ETV Bharat / state

Accident In Naswadi: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી ગામે એક ટ્રકે પલ્ટી મારી, ડ્રાઈવર નશાની હાલતમાં હોવાથી થયો અકસ્માત - નસવાડીમાં એક ટ્રકે પલ્ટી મારી

છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી (Accident In Chhota Udepur) ગામે એક ખાંડ ભરેલી ટ્રક પલ્ટી (A truck overturned at Naswadi) મારી ગઈ હતી. જેમાં ડ્રાઈવર પીધેલી હાલતમાં હોવાથી આ અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે.

Naswadi
Naswadi
author img

By

Published : Jan 8, 2022, 12:59 PM IST

છોટા ઉદેપુર: જિલ્લાના નસવાડી તરફથી 22 વ્હીલની ટ્રકમાં 600 બોરી ખાંડ ભરી એક ટ્રક બોડેલી તરફ આવી રહીં હતી પરંતું ટ્રકનો ડ્રાઈવર ચિકકાર દારૂ પીધેલી હાલતમાં (Drunk driver in Naswadi) હોવાથી નસવાડી- બોડેલી હાઇવે નંબર 56 ઉપર નસવાડી નજીક રહેણાંક વિસ્તારમાં એક મકાન પાસે એક મોટા ઝાડ સાથે અથડાતાં ટ્રક પલ્ટી (A truck overturned at Naswadi) મારી હતી.

છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી ગામે એક ટ્રકે પલ્ટી મારી

ડ્રાઈવર ચાલુ ટ્રકમાં જ દારૂ પીતો હોવાનું અનુમાન

ટ્રક પલ્ટી ખાઇ જવાની જાણ આજુબાજુના લોકોને થતાં લોકો ઘટનાં સ્થળે દોડી આવતાં ટ્રક પાસે ડ્રાઈવર પડેલો હોવાથી 108 એમ્બ્યુલન્સ અને પોલીસને ઘટનાની જાણ કરતાં નસવાડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે ઘટના સ્થળે આવી પહોંચી તપાસ કરતાં ટ્રકના કેબીનમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવતા ટ્રકનો ડ્રાઈવર ચાલુ ટ્રકમાં જ દારૂ પીતો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.

સદનસીબે કોઈ જાન હાની થઈ નથી

ટ્રક પલ્ટી (Accident In Naswadi) મારી તેની સામે જ રહેતા વડીલ જાણવી રહ્યાં છે કે, ટ્રકનો ડ્રાઈવર એટલી બધી પીધેલી હાલતમાં છે કે ટ્રકનો ક્લીનર સાથે હતો કે કેમ, ટ્રકનાં માલીક કોણ છે તે પણ કહી શકતો નથી. સારું થયું કે ટ્રક ઝાડ સાથે અથડાતાં અમારું ઘર બચી ગયું નહિ તો આ ટ્રક અમારા ઘર સાથે અથડાઈ હોત તો મોટી જાન હાની થઈ હોત પરંતું સદનસીબે કોઈ જાન હાની થઈ નથી.

આ પણ વાંચો: Bus Accident In Chhotaudepur: છોટા ઉદેપુરથી મધ્યપ્રદેશ તરફ જતી નદીમાં બસ ખાબકતા 3ના મોત, અનેક ઈજાગ્રસ્ત

આ પણ વાંચો: Accident in Surat: અમરોલી વિસ્તારમાં બસની અડફેટે આવતા ધોરણ 9ની વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે મોત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.