છોટાઉદેપુર અનાજના ગોડાઉનનું કૌભાંડ સામે આવ્યું હતું. આ ગોડાઉનનું સંચાલન કનુભાઈ વસાવા કરી રહ્યા હતાં. કનુભાઈ વસાવા તારીખ 30 જૂનના રોજ રિટાયર્ડ થતા જગદીશ શેઠને ગોડાઉન મેનેજર તરીકે નિમણૂંક કરવામાં આવી હતીં. 1 જુલાઈના રોજ જગદીશ શેઠને ચાર્જ મળતા તેઓએ ગોડાઉનમાં રહેલા જથ્થાને જોતા જ જગદીશ ભાઈને શંકા ઉપજી અને તેઓએ પુરવઠા વિભાગને જાણ કરતા તેના સ્ટોકની ગણતરી કરવામાં આવી હતી. આ ગણતરી કરતા જ ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં ઘઉંની 2650 બોરી, અને ચોખાની 1627 બોરી ઓછી જણાઈ હતી જેની કિંમત 91,89,838 થાય છે.
ગોડાઉનના રીટાયાર્ડ મેનેજર સામે 91 લાખના ઉચાપતની ફરિયાદ
છોટાઉદેપુર: નસવાડી તાલુકા સરકારી અનાજના ગોડાઉનનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં ગોડાઉનના રીટાયાર્ડ મેનેજર સામે 91 લાખના ઉચાપતની ફરિયાદ નોંધાઇ છે. આ ગોડાઉન માંથી 42 રેશનીગ સંચાલકો, 246 મધ્યાન ભોજન કેન્દ્રો, 224 આંગણવાડી કેન્દ્રો પર અનાજને પહોંચાડવામાં આવતો હતો. હાલ આ સ્ટોક ઘટી ગયો છે, જેને લઇને પોલીસે ફરીયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
છોટાઉદેપુર અનાજના ગોડાઉનનું કૌભાંડ સામે આવ્યું હતું. આ ગોડાઉનનું સંચાલન કનુભાઈ વસાવા કરી રહ્યા હતાં. કનુભાઈ વસાવા તારીખ 30 જૂનના રોજ રિટાયર્ડ થતા જગદીશ શેઠને ગોડાઉન મેનેજર તરીકે નિમણૂંક કરવામાં આવી હતીં. 1 જુલાઈના રોજ જગદીશ શેઠને ચાર્જ મળતા તેઓએ ગોડાઉનમાં રહેલા જથ્થાને જોતા જ જગદીશ ભાઈને શંકા ઉપજી અને તેઓએ પુરવઠા વિભાગને જાણ કરતા તેના સ્ટોકની ગણતરી કરવામાં આવી હતી. આ ગણતરી કરતા જ ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં ઘઉંની 2650 બોરી, અને ચોખાની 1627 બોરી ઓછી જણાઈ હતી જેની કિંમત 91,89,838 થાય છે.
વો.ઓ.1
નસવાડી તાલુકા સરકારી અનાજ ના 42 રેશનીગ સંચાલકો , 246 મધ્યાન ભોજન કેન્દ્રો , 224 આંગણવાડી કેન્દ્રો પર નસવાડી ખાતેના આજ ગોડાઉન પર થી જથ્થા ને પહોંચાડવા મા આવતો હતો . જેનું સંચાલન કનું ભાઈ વસાવા કરી રહયા હતા . કનું ભાઈ વસાવા તારીખ 30 જૂન ના રોજ રિટાયર્ડ થતા જગદીશ શેઠ ને ગોડાઉન મેનેજર તરીકે નિમણૂંક કરવા મા આવી . 1 જુલાઈ ના રોજ જગદીશ શેઠ ને ચાર્જ મળતા તેઓ એ ગોડાઉન મા રહેલ જથ્થા ને જોતા જ જગદીશ ભાઈ ને શંકા ગઈ અને તેઓ એ પુરવઠા વિભાગ ને જાણ કરતા તેની સ્ટોક ની ગણતરી કરવા મા આવી .ગણતરી કરતાજ ચોંકાવનારી વિગત સામે આવી ઘઉ ના 2650 બોરી , અને ચોખાની 1627 બોરી ઓછી જણાઈ આવી જેની કિંમત
91,89,838 છે
વો.ઓ.2
ગોડાઉન મા અનાજ ની બોરી ની ગણતરી કરતા ઓછી થઈ હોવાથી નવા નિમાયેલા ગોડાઉન મેનેજરે ચાર્જ સંભાળતા જ તેઓ એ પોલિસમા લેખિત મા અગાઉના મેનેજર કનુવસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે . ફરિયાદ નોંધાવતા હાલ પોલીસ નિવૃત થયેલ ગોડાઉન મેનેજર ને પકડી પાડવા ના ચક્રો ગતિ માં કર્યા છે .
બાઈટ : એ.વી .કાટકડ -ડી.વાય.એસ.પી.છોટાઉદેપુર
વો.ઓ.3
મોટી માત્ર માં આનાજ ની બોરી નું સગેવગે થવા નું કૌભાંડ સામે આવ્યું છે તેમાં અનેક સવાલો સામે આવી રહયા છે .પહેલા માં પહેલો તો સવાલ એ ઉભો થાય છે કે આટલી મોટી માત્ર મા અનાજ ની બોરી સગેવગે થઈ તેની જાણકારી પુરવઠા વિભાગ ને કેમ ન થઈ . નવા ગોડાઉન મેનેજર ને ચાર્જ મળતાંજ કેમ સામે આવ્યું કૌભાંડ . બોરી ઓછી થઈ હોવાની જાણ પુરવઠા વિભાગ મા કર્યા પછી જુના ગોડાઉન મા ચોરી થઈ હોવાની 6 જુલાઇ ના રોજ અગાઉ ના મેનેજરે કેમ આપી અરજી.
.અનેક સવાલો ઉભા થયા છે અનાજ કૌભાંડ ને લઇ જવાબ પોલીસ તપાસ મા બહાર આવશે . જેની સામે ફરિયાદ થઈ તે ગોડાઉન મેનેજર હાલ તો ફરાર છે જેની ધરપકડ કરવા ના ચક્રો ગતિ માં પોલીસે કર્યા છે .
પોલિસ ની તટસ્થ તપાસ બાદજ કોણે ગરીબ લોકો ના હક્કનું અનાજ ગુમ કર્યું. કયા કયા લોકો એ પોતાના ખિસ્સા ગરમ કર્યા એ તો ગુનેગારો ને ઝડપી પડયા બાદ જ સામે આવશે.Body:અનાજ કૌભાંડ.Conclusion:અનાજ કૌભાંડ