ETV Bharat / state

જમીન તકરારમાં શખ્સે 3 લોકો પર કર્યો જાનલેવા હુમલો, 2ના મોત - BTD

બોટાદઃ નગીના મસ્જીદ પાસેના વાડામાં એક શખ્સે જમીન તકરારના કારણે એક પરિવારના ત્રણ સભ્યો પર હુમલો કરતાં પિતા-પુત્રનું મોત નીપજ્યું છે. જ્યારે પુત્રીને ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડાઈ છે.

hd
author img

By

Published : Jun 24, 2019, 3:17 AM IST

બોટાદમાં ચોંકાવનારો કિસ્સો પ્રકાશિત થયો છે. નગીના મસ્જિદ પાસેના સંધિ વાડમાં એક પરિવાર પર હુમલાની ઘટના સામે આવી છે. શખ્સે જમીન તકરારની રીસ રાખી પરિવાર પર હુમલો કરતા પરિવારના 75 વર્ષીય પિતા નુરાભાઈ જોખીયા અને 48 વર્ષીય પુત્ર ફિરોઝભાઈ જોખીયાનું મોત થયું છે. જ્યારે ફિરોજભાઈની 18 વર્ષીય પુત્રી સલમા જોખીયા ગંભીર રીતે ઘાયલ થતાં તાત્કાલિક સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં ખસેડાઈ છે.

જમીન તકરારમાં શખ્સે 3 લોકો પર જાનલેવા હુમલો, એક જ પરિવારમાંથી 2ના મોત

આ ઘટનામાં પોલીસે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. તેમજ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આરોપીએ છરી વડે હુમલો કર્યો હતો.

બોટાદ ના નગીના મસ્જિદ પાસે આવેલ સંધિ વાડમાં 3 વ્યક્તિઓ પર થયેલ હુમલા મા 2 લોકોના થયા મ્રુત્યુ.
1 મહિલા સહિત 3 પર થયેલા હુમલામાં, પિતા પુત્ર ના થયા કરપીણ મોત,હત્યા નિપજાવી હત્યારો ત્યાંથી ફરાર.

મરણ જનાર (1)નુરાભાઈ અલ્લારખભાઈ જોખીયા (ઉ. વ 75)(2) ફિરોઝભાઈ નુરાભાઈ જોખીયા (ઉ.વ 48) નું થઈ હત્યા.
જ્યારે મરણ જનાર ની પુત્રી સલમા ફિરોઝભાઈ જોખીયા ( ઉ. વ 18) પણ અતિ ગંભીર રીતે ઘાયલ થતાં વધુ સારવાર માટે તાત્કાલિક ભાવનગર રીફર કરાયા 

બોટાદ માં થયેલ ડબલ મર્ડર પ્રકરણમાં ગણતરી ના સમય મા જ પોલીસે ઝડપયો આરોપી ને.

હત્યાઓ કરી ભાગી છૂટેલ આરોપી જાવેદ ઝાખરા ને બોટાદ પોલીસે ઝડપી આગળની પુછતાછ શરૂ કરી.

જાવેદ ઝાખરા ને મરણ જનાર ફિરોઝ જોખીયા સાથે જમીન પ્લોટ ની બાબત માં તકરાર માં આરોપી પોતાના ઘરે જઈ છરી લઈ આવી અચાનક હુમલો કરતાં વચ્ચે પડેલ પુત્રી સલમા ની પણ હાલત અતિ ગંભીર. 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.