ETV Bharat / state

બોટાદ જિલ્લાના ગઢડા ગામે ગઢપુર ટેમ્પલ બોર્ડ દ્વારા હરિકૃષ્ણમહારાજનો પ્રથમ પાટોત્સવ ઉજવાયો - ગઢડા મંદીર

બોટાદ જિલ્લાના ગઢડા ગઢપુર ટેમ્પલ બોર્ડ દ્વારા આજે હરિકૃષ્ણમહારાજ નો પ્રથમ પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે સાથે સાથે વિવિધ ખાતમુર્હત અને સામાજિક તેમજ ધાર્મિક કાર્યક્રમો ઉજવવામાં આવ્યા છે, આ કાર્યક્રમમાં વડતાલ પીઠાધિપતિ પૂજ્ય આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે મોટી સંખ્યામાં સંતો અને હરિભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતાં.

બોટાદ જિલ્લના ગઢડા ગામે ગઢપુર ટેમ્પલ બોર્ડ દ્વારા હરિકૃષ્ણમહારાજનો પ્રથમ પાટોત્સવ ઉજવાયો

author img

By

Published : Feb 29, 2020, 6:57 AM IST

બોટાદઃ ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડ ગઢડા મંદિર દ્વારા આજે પુ.આચાર્ય રાકેશપ્રસાદ મહારાજની ઉપસ્થિતિમાં વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોની ઉજવણી ભાવ્પુવક કરવામાં આવી, આજે ગઢડા મંદિર ખાતે હરિકૃષ્ણ મહારાજાનો ભવ્ય પાટોત્સવ ઉજવામાં આવ્યો સાથે સાથે ત્રણ કરોડના ખર્ચે બનનાર મંદિરના મુખ્ય ગેટનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું, તેમજ મંદિર ખાતે આવતા ભક્તો અને ભાવિકો માટેના જનરલ ભોજનાલયનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું, આ ભોજનાલયમાં હજારોની સંખ્યામાં હરિભક્તો ભોજન લઇ શકે તેવું ફાઈવ સ્ટાર પ્રકારના ભોજનાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

બોટાદ જિલ્લના ગઢડા ગામે ગઢપુર ટેમ્પલ બોર્ડ દ્વારા હરિકૃષ્ણમહારાજનો પ્રથમ પાટોત્સવ ઉજવાયો

આ સાથે સાથે આજે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા તેમજ વિવિધ સામાજિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા,આ સાથે સાથે આગામી સમયમાં ગઢડા ખાતે યોજાનાર વચનામૃત દ્વિસતાપ્દી મહોત્સવના બેનરનું અનાવરણ પણ પુ.આચાર્ય મહારાજના હસ્તે કરવામાં આવ્યું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.