સમગ્ર રાજ્યમાં પેટાચૂંટણી યોજાઈ તેમાં છોટાઉદેપુર નગરપાલીકાના વોર્ડ નં 4ની સભ્યની ખાલી પડેલ બેઠક પર તારીખ 22.10.2019ના દિવસે ચૂંટણી યોજાઇ હતી. તેની મતગણતરી ગુરુવારે સવારે 9 કલાકે જિલ્લા સેવાસદાન ખાતે નાયબ કલેકટર મયુર પરમારની અઘ્યક્ષતામાં થઈ હતી. જેમાં કોંગ્રેસના સંગ્રામસિંહ રાઠવાને 1261 મત જ્યારે ભાજપના ગણપતભાઈ રાઠવાને 647 મત મળ્યા હતાં. જેથી સંગ્રામસિંહ રાઠવાને 614 મતથી વિજેતા જાહેર કરવામાં આવતા સંગ્રામસિંહ રાઠવાના ટેકેદારો એ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.
છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નં 4ની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનો વિજય - chotaudepur by election
છોટાઉદેપુરઃ નગરપાલિકાના વોર્ડ નંબર 4ની પેટા ચૂંટણી યોજાઈ હતી. જેના પરિણામ આવતા કોંગ્રેસના ઉમેદવાર સંગ્રામસિંહ રાઠવાનો વિજય થયો હતો. સંગ્રામસિંહનો વિજય થતાં કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. જીત બાદ વિજય સરઘષ કાઢવામાં આવ્યુ હતું.

છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નં 4ની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનો વિજય
સમગ્ર રાજ્યમાં પેટાચૂંટણી યોજાઈ તેમાં છોટાઉદેપુર નગરપાલીકાના વોર્ડ નં 4ની સભ્યની ખાલી પડેલ બેઠક પર તારીખ 22.10.2019ના દિવસે ચૂંટણી યોજાઇ હતી. તેની મતગણતરી ગુરુવારે સવારે 9 કલાકે જિલ્લા સેવાસદાન ખાતે નાયબ કલેકટર મયુર પરમારની અઘ્યક્ષતામાં થઈ હતી. જેમાં કોંગ્રેસના સંગ્રામસિંહ રાઠવાને 1261 મત જ્યારે ભાજપના ગણપતભાઈ રાઠવાને 647 મત મળ્યા હતાં. જેથી સંગ્રામસિંહ રાઠવાને 614 મતથી વિજેતા જાહેર કરવામાં આવતા સંગ્રામસિંહ રાઠવાના ટેકેદારો એ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.
છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નં 4ની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનો વિજય
છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નં 4ની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનો વિજય
Intro:સમગ્ર રાજ્ય માં પેટાચૂંટણી યોજાઈ તેમાં છોટાઉદેપુર નગરપાલીકા ના વોર્ડ ન 04 ની સભ્ય ની ખાલીપડેલ ની ચૂંટણી તારીખ 22.10.2019 ના રોજ યોજાઇ હતી.તેની મતગણતરી આજરોજ સવારે 09 કલાકે જિલ્લાસેવાસદાન ખાતે નાયબ કલેકટર મયુર પરમાર ની અઘ્યક્ષતા માં થઈ હતી.જેમાં કોંગ્રેસ ના સંગ્રામસિંહ રાઠવા ને 1261 મત જ્યારે ભાજપ ના ગણપત ભાઈ રાઠવા ને 647 મત મળ્યા હતા.જેથી સંગ્રામસિંહ રાઠવા ને 614 મત થી વિજેતા જાહેર કરવા માં આવતા સંગ્રામસિંહ રાઠવા ના ટેકેદારો એ ફટાકડા ફોડી જશન મનાવ્યો હતો તેમજ છોટાઉદેપુર નગર માં ડી.જે સાથે જૂલુસ કાઢ્યું હતું.
Body:અત્યારે નગરપાલિકા માં સંગ્રામસિંહ ની જીત થતા કૉંગ્રેસ નસ સભ્ય ની સંખ્યા 08,બહુજન સમાજવાદી પાર્ટી 09,ભાજપ04,ભારતીય ટ્રાયબલ પાર્ટી 02,અપક્ષ 05 છે.જેમાં અત્યારે બ.સ.પા,અપક્ષ અને બી.ટી.પી સાથે મળી ને સત્તા માં છે.
Conclusion:હવે આગામી દિવસો માં નગરપાલિકા પ્રમુખ,ઉપપ્રમુખની ની ચૂંટણી યોજાવાનીછે.તયારે કોની સત્તા આવેછે તે જોવાનું રહ્યું.
બાઈટ.સંગ્રામસિંહ રાઠવા.
02.નારાયનસિંહ રાઠવા.રાજ્યસભા સાંસદ.
03.પી.ટુ. સી.
ઈ.ટી.વી.ભારત.અલ્લારખા પઠાણ.છોટાઉદેપુર.