ETV Bharat / state

બોટાદના સાળંગપુર ખાતે સમૂહ લગ્નનું આયોજન કરાયું - સાળંગપુર ન્યુઝ

બોટાદ: કષ્ટભંજન દેવ મંદિર સાળંગપુર ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા.

બોટાદના સાળંગપુર ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યુ
બોટાદના સાળંગપુર ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યુ
author img

By

Published : Jan 19, 2020, 4:40 AM IST

કષ્ટભંજન દેવ મંદિર સાળંગપુર ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ સમૂહ હાજર રહીને નવજીવન શરૂ કરનાર 151 નવદંપતીઓને આર્શીવાદ આપ્યાં હતાં. તેમજ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર દ્વારા હાથ ધરાયેલા આ સતકાર્યને પણ બિરદાવ્યું હતું.

બોટાદના સાળંગપુર ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યુ

કષ્ટભંજન દેવ મંદિર સાળંગપુર ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ સમૂહ હાજર રહીને નવજીવન શરૂ કરનાર 151 નવદંપતીઓને આર્શીવાદ આપ્યાં હતાં. તેમજ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર દ્વારા હાથ ધરાયેલા આ સતકાર્યને પણ બિરદાવ્યું હતું.

બોટાદના સાળંગપુર ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યુ
Intro:બોટાદના કષ્ટભંજન દેવ મંદિર સાળંગપુર ખાતે ૧૫૧ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યુંBody:આ સમૂહ લગ્નમાં ગ્રહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા હાજર રહ્યા અને સંતોના આશીર્વાદ મેળવ્યાConclusion: બોટાદના સાળંગપુર ખાતે સર્વ જ્ઞાતિના લોકોના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું આ સમૂહ લગ્ન આયોજનમાં કુલ ૧૫૧ નવદંપતીઓ જોડાયેલા હતા. આ સમૂહ લગ્નના આયોજનમાં ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા હાજર રહ્યા હતા
તેઓએ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર આયોજિત ૧૫૧ દીકરીઓના સમૂહ લગ્નોત્સવના આયોજન બદલ આયોજકોને બિરદાવતા જણાવ્યું હતું કે શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ છે.
તેમણે સમૂહ લગ્નના માધ્યમથી નવજીવન શરૂ કરવા જઈ રહેલા નવદંપતીઓને શુભકામનાઓ પાઠવી તેઓ સમાજમાં શ્રેષ્ઠ પ્રગતિ હાંસલ કરે તેવી શુભેચ્છાઓ પણ આપી હતી.
ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કષ્ટભંજનદેવનીકૃપાગુજરાતની શાંતિ સલામતીનો આધાર બની છે. તેમણે આ તકે કષ્ટભંજન દેવ પ્રત્યેની તેમની આસ્થા પણ પ્રગટ કરી હતી.
આ સમૂહ લગ્નોત્સવમાં જોડાયેલા તમામ સમાજના દંપતિઓને પાઠવવામાં આવેલ શુભેચ્છાઓનો ઉલ્લેખ કરી આ માટે સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર દ્વારા હાથ ધરાયેલ કાર્યને બિરદાવ્યું હતું.

આ સમૂહ લગ્નથી મીડિયાને દૂર રાખવામાં આવેલ હતા જેથી કોઈના બાઈટ કે ઇન્ટરવ્યૂ થયેલ નથી.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.