ETV Bharat / state

ખેડૂતોની આવક બમણી કરવા નીતિ આયોગની બેઠક, રૂપાણી આજે દિલ્હીમાં

author img

By

Published : Jul 18, 2019, 11:05 AM IST

Updated : Jul 18, 2019, 11:47 AM IST

ગાંધીનગર: દિલ્હીમાં નીતિ આયોગની હાઇપાવર્ડ કમિટી ઓફ ચીફ મિનીસ્ટર્સ ફોર ટ્રાન્સફોર્મેશન ઓફ ઇન્ડિયન એગ્રીકલ્ચરની પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રથમ બેઠકમાં ગુજરાતના CM વિજય રૂપાણી સહિત 7 રાજ્યોના CM ઉપસ્થિત રહેશે.

ખેડૂતોની આવક બમણી કરવા નીતિ આયોગની બેઠક

દિલ્હીમાં નીતિ આયોગની હાઇપાવર્ડ કમિટી ઓફ ચીફ મિનીસ્ટર્સ ફોર ટ્રાન્સફોર્મેશન ઓફ ઇન્ડીયન એગ્રીકલ્ચરની પ્રથમ બેઠકમાં દેશના ખેડૂતોની આવક બમણી કરવાના પગલાંઓ અને કેન્દ્ર-રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કૃષિ કલ્યાણ માટેની વિવિધ યોજનાઓ તેમજ તેના ટાઇમ બાઉન્ડ ઇમ્પ્લીમેન્ટેશન માટે સૂઝાવોની ચર્ચા-વિચારણા આ બેઠકમાં હાથ ધરવામાં આવશે અને બે મહિનામાં તેનો અહેવાલ આપશે

આ બેઠક મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસના કન્વીનર પદે રચાયેલી આ હાઇપાવર્ડ કમિટીમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, યુ.પી.ના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથજી, હરિયાણાના મનોહરલાલ ખટ્ટર, અરૂણાચલ પ્રદેશના પ્રેમા ખાંડુ તેમજ મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથ અને કર્ણાટકના કુમારા સ્વામીનો સમાવેશ કરવામાં આવેલો છે.

આ બેઠકમાં CM રૂપાણી સાથે મુખ્યપ્રધાનના મુખ્ય અગ્રસચિવ કે.કૈલાસનાથન તેમજ કૃષિના અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદ પણ ઉપસ્થિત રહેશે.

Intro:વિજય રૂપાણીના ફાઈલ ફોટો ઉપયોગ કરવા..

ખેડૂતોની આવક બમણી કરવા નીતિ આયોગની બેઠક, 7 રાજ્યના સીએમ કરશે ચર્ચા..

મુખ્યપ્રધાન વિજય રૂપાણી નીતિ આયોગની હાઇપાવર્ડ કમિટી ઓફ ચીફ મિનીસ્ટર્સ ફોર ટ્રાન્સફોર્મેશન ઓફ ઇન્ડીયન એગ્રીકલ્ચરની પ્રથમ બેઠકમાં ભાગ લેશે. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન વિનય રૂપાણી પણ દિલ્હીની બેઠકમાં ભાગ લેશે. ગુરૂવારે સવારે ૧૧ કલાકે નવી દિલ્હીમાં આ હાઇપાવર્ડ કમિટીની પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.Body:નવી દિલ્હીમાં નીતિ આયોગની હાઇપાવર્ડ કમિટી ઓફ ચીફ મિનીસ્ટર્સ ફોર ટ્રાન્સફોર્મેશન ઓફ ઇન્ડીયન એગ્રીકલ્ચરની પ્રથમ બેઠકમાં દેશના ખેડૂતોની આવક બમણી કરવાના પગલાંઓ તથા કેન્દ્ર-રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કૃષિ કલ્યાણ માટેની વિવિધ યોજનાઓ તેમજ તેના ટાઇમ બાઉન્ડ ઇમ્પ્લીમેન્ટેશન માટે સૂઝાવોની ચર્ચા-વિચારણા આ બેઠકમાં હાથ ધરશે અને બે મહિનામાં તેનો અહેવાલ આપશે

         આ બેઠક મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસના કન્વીનર પદે રચાયેલી આ હાઇપાવર્ડ કમિટીમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપરાંત યુ.પી.ના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથજી, હરિયાણાના મનોહરલાલ ખટ્ટર, અરૂણાચલ પ્રદેશના પ્રેમા ખાંડુ તેમજ મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથ અને કર્ણાટકના કુમારા સ્વામીનો સમાવેશ કરવામાં આવેલો છે.Conclusion:
આ બેઠકમાં સીએમ રૂપાણી સાથે મુખ્યપ્રધાનના ના મુખ્ય અગ્રસચિવ કે.કૈલાસનાથન તેમજ કૃષિ ના અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદ પણ સાથે રહેશે.
Last Updated : Jul 18, 2019, 11:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.