ETV Bharat / state

છોટાઉદેપુર જિલ્લા કાનૂની સેવાસત્તા મંડળ દ્વારા લીગલ સર્વિસ કેમ્પનું આયોજન - છોટાઉદેપુર જિલ્લા કાનૂની સેવાસત્તા મંડળ

છોટાઉદેપુર: જિલ્લા કાનૂની સેવાસત્તા મંડળ દ્વારા લીગલ સર્વિસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેગા લીગલ સર્વિસ કૅમ્પમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કુલ 3,334 લોકોને વિવિધ યોજનાઓના લાભ આપવામાં આવ્યા હતા.

chhotaudepur
છોટાઉદેપુર જિલ્લા કાનૂની સેવાસત્તા મંડળ દ્વારા લીગલ સર્વિસ કેમ્પનું આયોજન
author img

By

Published : Dec 23, 2019, 3:20 PM IST

છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોને કાનૂની સહાય તેમજ સરકારની વિવિધ યોજનાઓની સહાય એકજ સ્થળેથી મળી રહે તે માટે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અને છોટાઉદેપુર જિલ્લા કાનૂની સેવાસત્તા મંડળ દ્વારા લીગલ સર્વિસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યના હાઈકોર્ટના સિનિયર મોસ્ટ ન્યાયમુર્તિ એસ.આર.બ્રહ્મ્ભટ, આર.એમ છાયા અને ભાર્ગવ ડી કારિયા તેમજ જિલ્લા કલેક્ટર ઉપસ્થિત રહ્યા હતા.

જેમાં એસ આર બ્રહ્મભટે જણાવ્યું હતું કે, સામાન્ય માણસને ન્યાય પ્રક્રિયાનું જ્ઞાન હોતું નથી. સાધન પ્રસાધનના અભાવે જે ન્યાય નથી મેળવી શકતા એવા અદના માનવીને મદદ કરવા માટે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ નવી દિલ્હીના માર્ગદર્શન હેઠળ રાજ્ય કાનૂની સેવાસત્તા મંડળ અને જિલ્લા તાલુકા કાનૂની સેવા સત્તામંડળોની સ્થાપના કરવામાં આવી છે.

છોટાઉદેપુર જિલ્લા કાનૂની સેવાસત્તા મંડળ દ્વારા લીગલ સર્વિસ કેમ્પનું આયોજન

આ મેગા લીગલ સર્વિસ કૅમ્પમાં છોટાઉદેપુર તાલુકાના 1004, જેતપુર તાલુકાના 434, સંખેડાના 483, ક્વોન્ટના 633, બોડેલીના 485, નસવાડીના 335 લાભાર્થી મળી કુલ 3,334ને વિવિધ યોજનાઓના લાભો ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આપવામાં આવ્યો હતો. તેમજ જિલ્લા ન્યાયાલય ખાતે સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Intro:છોટાઉદેપુર જિલ્લાના નાગરિકો ને કાનૂનીસહાય તેમજ સરકારની વિવિધ યોજનાઓ ની સહાય એકજ સ્થળે થી મળી રહે તેમાટે ગુજરાતરાજ્ય કાનૂની સેવાસત્તા મંડ
ળ અને છોટાઉદેપુર જિલ્લા કાનૂની સેવાસત્તા મંડળ દ્વારા લીગલ સર્વિસ કેમ્પ નું આયોજ કરવામાં અવાયું જેમાં ગુજરાત રાજ્ય ના હાઈકોર્ટ ના સિનિયર મોસ્ટ ન્યાયમુરતી એસ.આર.બ્રહમ્ભટ,આર.એમ છાયા, અને ભાર્ગવ ડી કારિયા તેમજ જિલ્લાકલેક્ટર સુજલ મ યાત્રા ઉપસ્થિત રહ્યા હતા.એસ આર બ્રહ્મબટ સાહેબે જણાવ્યુ કે સામાન્ય માણસ ને ન્યાય પ્રક્રિયા નું જ્ઞાન હોતું નથી.સાધન પ્રસાધન ના અભાવે જે ન્યાય નથી મેળવી શકતા એવા અદના માનવી ને મદદ કરવા માટે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડલ નવી દિલ્હી ના માર્ગદર્શન હેઠળ રાજ્ય કાનૂની સેવાસત્તા મંડળ અનેજિલ્લા તાલુકા કાનૂની સેવાસત્તા મંડળો નિ સ્થાપના કરવામાં આવી છે.

Body:મેગા લીગલ સર્વિસ કૅમ્પ માં છોટાઉદેપુર તાલુકાના 1004,પાવીજેતપુર તાલુકાના 434,સંખેડા ના 483,ક્વોન્ટ ના 633,બોડેલીના 485,નસવાડી ના 335 લાભાર્થી મળી કુલ 3334 ને વિવિધયોજના ઓ ના લાભો ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આઓવામાં આવ્યો હતો
તેમજ જિલ્લા ન્યાયાલયમાં સંવેદનશીલ સાક્ષીજુબની કેન્દ્ર ન7 લોકાર્પણ કરવામાં અવાયું હતું.
ઈ. ટી.વી.ભારત.અલ્લારખા પઠાણ.છોટાઉદેપુર.
બાઈટ 01.જિલ્લાન્યાયાધીસ આર.ટી.વાછાની.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.