ETV Bharat / state

ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ કરતા યોગ દિવસ ચડિયાતો, આ વર્ષે નહીં યોજાય શાળા પ્રવેશોત્સવ

ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતાં, ત્યારે તેમણે ગુજરાતની સરકારી શાળાઓમાં પ્રવેશોત્સવ શરૂ કરવ્યો હતો. આ પ્રવેશોત્સવમાં અધિકારીઓ અને પદાધિકારીઓ નવા સત્રની શરૂઆતમાં બાળકોને શાળામાં જઈને પ્રવેશ કરાવતા હતા. પરંતુ તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની આ પરંપરા ચાલુ વર્ષે તૂટી જશે. રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, ચાલુ વર્ષે હવે શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવશે નહી.

PM મોદીએ શરુ કરેલો શાળા પ્રવેશોત્સવ ચાલુ વર્ષે નહિ યોજાય
author img

By

Published : Jun 19, 2019, 8:21 PM IST

Updated : Jun 19, 2019, 10:45 PM IST

રાજ્યમાં 16 વર્ષ પહેલા શાળા પ્રવેશોત્સવનો આરંભ કરવામાં આવ્યો હતો. ચાલુ વર્ષે સરકાર દ્વારા 13,14 અને 15 જૂનના રોજ શાળા પ્રવેશોત્સવની તારીખ જાહેર કરવામાં આવી હતી. પરંતુ આ દરમિયાન રાજ્ય ઉપર વાવાઝોડાનું સંકટ ઘેરાયું હતું. સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વાયુ વાવાઝોડાને લઈને ખાનાખરાબી થાય તેવી સ્થિતિ ઉભી થઈ હતી. પરિણામે સરકારના મંત્રીઓ અને સંત્રીઓ સૌરાષ્ટ્ર વિસ્તારમાં નુકસાનને રોકવા પહોંચ્યાં હતા.

શાળા પ્રવેશોત્સવ ચાલુ વર્ષે નહિ યોજાય

ત્યારે તે સમય દરમ્યાન શાળા પ્રવેશોત્સવ બનાવી શકાય ન હતો. જેને લઇને રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, રાજ્યમાં હવે ચાલુ વર્ષે શાળા પ્રવેશોત્સવ મનાવવામાં નહિ આવે. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી માટે નોટિફિકેશન જાહેર થઈ ગયું છે. જ્યારે આગામી મહિને વિધાનસભાનું સત્ર શરૂ થશે. જેને લઇને તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ કામગીરીમાં લાગ્યા છે. ત્યારે 16 વર્ષમાં પ્રથમવખત તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા શાળા પ્રવેશોત્સવને ગ્રહણ લાગ્યું છે. શાળા પ્રવેશોત્સવની પરંપરા તૂટી છે.

R_GJ_GDR_RURAL_05_19_JUNE_2019_STORY_SHADA PRAVETOSAV_PRESS_POLICE_SLUG_VIDEO_STORY_DILIP_PRAJAPATI_gandhinagar_rural

હેડીંગ) તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલ શાળા પ્રવેશોત્સવ ચાલુ વર્ષે નહીં યોજાય

ગાંધીનગર,

રાજ્યમાં નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન બન્યા બાદ સરકારી શાળાઓમાં પ્રવેશોત્સવ શરૂ કરવામાં આવ્યો હતો. સરકારના અધિકારીઓ અને પદાધિકારીઓ નવું સત્ર શરૂ થાય ત્યાર બાદ બાળકોને શાળામાં જઈને પ્રવેશ કરાવતા હતા. પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની આ પરંપરા ચાલુ વર્ષે તૂટી છે. રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, ચાલુ વર્ષે હવે શાળા પ્રવેશોત્સવ નહિ ઉજવવામાં આવે.

રાજ્યમાં 16 વર્ષ પહેલા શાળા પ્રવેશોત્સવનો આરંભ કરવામાં આવ્યો હતો. ચાલુ વર્ષે સરકાર દ્વારા 13,14 અને 15 જૂન ના રોજ શાળા પ્રવેશોત્સવ ની તારીખ જાહેર કરી દેવામાં આવી હતી. પરંતુ આ દરમિયાન રાજ્ય ઉપર વાવાઝોડાનું સંકટ ઘેરાયું હતું સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વાયુ વાવાઝોડાને લઈને ખાનાખરાબી થાય તેવી સ્થિતિ ઉભી થઈ હતી. પરિણામે સરકારના મંત્રીઓ અને સંત્રીઓ સૌરાષ્ટ્ર વિસ્તારમાં નુકસાનને રોકવા પહોંચી ગયા હતા. ત્યારે તે સમય દરમ્યાન શાળા પ્રવેશોત્સવ બનાવી શકાય ન હતો. જેને લઇને રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે કહ્યું કે, રાજ્યમાં હવે ચાલુ વર્ષે શાળા પ્રવેશોત્સવ નહિ મનાવવામાં આવે. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી માટે નોટિફિકેશન જાહેર થઈ ગયું છે. જ્યારે આગામી મહિને વિધાનસભાનું સત્ર શરૂ થશે. જેને લઇને તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ કામગીરીમાં લાગી ગયા છે. ત્યારે ૧૬ વર્ષમાં પહેલીવાર તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા શાળા પ્રવેશોત્સવ ને ગ્રહણ લાગ્યું છે અને શાળા પ્રવેશોત્સવની પરંપરા તૂટી છે.
Last Updated : Jun 19, 2019, 10:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.