ETV Bharat / state

Gujarat Foundation Day 2022: શિક્ષણપ્રધાનએ ગુજરાત સ્થાપના દિને પૂર્વે વિદ્યાર્થીઓને આપી આ અનોખી ભેટ

ગુજરાત સ્થાપના દિવસની(Gujarat Foundation Day 2022 ) ઉજવણી પૂર્વે શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ એક અનોખી ભેટ આપવાની જાહેરાત(Important Announcement by Jitu Vaghani) કરી હતી. વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય અંગેની જાહેરાત કરી હતી તેમજ શિક્ષકોને બદલી સહિતના સ્પર્શતી બાબત અંગેની જાહેરાત કરી હતી.

Gujarat Foundation Day: શિક્ષણપ્રધાનએ ગુજરાત સ્થાપના દિને પૂર્વે શું કરી અનોખી ભેટ? જાણો

author img

By

Published : May 1, 2022, 6:22 AM IST

ભાવનગર: આવતીકાલે(રવિવારે) ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી (Gujarat Foundation Day 2022) પૂર્વે રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ આજે એક મહત્વપૂર્ણ જાહેરાત(Important Announcement by Jitu Vaghani) કરી હતી. જેમાં મુખ્યપ્રધાન યુવા સ્વાવલંબન યોજના(CM Youth Self-Reliance Scheme) અન્વયે સ્પષ્ટ અર્થઘટનના અભાવે પડતર શિષ્યવૃત્તિ અને સહાયની દરખાસ્તો(Scholarships and Assistance application) બાબતે સકારાત્મક રીતે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય અંગેની જાહેરાત કરી હતી. રાજ્યના બે લાખથી પણ વધુ શિક્ષક પરિવારને સ્પર્શતો શિક્ષકોની બદલી બાબતનો મહત્ત્વનો નિર્ણય અંગેની જાહેરાત કરી હતી.

શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી

આ પણ વાંચો: સુરત મનપાની સામાન્ય સભામાં વિપક્ષે શિક્ષકોની સીધી ભરતી અંગે મચાવ્યો હોબાળો

મહત્વ પૂર્ણ જાહેરાત કરતા શિક્ષણપ્રધાન - મુખ્યપ્રધાન યુવા સ્વાવલંબન યોજનાએ (CM Youth Self-Reliance Scheme) ગુજરાત સરકારની તેજસ્વી વિદ્યાર્થીઓના સહાય માટેની રાજ્ય સરકારની અગ્રણી યોજના છે. છેલ્લાં કેટલાક સમયથી આ યોજનામાં લગભગ 600 જેટલા વિદ્યાર્થીઓની અરજીઓમાં સહાય નહી મળવાની સમસ્યાની રજૂઆતો સરકાર સમક્ષ આવતી હતી. તેમના પ્રશ્નોના કેટલીક વહીવટી સ્થિતિના અર્થઘટનના અભાવે વિદ્યાર્થીઓને આ લાભ(Student benefit Gujarat) મળી શકતો ન હતો. ખૂબ ચર્ચા વિચારણા પછી ગુજરાત સરકારના શિક્ષણપ્રધાન દ્વારા આ વિદ્યાર્થીઓના પ્રશ્નોનો ત્વરિત નિકાલ લાવી શકાય તે માટે પહેલ લઈ એક તજજ્ઞ સમિતિની રચના 9 ફેબ્રુઆરી 2022ના રોજ કરાવી હતી.

આ પણ વાંચો: Convention Of Teachers In Gandhinagar: ચૂંટણી પહેલા યોજાશે શિક્ષકોનું મહાસંમેલન, જાણો આની પાછળ શું છે સરકારની યોજના?

12 કરોડ જેટલી રકમ વિવિધ અભ્યાસક્રમોની ફી સ્વરૂપે મળશે - આ તજજ્ઞ સમિતિએ તમામ GR અને દરેક અરજીઓનો તલસ્પર્શી અભ્યાસ કરી આ પ્રશ્નોનો ઉકેલ સૂચવ્યો છે. ગુજરાત સરકારના શિક્ષણપ્રધાનએ સમિતિના રીપોર્ટને ગુજરાત સ્થાપના દિવસે મંજુરી આપી(expert committee has approved) છે. લાયકાત ધરાવતા તમામ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ તથા સહાયની દરખાસ્તોને આ લાભ આપવાનું નક્કી કર્યું છે. જેથી આ તમામ વિદ્યાર્થીઓને લગભગ રૂપિયા 12 કરોડ જેટલી રકમ વિવિધ અભ્યાસક્રમોની ફી સ્વરૂપે મળશે. આમ મુખ્યપ્રધાન યુવા સ્વાવલંબન યોજના (MYSY) અન્વયે સ્પષ્ટ અર્થઘટનના અભાવે પડતર શિષ્યવૃત્તિ તથા સહાયની દરખાસ્તો બાબતે સકારાત્મક રીતે વિદ્યાર્થીઓના હિતલક્ષી નિર્ણય અંગેની જાહેરાત શિક્ષણપ્રધાનએ કરી હતી.

શિક્ષકોની ભરતી અંગે વિચારણા - તેમજ રાજ્યના બે લાખ જેટલા શિક્ષકોને બદલી સહિતના સ્પર્શતી બાબત અંગે પણ જાહેરાત કરી હતી. જેમાં કોર્ટ કેસ કે વહીવટી પ્રશ્નો ઉપસ્થિત નહીં થાય તો નવા સત્ર શરુ થતા પહેલા જ બદલીના કેમ્પોનું આયોજન તેમજ નવા શિક્ષકોની ભરતી અંગે વિચારણા કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.