ETV Bharat / state

થાનાગાજી સામુહિક દુષ્કર્મ કેસમાં પીડિતાના પતિની ETV ભારત સાથે ખાસ વાતચીત

ન્યૂઝ ડેસ્કઃ રાજસ્થાનમાં બનેલા સામુહિક દુષ્કર્મના કેસમાં પીડિતાના પતિએ ETV ભારત સાથેની વાતચીતમાં ઘણા મોટા ખુલાસાઓ કર્યા હતા. તેમણે કહ્યુ કે, વીડિયો બનાવ્યા બાદ ડરાવી ધમકાવી પૈસાની માગ કરી હતી. પીડિતાના પતિએ કહ્યુ કે, આરોપીઓને ફાંસીની સજા થવી જોઈએ.

કન્સેપ્ટ ફોટો
author img

By

Published : May 9, 2019, 11:10 AM IST

પીડિતાના પતિએ જણાવ્યુ કે, 26 એપ્રિલના રોજ ઘટના બન્યા બાદ તેમને ફરીયાદ દાખલ કરવા માટે ઘણી વખત થાનાગાજી પોલીસ સ્ટેશનના ચક્કર લગાવવા પડ્યા હતા, પરંતુ પોલીસે આ મામલે FRI દાખલ ન કરી હતી. જેથી પીડિતાએ સ્થાનિય ધારાસભ્યની મદદ લઈ પોલીસ અધિક્ષકને ઘટનાની જાણકારી આપ્યા બાદ 29 એપ્રિલના રોજ SP એ કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ 2 મેના રોજ થાનાગાજી પોલીસે કેસ દાખલ કર્યો અને 4 મેના રોજ આ મામલાની લેખીતમાં ફરીયાદ નોંધવામાં આવી હતી.

થાનાગાજી સામુહિક દુષ્કર્મ મામલો

પીડિતાએ જણાવ્યુ કે, આરોપી સતત ફોન પર ધમકી આપી રહ્યા હતા. પોલીસ અધિક્ષકને મળ્યા બાદ પણ આરોપીનો ફોન આવ્યો હતો. જેથી આ ઘટનાનો વીડિયો વાયરલ થતાની સાથે જ પોલીસને આ કેસની જાણકારી આપી હતી, પરંતુ પોલીસે આરોપીઓ વિરુદ્ધ કોઈપણ એક્શન ન લેતા તેમનામાં આત્મવિશ્વાસ આવી ગયો હતો. જો પોલીસે ખરા સમયે આ કેસમાં પોતાની કાર્યવાહી ચાલુ કરી દીધી હોત તો, આજે સ્થિતિ અહીં પહોંચી ન હોત.

Intro:Body:

थानागाजी गैंगरेप पीड़िता के पति का बड़ा खुलासा, कहा- दबंगों ने की थी पैसों की डिमांडn

अलवर के थानागाजी में विवाहिता से गैंगरेप के मामले में पीड़िता के पति ने कई बड़े खुलासे किए हैं. उन्होंने कहा कि दबंगों ने वीडियो बनाने के बाद ब्लैकमेल कर पैसे की डिमांड की थी.

अलवर. थानागाजी में विवाहिता से गैंगरेप के मामले में पीड़िता के पति ने ईटीवी भारत से विशेष बातचीत में कई बड़े खुलासे किए हैं. उन्होंने कहा कि दबंगों ने वीडियो बनाने के बाद ब्लैकमेल कर पैसे की डिमांड की थी. पीड़िता के पति ने कहा कि आरोपियों को फांसी की सजा होनी चाहिए.

पीड़िता के पति ने बताया कि 26 अप्रैल को घटना होने के बाद रिपोर्ट दर्ज कराने के लिए उन्होंने कई बार थानागाजी थाने के चक्कर लगाए. लेकिन पुलिस ने मामले में एफआईआर दर्ज नहीं की. जिसके बाद स्थानीय विधायक की मदद से पुलिस अधीक्षक को घटनाक्रम की जानकारी दी. जिसके बाद 29 अप्रैल को एसपी ने मामला दर्ज करने के आदेश दिए. 2 मई को थानागाजी पुलिस ने मामला दर्ज किया और 4 मई को मामले की लिखित शिकायत दी.

थानागाजी गैंगरेप पीड़िता के पति का बड़ा खुलासा, कहा- दबंगों ने की थी पैसों की डिमांड

अलवर के थानागाजी में विवाहिता से गैंगरेप के मामले में पीड़िता के पति ने कई बड़े खुलासे किए हैं. उन्होंने कहा कि दबंगों ने वीडियो बनाने के बाद ब्लैकमेल कर पैसे की डिमांड की थी.

अलवर. थानागाजी में विवाहिता से गैंगरेप के मामले में पीड़िता के पति ने ईटीवी भारत से विशेष बातचीत में कई बड़े खुलासे किए हैं. उन्होंने कहा कि दबंगों ने वीडियो बनाने के बाद ब्लैकमेल कर पैसे की डिमांड की थी. पीड़िता के पति ने कहा कि आरोपियों को फांसी की सजा होनी चाहिए.

पीड़िता के पति ने बताया कि 26 अप्रैल को घटना होने के बाद रिपोर्ट दर्ज कराने के लिए उन्होंने कई बार थानागाजी थाने के चक्कर लगाए. लेकिन पुलिस ने मामले में एफआईआर दर्ज नहीं की. जिसके बाद स्थानीय विधायक की मदद से पुलिस अधीक्षक को घटनाक्रम की जानकारी दी. जिसके बाद 29 अप्रैल को एसपी ने मामला दर्ज करने के आदेश दिए. 2 मई को थानागाजी पुलिस ने मामला दर्ज किया और 4 मई को मामले की लिखित शिकायत दी.

थानागाजी गैंगरेप मामले में पीड़िता के पति का बड़ा खुलासा, कहा- दबंगों ने की थी पैसों की डिमांड

पीड़िता के पति ने बताया की आरोपी लगातार फोन पर धमकी दे रहे थे. पुलिस अधीक्षक से मिलने के दिन भी आरोपियों का फोन आया था. घटना का वीडियो वायरल होते ही पुलिस को मामले की जानकारी दी. लेकिन पुलिस ने कोई एक्शन नहीं लिया. जिसके कारण दबंगों के हौसले बुलंद हो गए. अगर पुलिस द्वारा समय रहते कदम उठाया जाता तो आज यह स्थिति नहीं होती

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.