ETV Bharat / state

Mahila ITI Bhavnagar: પીએમ મોદીના મુખ્યપ્રધાનના કાળમાં આપેલી મહિલા ITI સફળતાનાં શિખરે - Prime Ministership of PM Modi

મહિલા દિનની ઉજવણી એક દિવસમાં કરીને પૂર્ણ કરવાની ના હોઈ પરંતુ તેને રોજ મહિલા દિવસ સમજીને ચાલવામાં આવે તો સમાજની મહિલા આપોઆપ પગભર બને છે. આમ મહિલા દિવસની ઉજવણી વર્ષો બાદ સાર્થક બનતી હોય છે. વડાપ્રધાને ભૂતકાળમાં કરેલી શરૂઆત આજે ભાવનગર જિલ્લાની મહિલાઓ માટે ફલશ્રુતિ સમાન મહિલા ITI બની છે.

women-iti-given-during-the-prime-ministership-of-pm-modi-is-at-the-pinnacle-of-success

author img

By

Published : Mar 12, 2023, 9:54 PM IST

પીએમ મોદીના મુખ્યપ્રધાનના કાળમાં આપેલી મહિલા ITI સફળતાનાં શિખરે

ભાવનગર: મહિલા દિવસની ઉજવણી ત્યારે સાર્થક કહી શકાય કે જ્યારે મહિલાઓ સશક્ત બનીને પગભર થઈ જાય. મહિલાઓ માટે કરાયેલી મદદ બાદ મહિલા દિવસની ઉજવણી સાર્થક માની શકાય. હા આવું જ કંઈક કાર્ય હાલના વડાપ્રધાન અને પૂર્વ મુખ્યપ્રધાન રહી ચૂકેલા નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. ભાવનગરમાં પ્રથમ મહિલા આઈ.ટી.આઈ ની સ્થાપના થયા બાદ આજે 10 વર્ષ પછી મહિલાઓને સમાજમાં પુરુષ સમોવડી બનાવવામાં ફાયદારૂપ મહિલા ITI બની રહી છે. શું કહે છે મહિલા આઈ.ટી.આઈ તે સમજીએ.

કોર્ષથી ઘર બેઠા રોજગારી મળી
કોર્ષથી ઘર બેઠા રોજગારી મળી

ભાવનગર આંગણે 2012માં પ્રથમ મહિલા ITI: ભાવનગર શહેરના આંગણે વર્ષ 2012માં પૂર્વ મુખ્યપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘ દ્રષ્ટિએ મહિલાઓના ઉત્થાન માટે મહિલા આઈટીઆઈની સ્થાપના કરવામાં આવી હતી. 2012 માં પૂર્વ પ્રધાન રહી ચૂકેલા સૌરભભાઈ પટેલના હસ્તે ભાવનગરની મહિલા આઈ.ટી.આઈને ખુલ્લી મુકવામાં આવી હતી. ભાવનગરની ITI કોલેજના પટાંગણમાં સ્વતંત્ર મહિલા ITI સ્થાપીને ભાવનગરની મહિલાઓને એક ભેટ નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપવામાં આવી હતી. આજે મહિલા આઈ.ટી.આઈને દસ વર્ષ પૂર્ણ થયા છે અને 11મુ વર્ષ ચાલી રહ્યું છે. ત્યારે મહિલાઓને મહિલા દિવસની સાચી ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હોવાનું મહિલા આઈટીઆઈના શિક્ષકો માની રહ્યા છે.

10 વર્ષમાં 2600 થી વધારે મહિલાઓએ વ્યવસાયલક્ષી તાલીમ દ્વારા શિક્ષણ મેળવ્યું

મહિલા ITI માં મેં પહેલા ફેશન અને ડ્રેસ મેકિંગનો કોર્સ કરેલો છે જેથી મને જોબ પણ મળી હતી અને પોતાનો પણ વ્યવસાય કરેલો છે. હું આગળ વધી છુ અને મારા પરિવારને મદદરૂપ બની છું. -આરતી ધોરીયા શિક્ષિકા,મહિલા ITI,ભાવનગર

મહિલા ITI ને 10 વર્ષ બાદ સફળતાનાં શિખર પર: ભાવનગરમાં મહિલા ITI નો પ્રારંભ થતા પરિણીત અને કુવારી યુવતીઓ સમાજમાં રોજગારી મેળવવા માટે પ્રવેશ મેળવીને જીવન સુધારી રહી છે. ભાવનગરની મહિલા આઈટીઆઈમાં છેલ્લા 10 વર્ષમાં 2600 થી વધારે મહિલાઓએ વ્યવસાયલક્ષી તાલીમ દ્વારા શિક્ષણ મેળવ્યું છે. જ્યારે 1500 થી વધારે મહિલાઓ નોકરી અથવા વ્યવસાય કરતી બનીને પોતાના પરિવારને મદદરૂપ થઈ રહી છે. આથી કહી શકાય કે વડાપ્રધાને મહિલાઓના ઉત્થાન માટેની દીર્ઘદ્રષ્ટિ જ સાચા અર્થમાં મહિલા દિવસની ઉજવણી સાન રોજ બની જાય છે તેમ શિક્ષિકા હિરવાબેન શિયાળનું કહેવું છે.

મહિલા ITI ને 10 વર્ષ બાદ સફળતાનાં શિખર પર

'હું કોપાનો કોર્સ કરું છું આ કોર્સ રેલવે,પોસ્ટ જેવી જગ્યાઓમાં નોકરી માટે કોમ્યુટરનીં પોસ્ટ હોઈ છે તેમાં જોબ મળી શકે છે.સરકારની કામગીરી સારી છે પહેલા વાલીઓ કોલેજ જેટલું દીકરીઓને ભણવા નોહતા દેતા આજે મહિલા ITI થઈ સ્વતંત્ર તો વાલીઓ સમજતા થયા છે અને સામેથી મૂકી જાય છે.' -સુનિતા પૂર્વ વિદ્યાર્થીની,મહિલા ITI,ભાવનગર

કોર્ષથી ઘર બેઠા રોજગારી મળી: ભાવનગર શહેરમાં મહિલા આઈ.ટી.આઈ સ્વતંત્ર હોવાથી વાલીઓ પણ પોતાની દીકરીઓ અને ઘરની મહિલાઓને શિક્ષણ આપવા માટે સહમત થયા છે. મહિલા આઈટીઆઈ માં ચાલતા ફેશન ડિઝાઇનીંગ, ડ્રેસ મેકિંગ, કોપા અને હેલ્થ સેનિટેશન જેવા કોર્સમાં આજે બેઠકો ફૂલ થઈ જાય છે. જો કે છેલ્લા 10 વર્ષનો આંકડો જોઈએ તો નીચે પ્રમાણે દર વર્ષે મહિલાઓએ શિક્ષણ પ્રાપ્ત કરીને સમાજમાં રોજગારી મેળવવા પુરુષ સમોવડી બની છે.

ભાવનગર આંગણે 2012માં પ્રથમ મહિલા ITI

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.