ETV Bharat / state

છોટાઉદેપુર ખાતે જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવશે - દરબાર હોલ

આવનારી તારીખ 25મી જાન્યુઆરીના રોજ સવારે 10.30 કલાકે છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથક છોટાઉદેપુર ખાતે દરબાર હોલમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવશે.

છોટાઉદેપુર ખાતે જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવશે
છોટાઉદેપુર ખાતે જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવશે
author img

By

Published : Jan 23, 2020, 5:54 AM IST

છોટાઉદેપુરઃ તારીખ 25 જાન્યુઆરી ના રોજ સવારે 09.00 કલાક થી10.30 કલાક દરમિયાન જિલ્લા સેવાસદનથી દરબારહોલ સુધી એક જનજાગૃતિ રેલીનું આયોજન જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. તેમ નાયબ ચૂંટણી અધિકારીએ જણાવ્યું છે.

Intro:આવનારી તારીખ25 મી જાન્યુઆરી ના રોજ સવારે 10.30 કલાકે છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથક છોટાઉદેપુર ખાતે દરબાર હોલ માં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર સુજલ મયાત્રા ની અધ્યક્ષતા માં જિલ્લા કક્ષા ના રાષ્ટ્રીય મતદાતા દિવસ ની ઉજવનીકરવામાં આવશે.

Body:તારીખ 25 જાન્યુઆરી ના રોજ સવારે 09.00 કલાક થી10.30 કલાક દરમીયાન જીલ્લા સેવાસદન થી દરબરહોલ સુધી એક જનજાગૃતિ રેલી નું આયોજન જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. તેમ નાયબ ચૂંટણી અફહિકરી એ જણાવ્યું છે.
ઈ. ટી.વી.ભારત. અલ્લારખા પઠાણ.છોટાઉદેપુર.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.