ETV Bharat / state

છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો, ખેડૂતો બન્યા ચિંતીત - Climate change in Chhotaudepur district

બોડેલી તાલુકા સહિત છોટાઉદેપુર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે અચાનક પલટો આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. છોટાઉદેપુર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં ચિંતામાં મુકાયા છે.

છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો, ખેડૂતો બન્યા ચિંતીત

author img

By

Published : Jan 2, 2021, 7:35 PM IST

  • છોટાઉદેપુર જિલ્લામાં વાતાવરણમાં પલટો
  • ખેડૂતો વાદળછાયા અને વરસાદી માહોલથી ચિંતિત
  • ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ

છોટાઉદેપુરઃ બોડેલી તાલુકા સહિત છોટાઉદેપુર જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે. બોડેલી તાલુકા સહિત છોટાઉદેપુર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સાથે અચાનક પલટો આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

છોટાઉદેપુર જિલ્લામાં વાતાવરણમાં પલટો

ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ ત્રણ દિવસ છોટાઉદેપુર જિલ્લા સહીત મધ્ય ગુજરાતમાં વાતાવરણમાં પવન ફુંકાશે સાથે-સાથે હળવેથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. ખેડૂતોને ખેતી કાર્યો વાતાવરણની અનુકૂળતા મુજબ કરવા જણાવવામાં આવે છે. છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો વાદળછાયા અને વરસાદી માહોલથી ચિંતિત બન્યા છે.

છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો, ખેડૂતો બન્યા ચિંતીત
છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો, ખેડૂતો બન્યા ચિંતીત

પાકને નુકસાન થવાની ભીતિ

મહામુલા પાક ટામેટા, મરચા, કેળ, પપૈયા, કપાસ, તુવેરને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આમ છોટાઉદેપુર જિલ્લામાં વાતાવરણમાં આવેલા અચાનક પલટાથી ખેડૂતો ચિંતિત બન્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.