ETV Bharat / state

છોટાઉદેપુરના ભોરીયા ગામે શિક્ષિકાની કરાઈ હત્યા - છોટાઉદેપુર સમાચાર

છોટાઉદેપુરઃ જિલ્લાના નસવાડી તાલુકાના ભોરીયા ગામે શિક્ષિકાની હત્યા કરવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં મૃતકના પતિ પર જ હત્યા કરી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. જેથી પોલીસે મૃતકના પતિ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

છોટાઉદેપુરઃ
છોટાઉદેપુરઃ
author img

By

Published : Jan 20, 2020, 12:56 AM IST

ગઢબોરીયાદ ગામમાં રહેતી શિક્ષિકા અલ્પાબેન ઝાલાની હત્યા થતાં પથંકમાં ચકચાર મચી છે. જેમાં મૃતક શિક્ષિકાના પિતાએ તેના પતિ મુકેશ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, "તેમની દીકરીને તેનો પતિ અવારનવાર મારઝૂડ કરતો હતો અને બાળકોને ધાબા પરથી ફેંકી દેવાની ધમકી આપતો હતો."

છોટાઉદેપુરના ભોરીયા ગામે શિક્ષિકાની હત્યા કરવામાં આવી

મળતી માહિતી પ્રમાણે, શિક્ષિકાની બહેને ફોન કર્યો હતો. પણ શિક્ષિકાનો તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. એેટલે તેણે પડોશીને ફોન કરી અલ્પા સાથે વાત કરવવાનું જણાવ્યું હતું. એટલે પાડોશી અલ્પાબેનના ઘરે ગયા હતા. ત્યારે પાડોશીએ અલ્પાનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં જોયો હતો.

ઘટનાની જાણ થતાં નસવાડી પોલીસે તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી હાથ ધરી હતી. તપાસમાં મૃતદેહ પાસેથી લોહીવાળો ફ્રાયપીનનો તવો મળ્યો હતો. જેથી ફ્રાયપીનના તવા વડે ગળામાં મારી હત્યા કરી હોવાનું મનાઈ રહ્યું છે. હાલ, આ ઘટનામાં પોલીસે મૃતકના પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Intro:તાપ માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ભોરીયા ગામે શિક્ષિકા ની હત્યા કરવાનું બનાવો સામે આવ્યો છે જેમાં તેના પતિએ હત્યા કરી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખાડા ખરાડી ગામ ની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી એક શિક્ષિકા પોતાના બે બાળકો સાથે ગઢબોરીયાદ ગામમાં રહેતી હતી શિક્ષિકા અલ્પાબેન ઝાલા ની હત્યા તેના ખુદના પતી મુકેશ સોલંકી દ્વારા કરવામાં આવી છે મુકેશ સોલંકી કે.જે આણંદ જિલ્લાના શિક્ષક તરીકે ફરજ બજાવે છે તેના દ્વારા હત્યા કરવામાં આવી છે તેઓ આરોપ થઈ રહ્યો છેBody:સમગ્ર ઘટનાની હકીકત ત્યારે બહાર આવી જ્યારે શિક્ષિકાની બહેને ફોન કરતા તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો જેથી પડોશીને ફોન કરી વાત કરવાનું જણાવ્યું પાડોશી જ્યારે અલ્પા બેન ના ઘરે ગયા ત્યારે લોહીમાં લોક અલ્પાબેન નો મુદ્દે થયેલો જોવા મળ્યો પાડોશી નું કહેવું છે કે ગત સાંજે અલ્પાબેન પતિ આવ્યો હતો બીપી પરંતુ સવારે ઘરમાં મુજે પડેલો હતો અને બંને બાળકો સાથે પતિ જોવા મળ્યો ન હતો અલ્પાબેન ની હત્યા તેના પતિ દ્વારા કરવામાં આવી છે તેઓ આરોપ શિક્ષિકા પરિવાર દ્વારા લખવામાં આવે છે મૃતદેહ પાસે લોહી વાળોફ્રાયપીન નો તવો પડેલો હોય ફ્રાયપીન ના તવા વડે ગળામાં મારી હત્યકરવામાં આવી હોવાનું મનાઈ રહ્યું છે ઘટનાની જાણ થતા નસવાડી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને તપાસ કરી હતી મૃતક શિક્ષિકાના પિતા દ્વારા મૃતક ના પતિ મુકેશ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે
મૃતક ના પરિવારનો આક્ષેપ છે કે મૃતક નો પતિ અવારનવાર પત્નીને મારઝૂડ કરતો હતો અને બાળકોને ધાબા પરથી ફેંકી દેવાની ધમકી આપતો હતો
બાઈટ 01 ડી.વાય.એસપી.એ.વી.કાટકર છોટાઉદેપુર
ઈ. ટી.વી.ભારત.અલ્લારખા પઠાણ.ક્ષભોટાઉદેપુર
ઈ. ટી.વી ભારત.અલ્લારખા પઠાણ.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.