ETV Bharat / state

Gram Panchayat Election 2021: છોટાઉદેપુરના નસવાડીમાં ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક યોજાઈ - છોટાઉદેપુર ભારતીય જનતા પાર્ટી

છોટા ઉદેપુર જિલ્લા નાં નસવાડી ખાતે ભારતીય જનતા પાર્ટીની (Bharatiya Janata Party )કારોબારી બેઠક યોજઈ હતી.નસવાડી ખાતે પ્રદેશ યુવા મોરચા નવનિયુક્ત મહામંત્રી ઇશાંત સોની અને જિલ્લા યુવા મોરચા નવનિયુક્ત(Youth Front Executive Meeting ) પ્રભારી અક્ષિત પટેલનું ભવ્ય સ્વગાત કરવામાં આવ્યુ. જેમાં ગ્રામપંચાયતની ચૂંટણીમાં (Gram Panchayat Election 2021)એક થી વધુ ચૂંટણીમાં પાર્ટી પ્રેરીત સરપંચ વધુ ચૂંટાઈ તે માટે આહવાન કરાયુ.

Gram Panchayat Election 2021: છોટાઉદેપુરના નસવાડીમાં ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક યોજાઈ

author img

By

Published : Nov 27, 2021, 8:01 PM IST

  • નસવાડીમાં ભારતીય જનતા પાર્ટીની યુવા મોરચા કારોબારી બેઠક યોજાઈ
  • વિધાનસભા ચૂંટણીને લઈને પ્રદેશ મહામંત્રીએ ચર્ચા વિચારણા કરી
  • ગ્રામપંચાયતની ચૂંટણીમાં પક્ષનો વિજય થાય તેમાટે યુવાનોને સમજ આપી

છોટાઉદેપુરઃ જિલ્લાના નસવાડી ખાતે પ્રદેશ યુવા મોરચા (Youth Front Executive Meeting ) નવનિયુક્ત મહામંત્રી ઇશાંત સોની અને જિલ્લા યુવા મોરચા નવનિયુક્ત પ્રભારી અક્ષિત પટેલનું ભવ્ય સ્વગાત કરવામાં આવ્યુ. છોટાઉદેપુર જિલ્લા યુવા મોરચાના કાર્યકતાઓ (Chhotaudepur Bharatiya Janata Party )અને હોદ્દેદારો સાથે વિધાનસભા ચૂંટણીને લઈને પ્રદેશ મહામંત્રીએ ચર્ચા વિચારણા કરી જેમાં ગ્રામપંચાયતની ચૂંટણીમાં (Gram Panchayat Election 2021)એક થી વધુ ચૂંટણીમાં ભાજપ પ્રેરીત સરપંચ વધું ચૂંટાઈ તે માટે આહવાન કરાયુ.

ગ્રામપંચાયતના કોમ્યુટી હોલમાં યુવા સંમેલન

પ્રાપ્ત વિગત અનુસાર નસવાડી ભાજપ યુવા મોરચા દ્વારા નસવાડી ગ્રામપંચાયતના કોમ્યુટી હોલમાં યુવા સંમેલન (Youth Front Executive Meeting )રાખવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ યુવા મોરચાના(Youth Front Executive Meeting ) નવનિયુક્ત, મહામંત્રી ઇશાંત સોની સાથે જિલ્લા યુવા મોરચાના નવનિયુક્ત પ્રભારી અક્ષિત પટેલ થતા ધારાસભ્ય અભેસિંગ તડવી જિલ્લા ભાજપ મહામંત્રી ,રાજેશ વડેલી જિલ્લા યુવા મોરચાના મહામંત્રી જયરાજસિંહ ચૌહાણ તેમજ સમસ યુવા કાર્યકરોનો નસવાડી હોલમાં સંમેલન કાર્યક્રમ યોજાયો હતો.

છોટાઉદેપુરના નસવાડીમાં ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક યોજાઈ

લોકો વધારે મતદાન કરે તે માટો આહવાન

આ કાર્યક્રમમાં યુવાનોને આદિવાસી વિસ્તારોમાં ભાજપ પ્રેમી ગ્રામપંચાયતની ચૂંટણીમાં(Gram Panchayat Election 2021) સરપંચો અને સભ્ય વધુ ચૂંટાય તે માટે સંમેલનમાં ધરાસભ્ય અને યુવા મોરચાના હોદ્દેદારોએ સમજ આપી સાથે મોંઘલા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપ પક્ષનો વિજય થાય તેમાટે યુવાનોને સમજ આપી. મોંઘલા તાલુકા પંચાયત પેટા ચૂંટણીના મતદાન ને 24 કલાક બાકી હોવાથી ભાજપ તરફી મતદાન વધારે થાય તે માટે યુવાનોને મહેનત કરવા સમજ આપી જ્યારે ગ્રામપંચાયત ની ચૂંટણીમાં વધુ સરપંચો ભાજપ તરફી ચૂંટાયતો વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મદદ કરે અને પ્રદેશ પ્રમુખનું લક્ષ્ય 182 નું છે તે માટે તે સાર્થક થાય. ગ્રામપંચાયતમાં વધુ મતદાન કરાવી તે માટે સરપંચો વધુ ચૂંટાય તેવા પ્રયત્નો કરવા જોઈએ તેવું યુવા કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું.

આ પણ વાંચોઃ Ahmedabad Crime : લગ્ન પ્રસંગમાં ચોર લુટેરા સામે પોલીસ ખાનગી ડ્રેસમાં મહેમાન બનીને કરશે રક્ષણ
આ પણ વાંચોઃ Gir Safari Park : ગીરમાં સિંહોની થતી પજવણી મામલે ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ, લાયન સફારીમાં ઘટાડો કરવા સૂચન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.