ભાવનગરઃ ભાવનગરમાં ફરી એક દિવસમાં આઠ જેટલા કેસ સામે આવ્યાં છે. ભાવનગર શહેરમાં અને સર ટી હોસ્પિટલના તબીબો સહિત 8 કેસો નોંધાયા છે, જ્યારે જિલ્લામાં પણ કોરોનાના કેસો સામે આવ્યાં છે.
ભાવનગરમાં કોરોનાના કેસો કુલ 184 થયાં છે જ્યારે 13 મૃત્યુ નોંધાયાં છે. કોરોના પોઝિટિવનો આંકડો 35 પર પહોંચી ગયો છે. જોકે સ્વસ્થ થવામાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો થતાં આંકડો 136 પર પહોંચી ગયો છે. આમ ભાવનગરમાં કોરોનાની પરિસ્થિતિને પગલે લોકોમાં ચિંતા પણ જોવા મળી રહી છે.
ભાવનગરમાં કોરોનાના એક દિવસમાં 8 પોઝિટિવ કેસ સાથે 184એ પહોંચ્યો આંકડો - Corona
કોરોનાના ભાવનગરમાં એક દિવસમાં આઠ કેસ સામે આવ્યાં છે. આ સાથે કુલ 184 કેસ થયાં છે. ભાવનગરમાં આવેલાં એક દિવસના આઠ કેસને પગલે લોકોમાં ચિંતા વધી ગઈ છે ત્યારે લોકો સ્વસ્થ થયાં છે. શહેર અને જિલ્લામાં કેસો સામે આવતાં કેસોનો આંકડો 184એ પહોંચ્યો છે.