ETV Bharat / state

PM મોદી, અમિત શાહ અને નિર્મલા સીતારામન ગુજરાત પ્રવાસે આવશે - ahmedabad

અમદાવાદઃ લોકસભા ચૂંટણીમાં ઉમેદવારીની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને 8 એપ્રિલ અને સોમવાર સુધીમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે. 8 એપ્રિલ ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ છે, ત્યારે ગુજરાતમાં પણ 26 લોકસભા સીટના બીજેપી અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે હવે સીધો જંગ થવા જઈ રહ્યો છે. બન્ને પક્ષ હવે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ ગુજરાતમાં બીજેપીના મિશન-26 અંતર્ગત આવતી કાલથી ગુજરાત પ્રવાસમાં ચૂંટણી સભા ગજવશે. જ્યારે 10 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાં આવશે. આ સિવાય નિર્મલા સીતારામણ પણ ગુજરાતના પ્રવાસે આવશે.

ડિઝાઈન ફોટો
author img

By

Published : Apr 5, 2019, 5:28 PM IST

ગાંધીનગર લોકસભા સીટ ઉપર પણ પ્રચાર-પ્રસાર કરશે. આ સિવાય આવતીકાલે બીજેપીનો સ્થાપના દિવસ હોઈ સમગ્ર રાજ્યમાં સ્થાપના દિવસ નિમિત્તે બીજેપી અલગ અલગ કાર્યક્રમ કરશે અને અમિત શાહ પણ ગુજરાતના પ્રવાસે છે. અગામી 10 તારીખે નરેન્દ્ર મોદી પણ ગુજરાત ના પ્રવાસે છે, ત્યારે આ અંગે સમગ્ર કાર્યક્રમની માહિતી આપતા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ખુશનુમા વાતાવરણમાં બીજેપીની ગાડી તેજ ગતિથી આગળ વધી રહી છે. દેશના લાડીલા નરેન્દ્ર મોદી વૈશ્વિક નેતા બની ગયા છે.

જીતુ વાઘાણીએ આપી જાણકારી...

PM મોદીના સમગ્ર કાર્યક્રમમાં 10 એપ્રિલે જૂનાગઢમાં 10 વાગે સભાને સંબોધશે, 12 વાગ્યે બારડોલી મુકામે પણ જંગી સભા કરશે. 6 એપ્રિલ બીજેપીનો સ્થાપના દિવસ છે. જે બુથ લેવલ ઉપર દર વર્ષે બુથ લેવલે ઉજવાય છે. આ કાર્યક્રમમાં શ્યામ પ્રસાદ મુખર્જી અને દીન દયાળને પુષ્પજલી અપર્ણ કરશે. જ્યારે આવતી કાલે અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે, ત્યારે બીજેપીના બુથ કાર્યકરોને પણ બુથ લેવલ સુધી સીધો સંવાદ કરશે. અમિત શાહ ગાંધીનગર લોકસભા સીટના ઉમેદવાર બન્યા છે, ત્યારે વધારેમાં વધારે ગાંધીનગરને લાભ મળશે.

આ સિવાય અમિત શાહ વેજલપુર થી જનસંપર્ક શરૂ થશે અને હવેલી મંદિર સુધી જશે, ત્યારબાદ સાબરમતી વિધાનસભામાં રાણીપ રામજી મંદિરથી શરૂ કરી કાળી કલચર રૂટ પર પૂર્ણ થશે, ત્યારબાદ રાત્રે ઘાટલોડિયા વિધાનસભામાં સોસાયટીના પ્રમુખ અને સેક્રેટરીઓ સાથે અમિત શાહ ની બેઠક ગોઠવાઈ છે.

