ETV Bharat / state

બોટાદ કોંગ્રેસ દ્વારા LRDની મહિલાઓને થયેલ અન્યાય બાબતે કલેક્ટરને આવેદન - LRDની મહિલાઓ

દેશના બંધારણમાં SC, ST અને OBC વર્ગના લોકોને અનામતનો બંધારણીય અધિકાર આપેલ છે. હાલની ભાજપ સરકાર આ બંધારણીય અધિકારો છીનવવાઇ રહ્યો છે. ભારત એલ.આર.ડી.ભરતીમાં સરકારની અનામત જોગવાઈ હેઠળ તારીખ 1/ 8 /2018 ના પરિપત્રનો વિરોધ કરવા માટે સમગ્ર ગુજરાતના SC, ST અને OBCની મહિલા ઉમેદવારોને સરકારના નવા કરેલ પરિપત્રથી અન્યાય થયેલ છે.

બોટાદ કોંગ્રેસ દ્વારા LRDની મહિલાઓને થયેલ અન્યાય બાબતે કલેક્ટરને આવેદન
બોટાદ કોંગ્રેસ દ્વારા LRDની મહિલાઓને થયેલ અન્યાય બાબતે કલેક્ટરને આવેદન
author img

By

Published : Jan 29, 2020, 9:46 PM IST

સરકારના આવા નવા પરિપત્રોથી SC, ST અને OBC સમાજના લોકોને સરકારી નોકરીથી વંચિત રાખવાનું ષડયંત્ર થઈ રહ્યું છે. જેથી તેવા સંજોગોમાં SC, ST અને OBC સમાજના લોકોને આવા પરિપત્રોથી તેમના હક્ક અધિકાર છીનવી રહ્યાં છે. જેથી આવા ગેરબંધારણીય પરિપત્ર રદ કરવાની માંગ સાથે બોટાદ જિલ્લા અને શહેર કોંગ્રેસસમિતિ દ્વારા આ ગેરબંધારણીય પરિપત્ર રદ કરવાની માંગ સાથે બોટાદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

બોટાદ કોંગ્રેસ દ્વારા LRDની મહિલાઓને થયેલ અન્યાય બાબતે કલેક્ટરને આવેદન

આ આવેદનપત્ર આપવા માટે બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો તેમજ આગેવાનો હાજર રહ્યાં હતા.

Intro:બોટાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા એલ.આર.ડી.ની મહિલાઓને થયેલ અન્યાય બાબતે કલેક્ટર બોટાદને આવેદનપત્ર આપ્યું.Body:
સરકારશ્રીનો તારીખ 1/8 /2018 નો પરિપત્ર રદ કરવા માંગ કરી.Conclusion:ભારત દેશના બંધારણમાં એસસી, એસ,ટી અને ઓ.બી.સી.વર્ગના લોકોને અનામતનો બંધારણીય અધિકાર આપેલ છે. હાલની ભાજપ સરકાર આ બંધારણીય અધિકારો છીનવવાનો પ્રયત્ન કરી રહી છે. એલ.આર.ડી.ભરતી માં સરકારની અનામત જોગવાઈ હેઠળ તારીખ 1/ 8 /2018 ના પરિપત્રનો વિરોધ કરવા માટે સમગ્ર ગુજરાતના એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી.ની મહિલા ઉમેદવારો ને સરકારના નવા કરેલ પરિપત્રથી અન્યાય થયેલ છે અને સરકારના આવા નવા નવા પરિપત્રો થી એસ.સી. એસ.ટી.અને ઓ.બી.સી. સમાજના લોકોને સરકારી નોકરીથી વંચિત રાખવાનું ષડયંત્ર થઈ રહ્યું છે. જેથી તેવા સંજોગોમાં એસ.સી. એસ.ટી.ઓ.બી.સી.સમાજના લોકોને આવા પરિપત્રો થી તેમના હક્ક અધિકાર છીનવી રહ્યાં છે જેથી આવા ગેરબંધારણીય પરિપત્ર રદ કરવાની માંગ સાથે બોટાદ જિલ્લા અને શહેર કોંગ્રેસસમિતિ દ્વારા આ ગેરબંધારણીય પરિપત્ર રદ કરવાની માંગ સાથે બોટાદ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ આવેદનપત્ર આપવા માટે બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો તેમજ આગેવાનો હાજર રહ્યા હતા

બાઈટ ૧: સિકંદર જોખીયા
બોટાદ ઓ.બી.સી. શહેર
પ્રમુખ કોંગ્રેસ
૨: ગીતાબેન પરમાર
બોટાદ જિલ્લા મહિલા
પ્રમુખ કોંગ્રેસ સમિતિ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.