ETV Bharat / state

ઈ-સ્ટેમ્પીંગના વિરોધમાં બોટાદના સ્ટેમ્પ વેન્ડરોએ જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર - આવેદમ પત્ર

બોટાદઃ જિલ્લાના સ્ટેમ્પ વેન્ડરો દ્વારા ઈ-સ્ટેમ્પીંગના વિરોધમા કલેકટરને આવેદનપત્ર આપવામા આવ્યુ હતું. સરકાર દ્વારા જો ફીઝીકલ સ્ટેમ્પ બંધ કરવામા આવે તો હાલના સ્ટેમ્પ વેન્ડરો બેકાર થવાની ભીતી અંગે રજુઆત કરાઈ હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : Sep 21, 2019, 6:18 AM IST

સરકાર દ્વારા તારીખ 1-10-2019 થી ફીઝીકલ સ્ટેમ્પ વેચાણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે બોટાદ જિલ્લાના સ્ટેમ્પ વેન્ડરો દ્વારા બોટાદ કલેકટરને આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી હતી કે, ઘણાં સમયથી સ્ટેમ્પ વેન્ડર તરીકે કામ કરીએ છીએ અને હવે આ જ અમારી આવકનુ સાધન છે. અમારા પરીવારનુ ગુજરાન ચાલે છે તેમજ અમારા બાળકો અભ્યાસ માટેની તેમજ હાઉસીંગ લીધેલી લોનમાં હફતા ભરવાના બાકી છે. નવી ઈ-સ્ટેમ્પીંગની પધ્ધતિ અમલમા આવે તો અમને ખુબ જ નુકશાન થાય તેમ છે .

બોટાદમાં સ્ટેમ્પ વેન્ડરો દ્વારા ફઝીકલ સ્ટેમ્પ બંધ કરવાના વિરોધમા કલેકટરને આવેદમ પત્ર આપવામા આવ્યુ

તેમજ જો નવી ઇ-સ્ટેમ્પીંગ સુવિધા લાવવામા આવેતો અમે બેકાર થઇ જઇએ અને અમારે અમારી ઉમરના આ પડાવમા બીજો કોઈ વ્યવસાય કરી શકીએ તેમ નથી તેમજ આ નવી પધ્ધતિ સામે લોકોનો સમય બરબાદ થાય તેમ છે અને વિવિધ પ્રશ્નો પણ ઉપસ્થિત થાય તેમ છે. જેથી અમારી રજુઆત છે કે નવી ઇ-સ્ટેમ્પીંગ પધ્ધતિ સામે જુની પધ્ધતિ પણ ચાલુ રાખવા અને ફીઝીકલ સ્ટેમ્પનુ વેચાણ જે હાલમા ચાલુ છે તેને યથાવત રાખવા માંગણી કરવામાં આવી હતી.

Intro:બોટાદ જીલ્લાના સ્ટેમ્પ વેન્ડરો દવારા ફઝીકલ સ્ટેમ્પના વિરોધમા કલેકટરને આવેદમ પત્ર આપવામા આવ્યુBody:સરકાર દવારા જો ફીઝીકલ સ્ટેમ્પ બંધ કરવામા આવે તો હાલના સ્ટેમ્પ વેન્ડરો બેકાર થવાની ભીતી Conclusion:સરકારશ્રી દવારા તાં1-10-2019 થી ફીઝીકલ સ્ટેમ્પ વેચાણ બંધ કરવાનો નિણઁય લીધેલ છે તેવા સમયે બોટાદ જીલ્લાના સ્ટેમ્પ વેન્ડરો દવારા આજરોજ બોટાદ કલેકટરને આવેદન પત્ર આપી રજુઆત કરેલ હતી કે અમો ધણા સમયથી સ્ટેમ્પ વેન્ડર તરીકે કામ કરીએ છીએ અને હવે આ જ અમારી આવકનુ સાધન છે અને અમારા પરીવારનુ ગુજરાન ચાલે છે તેમજ અમારા બાળકો અભ્યાસ કરતા હોય તેમજ અમો એ એજયુકેશન તેમજ હાઉસીંગ લોન લીધેલ હોય તેમજ અમારા હપ્તા પણ ભરવાના બાકી છે તેમજ સરકાર શ્રી તરફથી જે ઈ-સ્ટેમ્પીંગની નવી પધ્ધતી અમલમા લાવવાની વિચારણા છે તેમી સામે વાધો છે કારણ કે નવી ઈ-સ્ટેમ્પીંગની પધ્ધતિ અમલમા આવે તો અમોને ખુબ જ નુકશાન થાય તેમ છે અને નવી પધ્ધતિ અમલમા આવે તો અમોને ખુબ જ ઓછુ કમીશન મળે તેમ છે વળી આ ઈ-સ્ટેમ્પીગની નવી પધ્ધતિ અપનાવવા માટે મોટો ખચઁ અને સુવિધા ઉભી કરવી પડે તેમ છે જે સુવિધા અમો ઉભી કરી શકવા અસમથઁ છીએ
તેમજ જો નવી ઇ-સ્ટેમ્પીંગ સુવિધા લાવવામા આવેતો અમો બેકાર થઇ જઇએ અને અમારે અમારી ઉમરના આ પડાવમા બીજો કોઈ વ્યવસાય કરી શકીએ તેમ નથી તેમજ આ નવી પધ્ધતિ સામે લોકોનો સમય બરબાદ થાય તેમ છે અને વિવિધ પ્રશ્નો પણ ઉપસ્થિત થાય તેમ છે અને લોકો ખુબ જ હેરાન પરેશાન થાય તેમ છે જેથી અમારી રજુઆત છે કે નવી ઇ-સ્ટેમ્પીંગ પધ્ધતિ સામે જુની પધ્ધતિ પણ ચાલુ રાખવા અને ફીઝીકલ સ્ટેમ્પનુ વેચાણ જે હાલમા ચાલુ છે તેને યથાવત રાખવા માંગણી કરેલ છે

બાઈટ : 1: વિપુલ યાદવ બોટાદ
2: ભાવેશ મોરડીયા ગઢડા
બંને સ્ટેમ્પ વેન્ડર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.