ETV Bharat / state

આર્થિક સંકડામણને કારણે પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી - Chhotaudepur updates

છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના નનુપુરા ગામમાં એક પતિએ આર્થિક સંકટના લીધે પોતાની પત્નીનું ગળુ દબાવીને હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

છોટાઉદેપુરઃ
છોટાઉદેપુરઃ
author img

By

Published : Jan 26, 2020, 11:34 PM IST

છોટા ઉદેપુરઃ પ્રાપ્ત માહિતી મુજબ, જિલ્લાના નસવાડી તાલુકાના નનુપુરા ગામ નજીક નાયકા અરવિંદ રાયસિંગે પોતાની પત્ની કોકિલા બેનનું ગળુ દબાવીને હત્યા કરી હોવાનુ સામે આવ્યું છે. પત્ની પિયર ગઇ હતી ત્યાં જઇ પોતે બીમાર હોવાનું જણાવતા તેને સાથે લઇ જવા દવાખાને નીકળ્યો હતો.

છોટાઉદેપુર નનુપુરા ગામમાં પતિએ પત્નીનુ ગળુ દબાવી હત્યા કરી

રસ્તામાં પતિ પત્ની વચ્ચે પૈસાની બાબતે ઝઘડો થતા પત્નીનું ગળુ દબાવી હત્યા કર્યા બાદ નાશી છૂટ્યો હતો. બાદમાં પરિવારજનોએ તપાસ કરતા સમગ્ર ઘટના સામે આવી હતી. નસવાડી પોલીસે તપાસ કરી આરોપી ને ઝડપી પાડ્યો હતો.

Intro:સમગ્ર દેશ માં મંદી નું મોજું છે.ત્યારે છોટાઉદેપુર ના નસવાડી તાલુકા ના નનુંપુરા ગામ માં એક પતિ એ આર્થિક સંકટ ના લીધે પોતાની પત્ની ને ગળું દબાવી મોત ને ઘાટ ઉતરવાનો કિસો સામે આવયો છે.

Body:પ્રાપ્ત માહિતી મુજબ નસવાડી તાલુકા ના નનુંપુરા ગામે નજીક માં આવેલ જગલ માં નાયકા અરવિંદ રાયસિંગ એ પોતાની પત્ની કોકિલા બેન ને ગળું દબાવી ને હત્યા કરવાનું સામે આવવ્યું.પોતાની પત્ની જે પિયર માં ગઇ હતી તેને પોતે બીમાર હોવાનું કહી સાથે લઇ દવાખાને નીકળ્યો હતો.રસ્તા માં પતિ પત્ની વચ્ચે પૈસા ની બાબતે ઝગડો થતા પત્ની ને ગળું દબાવી મારી નાખી નાશી છૂટ્યો હતો. બાદમાં ઘરવાળા ઓ એ તપાસ કરતા સમગ્ર ઘટના નો મામલો સામે આવ્યો હતો.નસવાડી પોલીસે તપાસ કરી આરોપી ને ઝડપી પાડ્યો હતો.
બાઈટ.01 ડી.વાય એસ.પી.એ.વી.કાટકાર
એ.ટી.વી.ભારત. અલ્લારખા.પઠાણ.છોટાઉદેપુર.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.