ETV Bharat / state

બોટાદમાં જૂના ચલણી સિક્કાઓનું પ્રદર્શન યોજાયું - old currency coins was held at Botad

બોટાદ: શહેરના નાનાજી દેશમુખ ઓડિટોરિયમમાં જુના ચલણી સિક્કાઓનું પ્રદર્શન યોજાયું હતું. જુના ચલણી સિક્કાનું મહત્વ એ છે કે, આ ચલણી સિક્કા ઈ.સ. 300ની સાલમાં બનેલા છે અને જે તે સમયે ગુજરાતમાં જે-તે રજવાડા હતા. જેવા કે ભરૂચ, કચ્છ, ભાવનગર, ગાયકવાડ, રજવાડા હતાં, તે રજવાડાઓમાં જે તે સમયે સિક્કા બહાર પાડવામાં આવેલ હતા તેવા દુર્લભ સિક્કાઓનું પ્રદર્શન યોજવામાં આવે છે.

બોટાદ ખાતે જૂના ચલણી સિક્કાઓનું પ્રદર્શન યોજાયું
બોટાદ ખાતે જૂના ચલણી સિક્કાઓનું પ્રદર્શન યોજાયું
author img

By

Published : Dec 8, 2019, 4:49 PM IST

આ ચલણી સિક્કાઓ 1835 થી 2019 સુધીના જોવા મળ્યા હતા, જેમાં તાંબાના સિક્કા તેમજ ચાંદીના સિક્કા તેમજ ચલણી નોટો તેમજ ભારત દેશ આઝાદ થયો, ત્યારથી જે ચલણ હતું તે તમામ ચલણના સિક્કાઓ જોવામાં આવેલ હતા.

બોટાદ ખાતે જૂના ચલણી સિક્કાઓનું પ્રદર્શન યોજાયું
આ ચલણી સિક્કા તથા નોટોમાં અલગ અલગ દેશના ચલણી નોટો પણ પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી, તેમજ હાલનું જે કોઈપણ ચલણ છે કે, તમામ ચલણની નોટો તથા સિક્કા આ પ્રદર્શનમાં મુકવામાં આવ્યા હતાં.

Intro:બોટાદ ખાતે જૂના ચલણી સિક્કાઓનું પ્રદર્શન યોજાયું
Body:આ ચલણી સિક્કાઓનું પ્રદર્શન જોવા લોકો ઉમટ્યાંConclusion:બોટાદ ખાતે નાનાજી દેશમુખ ઓડિટોરિયમમાં જુના ચલણી સિક્કાઓનું પ્રદર્શન યોજવામાં આવેલ હતુ આ જુના ચલણી સિક્કા નું મહત્વ એ છે કે આ ચલણી સિક્કા ઈ.સ. 300 ની સાલ માં બનેલા છે અને જે તે સમયે ગુજરાતમાં જે-તે રજવાડા હતા જેવા કે ભરૂચ ,કચ્છ ભાવનગર, ગાયકવાડ, રજવાડા હતા તે રજવાડાઓમાં જે તે સમયે સિક્કા બહાર પાડવામાં આવેલ હતા તેવા દુર્લભ સિક્કાઓનું પ્રદર્શન યોજવામાં આવે છે હતુ
આ ચલણી સિક્કાઓ 1835 થી 2019 સુધીના જોવા મળ્યા હતા જેમાં તાંબાના સિક્કા તેમજ ચાંદીના સિક્કા તેમજ ચલણી નોટો તેમજ ભારત દેશ આઝાદ થયો ત્યારથી જે ચલણ હતું તે તમામ ચલણના સિક્કાઓ જોવામાં આવેલ હતા
આ ચલણી સિક્કા તથા નોટોમાં અલગ અલગ દેશ ના ચલણી નોટો પણ પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી તેમજ હાલનુ જે કોઈપણ ચલણ છે કે તમામ ચલણની નોટો તથા સિક્કા આ પ્રદર્શનમાં મુકવામાં આવેલ હતા

બાઈટ ૧. સંજયભાઈ પટેલ
નાગરિક

૨. રાજુભાઈ ડેરૈયા
આયોજક
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.