ETV Bharat / state

અમિત શાહ કેન્દ્રીય પ્રધાન બન્યાં પછી પ્રથમ વખત સાળંગપુરમાં દાદાનાં દર્શનાર્થે પહોંચ્યાં

બરવાળા તાલુકાનાં કુંડળ સ્વામિનારાયણ મંદિરની ૩૦ મી સત્સંગ શિબિર(Satsang Shibir)નું કેન્દ્રીય પ્રધાન અમિત શાહ(Union Minister Amit Shah) અને જ્ઞાનજીવન સ્વામી (Gyanjivan Swami)દ્વારા ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું અને ભક્તેશ્વર મહાદેવ(Bhakteshwar Mahadev)ની 36 ફૂટની મૂર્તિનું પણ લોકાપર્ણ પણ કરાયું હતું. અમિત શાહે સાળંગપુર (Salangpur)કષ્ટભંજન હનુમાનજી દાદા અને BAPS સ્વામિનારાયણ ભગવાનનાં પણ દર્શન કર્યા હતાં.

અમિત શાહ કેન્દ્રીય પ્રધાન બન્યાં પછી પ્રથમ વખત સાળંગપુરમાં દાદાનાં દર્શનાર્થે પહોંચ્યાં
અમિત શાહ કેન્દ્રીય પ્રધાન બન્યાં પછી પ્રથમ વખત સાળંગપુરમાં દાદાનાં દર્શનાર્થે પહોંચ્યાં
author img

By

Published : Nov 1, 2021, 6:04 PM IST

  • અમિત શાહ કેન્દ્રીય પ્રધાન બન્યાં પછી પ્રથમ વખત સાળંગપુરનાં દર્શનાર્થે
  • કુંડલધામ ખાતે 36 ફૂટની ભક્તેશ્વર મહાદેવની મૂર્તિનું ઉદ્ઘાટન કર્યું
  • કુંડલેશ્વર મહાદેવ તેમજ સ્વામિનારાયણ ભગવાનનાં દર્શન કર્યા

બોટાદ : કેન્દ્રીય પ્રધાન અમિત શાહ(Union Minister Amit Shah) આજે બોટાદનાં પ્રવાસે હતાં અને ત્યાં તેમને કુંડલેશ્વર મહાદેવ(Kundleshwar Mahadev) તેમજ સ્વામિનારાયણ ભગવાન(Lord Swaminarayan)નાં દર્શન કર્યા હતાં. તેમજ કુંડલધામ ખાતે 36 ફૂટની ભક્તેશ્વર મહાદેવ(Bhakteshwar Mahadev)ની મૂર્તિનું તેમજ છેલ્લાં 30 વર્ષથી ચાલતી ચિંતન સત્સંગ શિબિરનું ઉદ્ઘાટન કર્યું હતું અને શિબિરમાં જ્ઞાનજીવન સ્વામી અને અન્ય સંતો દ્વારા અમિત શાહનું કરાયું સ્વાગત કરાયું હતું.

અમિત શાહ કેન્દ્રીય પ્રધાન બન્યાં પછી પ્રથમ વખત સાળંગપુરમાં દાદાનાં દર્શનાર્થે પહોંચ્યાં

અમિત શાહે કુંડલ ધામને 11 લાખનો ચેક અર્પણ કર્યો

અમિત શાહ દ્વારા કુંડલ ધામને 11 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. વિશ્વ વિખ્યાત સિંગર દિલહેર મહેંદી(World Famous Singer Dilher Mehndi) પણ શિબિરમાં હાજર રહ્યા હતા. તેમજ અમિત શાહ કુંડલ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત બાદ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીનાં મંદિરે દર્શન કરવાં પહોચ્યાં હતા જ્યાં વૈદિક મંત્રોચ્ચાર સાથે તેમને દાદાની મૂર્તિની પૂજા કરી હતી અને ત્યારબાદ BAPS સ્વામીનારાયણ મંદિર માં સ્વામિનારાયણ ભગવાન અને પ્રમુખ સ્વામીની સમાધિ સ્થાનનાં દર્શન કર્યા હતાં.

આ પણ વાંચો : પોરબંદરમાં આશાવર્કરોને વળતર ન ચૂકવાતાં DDO સમક્ષ રજૂઆત કરી

આ પણ વાંચો : ભુજના પશુ દવાખાનામાં દેશી-વિદેશી Dogs નું Health check up કરાયું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.