માલધારી સમાજને લોકરક્ષક દળની ભરતીમાં અન્યાય થવાના બાબત પર માલધારી સમાજ દ્વારા ન્યાય આપવા માંગણી કરવામાં આવી. બોટાદ ખાતે ખસ રોડ કલેક્ટર કચેરી ખાતે માલધારી વિકાસ સંગઠન, ભરવાડ યુવા સંગઠન, વિહોતર ગ્રુપ,ગુજરાત માલધારી સેના દ્વારા ગીર-બરડા-આલેચના માલધારીઓને અનુસૂચિત જન -જાતિમાં આવતા LRD લોકરક્ષક દળની ભરતીમાં થયેલા અન્યાય બાબતે સરકાર તાત્કાલિક ન્યાય આપે તેવી માંગણી સાથે બોટાદ કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.
બોટાદના માલધારી સમાજ દ્વારા કલેકટરને અપાયુ આવેદનપત્ર
બોટાદ : જિલ્લાના માલધારી સમાજ દ્વારા લોકરક્ષક દળની પરિક્ષામાં અન્યાય થવાના બાબાત પર કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
બોટાદના માલધારી સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
માલધારી સમાજને લોકરક્ષક દળની ભરતીમાં અન્યાય થવાના બાબત પર માલધારી સમાજ દ્વારા ન્યાય આપવા માંગણી કરવામાં આવી. બોટાદ ખાતે ખસ રોડ કલેક્ટર કચેરી ખાતે માલધારી વિકાસ સંગઠન, ભરવાડ યુવા સંગઠન, વિહોતર ગ્રુપ,ગુજરાત માલધારી સેના દ્વારા ગીર-બરડા-આલેચના માલધારીઓને અનુસૂચિત જન -જાતિમાં આવતા LRD લોકરક્ષક દળની ભરતીમાં થયેલા અન્યાય બાબતે સરકાર તાત્કાલિક ન્યાય આપે તેવી માંગણી સાથે બોટાદ કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.
Intro:બોટાદના માલધારી સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુંBody:માલધારી સમાજ ને લોકરક્ષક દળની ભરતીમાં માં થયેલા અન્યાય બાબતે ન્યાય આપવા માગણી કરવામાં આવીConclusion:આજે રોજ બોટાદ ખાતે ખસ રોડ કલેક્ટર કચેરી ખાતે માલધારી વિકાસ સંગઠન, ભરવાડ યુવા સંગઠન, વિહોતર ગ્રુપ,ગુજરાત માલધારી સેના દ્વારા ગીર-બરડા-આલેચ ના માલધારીઓને અનુસૂચિત જન -જાતિ માં આવતા LRD લોકરક્ષક દળ ની ભરતીમાં થયેલ અન્યાય બાબતે સરકારશ્રી તાત્કાલિક ન્યાય આપે તેવી માંગણી સાથે બોટાદ કલેકટર શ્રી ને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી.
ફોટો સ્ટોરી છે જેથી બાઈટ નથી
ફોટો સ્ટોરી છે જેથી બાઈટ નથી