ETV Bharat / state

કમલમ્ ખાતે ભાજપની સદસ્યતા અભિયાનને લઈને વીડિઓ કોન્ફેરન્સ યોજાયો - yash upadhyay

ગાંધીનગરઃ કમલમ્ ખાતે સદસ્યતા અંગે IT સોશિયલ મીડિયા ટિમ ની બેઠક યોજવામાં આવી હતી. નવા ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી. નડ્ડાના આવ્યા ત્યાર બાદ ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીને આગામી ચૂંટણી માટે મજબૂત બનાવવાની કવાયત ચાલુ કરી દેવમાં આવી છે.

BJP
author img

By

Published : Jun 19, 2019, 5:50 PM IST

સદસ્યતા અભિયાનની વાત કરવામાં આવે તો IT અને સોશિયલ મીડિયાના સંયોજક અમિત્ત માલવીઆએ વીડિઓ કોન્ફરન્સ વડે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું. 2014માં જે મિસ્કોલ વડે સદસ્યતા અભિયાન ચાલુ કરવામાં આવ્યું હતું. તને લઈને સંગઠનના મહાપરવનું આયોજન કરવામાં પણ આવશે.

આ વખતે જો ભાજપમાં સદસ્યતા મેળવવી હશે તો તેને પણ હવે ઓનલાઇન કરવામાં આવશે અને ભાજપ દ્વારા એક નંબર જાહેર કરવામાં આવશે. જેના દ્વારા તે ધારકને તેની લિંક પણ આપવામાં આવશે. લિંક દ્વારા વેબપેજ પર ફોર્મ ઓપન થશે તેને ભરવાનું રહેશે. જો કે મહત્વપૂર્ણ બાબતએ છે કે, ભાજપ દ્વારા આગામી ચૂંટણીઓની તૈયારીના ભાગરૂપે સદસ્યતા અભિયાયન જુલાઈથી 11 ઓગસ્ટ સુધીમાં સદસ્યતા અભિયાન ચાલુ રાખવામાં આવશે.

ભાજપની સદસ્યતા અભિયાનને લઈને વીડિઓ કોન્ફેરન્સ યોજાયો

R_GJ_AHD_10_19_JUN_2019_BJP_SADASYATA_ABHIYAN_STORY_YASH_UPADHYAY_AHD

ભાજપની સદસ્યતા અભિયાન ને લઈને વિડિઓ કોન્ફેરન્સ યોજાઈ 

ગાંધીનગર કમલમ ખાતે સદસ્યતા અંગે આઈ.ટી સોશિયલ મીડિયા ટિમ ની બેઠક યોજવામાં આવી હતી ત્યારે જો વાત કરવામાં આવે તો નવા ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી . નડ્ડા ના આવ્યા ત્યાર બાદ ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીને આગામી ચૂંટણી માટે મજબૂત બનાવવાની કવાયત ચાલુ કરી દેવમાં આવી છે 

સદસ્યતા અભિયાનની  વાત કરવામાં આવે તો આઇ ટી અને સોશિયલ મીડિયાના સંયોજક અમિત્ત માલવીઆ એ વિડિઓ કોન્ફરન્સ વડે કાર્યકર્તાઓને  માર્ગદર્શન આપ્યું હતું ત્યારે 2014માં જે મિસ્કોલ વડે સદસ્યતા અભિયાન ચાલુ કરવામાં આવ્યું હતું. તને લઈને  સંગઠનના મહાપરવનું આયોજન કરવામાં પણ આવશે .તથા આ વખતે જો ભાજપમાં સદસ્યતા મેળવવી હશે તો તે પણ હવે ઓનલાઇન કરવામાં આવશે અને જે કોઈ લોકો ભાજપ દ્વારા એક નંબર જાહેર કરવામાં આવશે જેના દ્વારા તે ધારક ને તેની લિંક પણ આપવામાં આવશે અને તે લિંક દ્વારા જે વેબપેજ પર ફોર્મ ઓપન થશે તેને ભરવાનું રહેશે  જો કે મહત્વપૂર્ણ બાબત એ છે કે ભાજપ દ્વારા આગામી ચૂંટણીઓ ની તૈયારીના ભાગરૂપે સદસ્યતા અભિયાયન જુલાઈથી 11 ઓગસ્ટ સુધી આ સદસ્યતા અભિયાન ચાલુ રાખવામાં આવશે 

બાઈટ
ભાર્ગવ ભટ્ટ પ્રદેશ ભાજપ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.