આ ખાસ ઝુંબેશ અંગે જણાવ્યું કે, 1 જાન્યુઆરી 2020ની લાયકાતના નવા નામો નોંધવા, સુધારા વધારા કરવા, નામકમી કરવા, સહિતની કામગીરી કરવામાં આવશે. આ માટે 22મી ડિસેમ્બર, 5 જાન્યુઆરી અને 12મી જાન્યુઆરીના રોજ છોટા ઉદેપુર જિલ્લાના તમામ બુથો પર બુથ લેવલ ઓફિસર અને બુથ લેવલ એજન્ટ ઉપસ્થિત રહેશે. આ ત્રણ દિવસ દરમિયાન હક દાવા અને વાંધા અરજીઓ રજૂ કરી શકાશે. 27 જાન્યુઆરી 2020 સુધીમાં મળેલી તમામ અરજીઓનો નિકાલ કરી 7 ફેબ્રુઆરી 2020ના રોજ અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવશે.
છોટા ઉદેપુરમાં મતદાર યાદી સુધારણાને અનુલક્ષીને પ્રેસ કોન્ફરન્સ યોજાઇ - મતદાર યાદી ન્યૂઝ
છોટા ઉદેપુર: જિલ્લા સેવાસદનમાં જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉનડકટે જણાવ્યું કે, ગત 16 ડિસેમ્બરના રોજ ફોટાવાળી મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. જેના અનુસંધાને 1 જાન્યુઆરી 2020ની લાયકાતના સંદર્ભમાં મતદાર યાદીમાં સુધારણા અન્યવે ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવશે.
આ ખાસ ઝુંબેશ અંગે જણાવ્યું કે, 1 જાન્યુઆરી 2020ની લાયકાતના નવા નામો નોંધવા, સુધારા વધારા કરવા, નામકમી કરવા, સહિતની કામગીરી કરવામાં આવશે. આ માટે 22મી ડિસેમ્બર, 5 જાન્યુઆરી અને 12મી જાન્યુઆરીના રોજ છોટા ઉદેપુર જિલ્લાના તમામ બુથો પર બુથ લેવલ ઓફિસર અને બુથ લેવલ એજન્ટ ઉપસ્થિત રહેશે. આ ત્રણ દિવસ દરમિયાન હક દાવા અને વાંધા અરજીઓ રજૂ કરી શકાશે. 27 જાન્યુઆરી 2020 સુધીમાં મળેલી તમામ અરજીઓનો નિકાલ કરી 7 ફેબ્રુઆરી 2020ના રોજ અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવશે.
Body:આ ખાસ ઝુંબેશ અંગે જણાવ્યું કે 01.01.2020 ની લાયકાત ના નવા નામો નોંધવા,સુધારા વધારા કરવા,નામકમી કરવા,સહિત ની કામગીરી કરવામાં આવશે.આ માટે તા.22 મી ડિસેમ્બર,05 મી જાન્યુઆરી અને 12 મી જાન્યુઆરી ના રોજ છોટાઉદેપુર જિલ્લા ના તમામ બુથો પર બુથ લેવલ ઓફિસર અને બુથ લેવલ એજન્ટ ઉપસ્થિત રહેશે.આ ત્રણે દિવસો દરમ્યાન હકક દાવા અને વાંધા અરજી ઓ રજૂ કરી શકાશે. તા.27.01.2020 સુધીમાં મળેલ તમામ અરજી ઓ નો નિકાલ કરી તા.07.02.2020 ના રોજ આંખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.
Conclusion:બાઈટ.કલ્પેશ ભાઈ ઉનડકટ,પ્રાંત અધિકારી.છોટાઉદેપુર.
ઈ. ટી.વી.ભારત.અલ્લારખા પઠાણ.છોટાઉદેપુર.