના ગુનાઓને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા દીકરીઓની સલામતી અને સુરક્ષા માટે દરેક જિલ્લામાં કવચ નામના પ્રોગ્રામ કરવામાં આવી રહયા છે. તે સંર્દભે છોટા ઉદેપુરમાં આવેલી ગર્લ્સ સ્કૂલ મણીબેન પટેલ કન્યાવિદ્યાલય ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગના ઓફિસર ભારતીબેન ગઢવીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કવચ પ્રોગ્રામ
કવચ પ્રોગ્રામ
author img

By

Published : Dec 22, 2019, 12:24 PM IST

છોટાઉદેપુરની મણીબેન પટેલ કન્યા વિદ્યાલયમાં ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર દ્વારા કવચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓને પોતાનાં સ્વબચાવ માટેના કરતબો બતાવામાં આવ્યા હતા. તેમજ કવચનું પેમ્પલેટનું વિતરણ કરવામાં અવાયું હતું. જેમાં ગુડ ટચ, બેડ ટચ, અંગત સુરક્ષાની 8 ટિપ્સ આપવામાં આવી હતી. તેમજ પ્રોજેક્ટર દ્વારા સેલ્ફ ડિફેન્સનો વીડિયો બતાવામાં આવ્યો હતો.

કવચ પ્રોગ્રામ

આ કાર્યક્રમાં ભારતીબેન, DYsP ,સેલ્ફ ડિફેન્સની ટીમ ઉપસ્થીત રહ્યા હતા. જેમનું સ્કૂલના પ્રિન્સિપાલ શેલીબેન પંડયાએ સ્વાગત કર્યું હતું.

Intro:આજે સમગ્ર ભારત માં તેમજ ગુજરાત માં વધતા જતા બળાત્કાર ના ગુનાઓ ને ધ્યાન માં રાખી ને ગુજરાત સરકાર દ્વારા દીકરી ઓ ની સલામતી માટે દરેક જિલ્લા ઓ માં કવચ નામના પ્રોગ્રામ કરવામાં આવી રહયા છે.તે સંધરભે આજરોજ છોટાઉદેપુર માં આવેલ ગર્લ સ્કૂલ મણીબેનપટેલ કન્યાવિદ્યાલય ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગ ના લીગલ ઓફિસર ભારતીબેન ધડવી ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવયો.

Body:કાર્યક્રમ ને આગળ વધારતા સ્કૂલ ના પ્રીસિપાલ શેલીબેન પંડયા એ પધારેલ મહેમાન ભારતીબેન,ડીવાયએસપી કાટકડ, ચાવડા,સેલ્ફ ડિફેન્સ ની ટીમ નું સ્વાગત કર્યું હતું.
કાર્યક્રમ માં વિદ્યાર્થીની ઓ ને પોતાનાં સ્વબચાવ માટેના કરતબો બતાવામાં આવયા હતા.તેમજ કવચ નું પમ્પલેટ નું વિતરણ કરવામાં અવાયું હતું.જેમાં ગુડ ટચ.બેડ ટચ,અંગત સુરક્ષાની ન8 ટિપ્સ આપવામાં આવેલ હતી.તેમજ પ્રોજક્ટર દવારા સેલ્ફ ડિફેન્સ નોવિડિઓ બતાવામાં આવયો હતી.
બાઈટ.01ગીતાબેન ગઢવી. ગુજરાત રાજ્ય મહિલા આયોગ લીગલ ઓફિસર.
02સેલ્ફ ડિફેન્સ ટીમ,કોન્સ્ટેબલ કોમલ બેન ડામોર.
ઈ ટી.વી ભારત.અલ્લારખા પઠાણ.

Conclusion:હવે આગામી સમયમાં સુ થાય છે તે જોવું રહયુ.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.