ETV Bharat / state

પાળીયાદમાં ઉર્જા પ્રધાન સૌરભ પટેલ અને ભારતીબેન શિયાળની જાહેર સભા યોજાઈ - ગુજરાતમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી

બોટાદ તાલુકાના પાળીયાદ ગામે ઉર્જા પ્રધાન સૌરભ પટેલ અને ભારતીબેન શિયાળે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારના સમર્થનમાં જાહેર સભા યોજી હતી. જાહેર સભામાં તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય સહિત કોંગ્રેસના 50 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.

પાળીયાદ ગામે ઉર્જા પ્રધાન સૌરભ પટેલ
પાળીયાદ ગામે ઉર્જા પ્રધાન સૌરભ પટેલ
author img

By

Published : Feb 18, 2021, 1:39 PM IST

  • કોંગ્રેસના 50 કાર્યકરો ભાજપમાં જોડાયા
  • ઉમેદવારોના સમર્થનમાં યોજાઈ સભા
  • ભાજપની વિકાસ લક્ષી કામગીરીની આપી માહિતી

બોટાદ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ હવે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ ચૂંટણી પ્રચાર માટે લાગી ગયા છે. જેને લઈ બોટાદ જિલ્લામાં જિલ્લા પંચાયતની પાળીયાદ સીટ અને તાલુકા પંચાયતની સીટના ઉમેદવારના સમર્થનમાં પાળીયાદ ગામે ઉર્જા પ્રધાન સૌરભ પટેલ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળની જાહેર સભા યોજાઈ હતી.

ઉર્જા પ્રધાન સૌરભ પટેલ

આગેવાનો અને કાર્યકરો રહ્યા હાજર

જેમાં જાહેર સભામાં ભાજપના અન્ય આગેવાનો અને કાર્યકરો પણ હાજર રહ્યા હતા. જેમાં ઉર્જા પ્રધાન સૌરભ પટેલ અને ભારતીબેન શિયાળે જાહેર સભામાં ભાજપની વિકાસ લક્ષી કામગીરી અંગે માહિતી આપી હતી. તેમજ આ જાહેર સભામાં તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય રાજુભાઇ ખાચર સહિત 50 કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.