આ સિવાય રક્ષા પ્રધાન નિર્મલા સીતારામન પણ ગુજરાતના પ્રવાસે છે. જેમાં વડોદરામાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન ભાગ લેશે અને સંબોધન કરશે, ત્યારબાદ આણંદમાં ટાઉનહોલ ખાતે મહિલાઓને સંબોધિત કરશે, પછી તેઓ અમદાવાદ ખાતે સાયન્સ સીટી ખાતે પણ મહિલાઓને સંબોધન કરશે. આવનાર દિવસમાં પ્રચાર માટે કેન્દ્રીય પ્રધાનથી લઈ બીજા રાજ્યોના મુખ્યપ્રધાન પણ આવશે. પ્રચાર-પ્રસાર માધ્યમને લઈ 13 ડિજિટલ ટીમ ચોકીદાર થીમ ઉપર 26 લોકસભા સીટ ઉપર જશે અને પ્રચાર કરશે.

ગુજરાતના 23 વર્ષના શાસન પછી પણ ગુજરાતની પ્રજા નરેન્દ્ર મોદીને ફરી પીએમ બનાવી અને ગુજરાતમાં પણ 23 વર્ષ સુધી લોકો વચ્ચે લોકચાહના સાથે બીજેપીએ ફોર્મ ભર્યા, ત્યારે કોંગ્રેસમાં કોઈ કાર્યકર્તા પણ નહોતા, એટલે કોંગ્રેસ બધે જ ફેલ થઈ છે. રાજ્યમાં નેતૃત્વમાં પણ ફેલ છે.

સુરતમાં જે ઘટના બની એમાં કોંગ્રેસ પોતાની હાર જોઈ ગઈ છે. કોંગ્રેસના નેતા ચૂંટણીમાં હિંસા કરવા માંગી રહ્યા છે. આ માટે ગુજરાતના નાગરિકોને શાંતિ રાખવા અપીલ છે. JNUમાં દેશ વિરોધીઓ માટે કોંગ્રેસ જે સ્ટેજ ઉભું કરી રહી છે. એમાં ભારતની જનતા માફ નહીં કરે.

R_GJ_AMD_05_05_APRIL_2019_KENDRIY_NETRUTV_GUJARAT_MULAKAT_VIDEO_STORY_YASH_UPADHYAY_AMD

અમદાવાદ.....

લોકસભા ચૂંટણી માં ઉમેદવારી ની પ્રક્રિયા ગઈ કાલે પૂર્ણ થઈ ચૂકી છે અને તારીખ 8 સુધી માં ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ છે ત્યારે ગુજરાત માં પણ 26 લોકસભા સીટ ના બીજેપી અને કોંગ્રેસ ના  ઉમેદવાર વચ્ચે હવે સીધો જંગ થવા જઈ રહ્યો છે ત્યારે બન્ને પક્ષ હવે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે ત્યારે  બીજેપી ના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ પણ  ગુજરાત માં બીજેપી ના મિશન 26 અંતર્ગત આવતી કાલ થી ગુજરાત પ્રવાસ માં ચૂંટણી સભા ગજવશે....જયારે 10 તારીખ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાં આવશે.....

ગાંધીનગર લોકસભા સીટ ઉપર પણ પ્રચાર પ્રસાર કરશે આ સિવાય આવતીકાલે બીજેપી નો સ્થાપના દિવસ હોઈ સમગ્ર રાજ્ય માં સ્થાપના દિવસ નિમિત્તે બીજેપી અલગ અલગ કાર્યક્રમ કરશે અને અમિત શાહ પણ ગુજરાત ના પ્રવાસે છે

અગામી 10 તારીખએ નરેન્દ્રભાઈ મોદી પણ ગુજરાત ના પ્રવાસએ છે ત્યારે આ અંગે સમગ્ર કાર્યક્રમ ની માહિતી આપતા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે  ખુશનુમા વાતાવરણ માં બીજેપી ની ગાડી તેજ ગતિ થી આગળ વધી રહી છે દેશ ના લાડીલા નરેન્દ્રભાઈ સ્વીકૃત વૈશ્વિક નેતા બની ગયા છે આવનાર 10 તારીખ એ જૂનાગઢ માં  10 વાગે સભા ને સંબોધશે ત્યારબાદ  12 વાગ્યે  બારડોલી મુકામે પણ  જંગી સભા કરશે આવતી કાલે 6 એપ્રિલ  બીજેપી નો સ્થાપના દિવસ છે જે બુથ લેવલ ઉપર દર વર્ષે બુથ લેવલ એ ઉજવાય છે આ કાર્યક્રમ માં શ્યામ પ્રસાદ મુખર્જી અને  દિન દયાલ જી  પુષ્પજલી અપર્ણ કરવામાં આવશે 

