ETV Bharat / state

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા 6 વર્ષ જૂનું સસ્પેશન રદ કરાયું

બોટાદઃ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ દ્વારા પૂર્વ જિલ્લા પ્રમુખ સહિત અન્ય ત્રણ કાર્યકરોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા હતાં. કાર્યવાહીમાં  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આ સન્સપેન્શન રદ કરવાનો નિર્ણય કર્યો છે. જેને જાહેર કરવા માટે ડી.એમ. પટેલે પત્રકાર પરિષદ યોજી હતી.

પૂર્વ જિલ્લા પ્રમુખ સહિત અન્ય ત્રણ કાર્યકરોનું સસ્પેશન રદ કરાયું
author img

By

Published : Aug 30, 2019, 11:12 PM IST

બોટાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે 6 વર્ષ પહેલાં પૂર્વ પ્રમુખ ડી.એમ. પટેલ સહિત અન્ય ત્રણ કોંગ્રેસ કાર્યકરોને સસ્પેન્ડ કર્યા હતા. તે અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં તમામ કોંગ્રેસી કાર્યકરોનું સન્સપેન્શન રદ કરવામાં આવ્યું છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા 6 વર્ષ જૂનું સસ્પેશન રદ કરાયું

ઉલ્લેખનીય છે કે, હાલના જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રમેશભાઈ. સી. મેર દ્વારા તારીખ 26ના રોજ બોટાદના કુલ 4 કોંગ્રેસી કાર્યકરો પર પક્ષ વિરોધી હોવાનો આરોપ કરાયો હતો. ત્યારબાદ તેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતાં.

Intro:બોટાદના પુવઁ જીલ્લા કોંગ્રેસના પ્રમુખ તથા હાલના બોટાદ માકઁટીંગ યાડઁના ચેરમેન ડી.એમ.પટેલ તથા અન્ય ત્રણ કોંગ્રેસના કાયઁકરોને હાલના બોટાદ જીલ્લા કોંગ્રેસના પ્રમુખે સસ્પેન્ડ કરેલ હતાBody:બોટાદના હાલના કોંગ્રેસના જીલ્લા પ્રમુખ રમેશભાઈ સી.મેર દવારા ચાર દિવસ પહેલા સસ્પેન્ડ કરવામા આવેલા હતાConclusion:બોટાદ ના હાલના કોંગ્રેસ જિલ્લા પ્રમુખે ગઇ તારીખ 26 ના રોજ બોટાદનાપુવઁ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધીરજલાલ એમ પટેલ તથા અન્ય ત્રણ કોંગ્રેસી કાર્યકરોને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવેલા હતા જેના અનુસંધાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માં રજૂઆત થતા હાલના બોટાદ માર્કેટીંગ યાર્ડના ચેરમેન અને બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ડી એમ પટેલ ને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તેઓનું સસ્પેન્શન રદ કરેલ છે જે અંગે આજરોજ પૂર્વ પ્રમુખ ડી એમ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી આ અંગેની જાણ કરેલ છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પત્રમાં જણાવ્યા અનુસાર હાલના બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રમેશભાઈ સી.મેર દ્વારા ગઈ તારીખ 26 ના રોજ બોટાદના કુલ ચાર કોંગ્રેસી કાર્યકરોને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા ના આક્ષેપ સાથે છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જે અંગેની રજુઆત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માં થતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતીના પૂર્વ પ્રમુખ ડીએમ પટેલનું સસ્પેન્શન રદ કરેલ છે અને હાલમાં કાર્યકર તરીકે ચાલુ રાખેલ છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.