ETV Bharat / state

કારના ટાયરની હવા કાઢીને બે લાખ ઉઠાવી શખ્સ ફરાર

બોડેલીમાં દુકાન માલિકની કારમાંથી અજાણ્યા શખ્સોએ 2.72 હજારની રોકડ (merchant robbery case in Bodeli) રકમ ઉઠાવી ફરાર થઇ જતા ચકચાર મચી ગઈ છે. આ બનાવના પગલે વેપારી આલમમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. જોકે બનાવ અંગે પોલીસ ફરિયાદ થતાં તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (Chotaudepur Crime News)

કારના ટાયરની હવા કાઢીને બે લાખ ઉઠાવી શખ્સ ફરાર
કારના ટાયરની હવા કાઢીને બે લાખ ઉઠાવી શખ્સ ફરાર
author img

By

Published : Sep 28, 2022, 11:58 AM IST

છોટાઉદેપુર રાજ્યમાં ક્રાઈમના બનાવો દિવસેને દિવસેને વધતા (merchant robbery case in Bodeli) જાય છે. ત્યારે બોડેલીના અલીપુરા ચાર રસ્તા પાસે એક વેપારીની કારમાંથી કોઈ શખ્સ રોકડ રકમ લઈ ફરાર થઈ જતાં સનસનાટી ફેલાઈ છે. વેપારી કારમાં રોકડ રકમ સાથે પાકીટ મૂકીને દુકાન બંધ કરવા ગયા હતા. તેટલા કોઈ શખ્સ દ્વારા કારના કાચ તોડીને પાકીટ ઉઠાવી ફરાર થઈ ગયો હતો. આ બનાવની જાણ પોલીસને થતાં તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (Chotaudepur Crime News)

કારનો કાચ તોડી પોણા ત્રણ લાખની ચોરી

શું હતી ઘટના જબુગામ ખાતે રહેતા પ્રદિપસિંહ ચાવડા બોડેલીમાં અલીપુરા ચાર રસ્તા પાસે શિવ કૃષિ કેન્દ્ર નામની દુકાન ધરાવે છે. જેઓ સાંજના લગભગ 6.45 વાગ્યાના અરસામાં દુકાનો વકરો પાકીટમાં રાખ્યો હતો. નિત્ય ક્રમ મુજબ તેમને રૂપિયા ભરેલું પાકીટ કારમાં રાખીને દુકાન બંધ કરવા ગયા હતા. તેટલા સમયમાં અજાણ્યા શખ્સ દ્વારા કારના દરવાજાનો કાચ તોડી રોકડ રકમ સાથે અન્ય ચાવીઓ તેમજ પ્રદિપસિંહ ચાવડાની બેંક ખાતાની ચેકબુક સહિતનું પાકીટ ઉઠાવી ફરાર થઈ ગયો હતો. આ ઉપરાંત ગાડીના પાછળના વીલની હવા પણ કાઢી નાખી હતી. (Robbery rupees from merchant car in Bodeli)

પોલીસ કાર્યવાહી હાથ ધરી આ બનાવ બનતા તરત જ (Bodelli Police) બોડેલી PSI એ.એસ.સરવૈયા સ્થળ પર દોડી આવ્યા હતા. ત્યારે એક યુવાને આવું જ કંઈક પાકીટ લઈ પોતાની સાથે લઈને આવેલી એક એક્ટિવા તેમજ બજાજ પલ્સર મોટર બાઈક લઈને ફરાર થઈ ગયો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે તે દિશામાં તાત્કાલિક માણસો મોકલી તપાસ હાથ ધરી હતી, પરંતુ કંઈ હાથ લાગ્યું ન હતું. (Robbery merchant near Alipura Char Rasta)

વેપારીઓમાં ફફડાટ વ્યાપી આ બનાવ અંગે ભોગ બનનાર પ્રદિપસિંહ ચાવડાએ પોલીસ સ્ટેશન પહોંચી ઘટના અંગેની ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે આ બનાવને લઇ સ્થાનિક બોડેલી, અલીપુરા તેમજ ઢોકલીયાના વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આ અગાઉ પણ તાજેતરમાં જ બોડેલી હાલોલ રોડ પર આવેલા વિસાડી ગામ પાસે પણ ચાર પાંચ દિવસ પહેલા જ આવી જ રીતે કોક શખ્સોએ ગાડીમાંથી રોકડ રકમ સાથેનું પાકીટ ઉઠાવી જઇ ફરાર થઇ ગયા હોવાનું બનાવ બન્યો હોવાનું સાંભળવા મળ્યું હતું. (Robbery from car in Bodeli)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.