જ્યારે આવતી કાલે અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે ત્યારે બીજેપી ના બુથ કાર્યકરો ને પણ બુથ લેવલ સુધી સીધો સંવાદ કરશે  અમિત શાહ ગાંધીનગર લોકસભા સીટ ના ઉમેદવાર બન્યા  છે ત્યારે વધારે માં વધારે ગાંધીનગર ને લાભ મળશે આ સિવાય અમિત શાહ વેજલપુર  થી જનસંપર્ક શરૂ થશે અને હવેલી મંદિર સુધી જશે ત્યારબાદ સાબરમતી વિધાનસભા માં રાણીપ રામજી મંદિર થી શરૂ કરી કાળી કલચર રૂટ પર પૂર્ણ થશે ત્યારબાદ રાત્રે ઘાટલોડિયા વિધાનસભા માં સોસાયટી ના પ્રમુખ અને સેક્રેટરીઓ  સાથે અમિત શાહ ની બેઠક ગોઠવાઈ છે 

આ સિવાય રક્ષા મંત્રી નિર્મલા સીતારમન પણ ગુજરાત ના પ્રવાસે છે જેમાં વડોદરા માં પ્રબુદ્ધ નાગરિક સંમેલન ભાગ લૅશે અને સંબોધન કરશે ત્યારબાદ આણંદ માં ટાઉનહોલ ખાતે મહિલાઓ ને સંબોધિત કરશે પછી તેઓ અમદાવાદ ખાતે સાયન્સ સીટી ખાતે  પણ મહિલાઓ ને સંબોધન કરશે આવનાર દિવસમાં પ્રચાર માટે કેન્દ્રીય મંત્રી થી લઈ બીજા રાજ્યો ના મુખ્યમંત્રી પણ આવશે પ્રચાર પ્રસાર માદયમ ને લઈ 13 ડિજિટલ ટીમ ચોકીદાર થીમ ઉપર 26 લોકસભા સીટ ઉપર જશે અને પ્રચાર કરશે 

ગુજરાતના 23 વર્ષ ના શાસન પછી પણ ગુજરાત ની પ્રજા નરેન્દ્રભાઈ ને ફરી પીએમ બનાવી અને ગુજરાત માં પણ 23 વર્ષ સુધી લોકો વચ્ચે લોકચાહના સાથે બીજેપી એ ફોર્મ ભર્યા ત્યારે કોંગ્રેસ માં કોઈ કાર્યકર્તા પણ નહોતા એટલે કોંગ્રેસ બધેજ ફેલ થઈ છે રાજ્ય માં નેતૃત્વ માં પણ ફેલ છે સુરત માં જે ઘટના બની એ એમાં કોંગ્રેસ પોતાની હાર જોઈ ગઈ છે કોંગ્રેસ ના નેતા ચૂંટણી માં હિંસા કરવા માંગી રહ્યા છે માટે ગુજરાત ના નાગરિકો ને શાંતિ રાખવા અપીલ છે JNU માં દેશ વિરોધીઓ માટે કોંગ્રેસ જે સ્ટેજ ઉભું કરી રહી છે એમાં ભારત ની જનતા માફ નઇ કરે કઈ કનૈયા કુમાર ઉપર નિશાન સાધ્યું હતું 

બાઈટ:જીતુ વાઘાણી પ્રદેશ અધ્યક્ષ ગુજરાત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.