ETV Bharat / state

ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં 13 વર્ષ બાદ ચૂંટણી, લાંબી લાઈનો સાથે મતદાન શરૂ

ભાવનગર: પ્રખ્યાત ગઢડા ગોપીનાથજી મંદિરની વહિવટ સંભાળવા અંગે ચાલતા વિવાદનો સુખદ અંત આવ્યો છે. જેમાં 13 વર્ષ બાદ ગોપીનાથજી ટેમ્પલ બોર્ડ ટ્રસ્ટ હસ્તકના ગોપીનાથજી મંદિર ગઢડા ખાતે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હાલ લાંબી લાઈનો સાથે મતદાન શરૂ થઈ ગયું છે.

ગઢડા સ્વામિનારાયણ મંદિર
author img

By

Published : May 4, 2019, 2:38 PM IST

Updated : May 5, 2019, 10:46 AM IST

ઉલ્લેખનીય છે કે, મતદારયાદીમાં નામ ઉમેરવાને લઈ ચાલતા વિવાદના કારણે ચૂંટણીનું આયોજન કરવામાં વિલંબ કરાતો હતો. જો કે, સુપ્રીમ કોર્ટ તેમજ હાઈકોર્ટના હુકમે 5 મેના રોજ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે.

ગઢડા સ્વામિનારાયણ મંદિર

ગોપીનાથજી મંદિરમાં 13 વર્ષ બાદ મંદિરનો વહિવટ સંભાળતી મુખ્ય 7 બેઠકો માટે આગામી તારીખ 5 મેના રોજ ગઢડા સ્વામિનારાયણ મંદિર ખાતે ચૂંટણીનું આયોજન કરવામાં આવશે. ગઢડા ગોપીનાથજી મંદિરમાં કાર્યરત આચાર્ય પક્ષની દેવ પક્ષ પૈકી હાલ આચાર્ય પક્ષ દ્વારા મંદિરનો સંપૂર્ણ વહીવટની જવાબદારી સંભાળવામાં આવી રહી છે, તો દેવ પક્ષ દ્વારા છેલ્લા લાંબા સમયથી નવી મતદાર યાદી જાહેર કરવાની હોવાને લઈ મતદાર યાદીમાં મતદારોના નામ ઉમેરવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. જો કે, આ મુદ્દે છેલ્લા 10 વર્ષથી ચાલતા લાંબા વિવાદના અંતે કોર્ટે 8 સપ્તાહમાં ચૂંટણી પ્રક્રિયા સમાપ્ત કરી તેનો અહેવાલ કોર્ટમાં રજૂ કરવા આદેશ કર્યો છે. આ સાથ જ કોર્ટ દ્વારા નિવૃત્ત ન્યાયાધીશ સોનીની પણ નિયુક્તિ કરવામાં આવી છે.

ચૂંટણી અધિકારી સોનીએ જાહેરનામું જાહેર કરીને મંદિરમાં કાર્યરત ગૃહસ્થ વિભાગની 4 અને ત્યાગી વિભાગની 3 મળી કુલ 7 બેઠકો પર 5મે ના રોજ ચૂંટણીની જાહેરાત કરી છે. જો કે, સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણ ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી છે.

ગઢડા મંદિરમાં ગૃહસ્થ વિભાગની 4 અને ત્યાગી વિભાગની 3 મળીને કુલ 7 બેઠકો માટે ચૂંટણીની જાહેરાત થઈ હતી. જે પૈકી ઉમેદવારીપત્રો ભરવાના અંતિમ દિવસે ત્યાગી વિભાગની એક બ્રહ્મચારી બેઠક બિનહરીફ થતાં ચૂંટણીમાં 6 બેઠકો પર સવારે 8 વાગ્યાથી મતદાનની પ્રક્રિયાનો પ્રારંભ થશે. જો કે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ન્યાયિક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે બોટાદ જિલ્લા પ્રશાસન અને બોટાદ પોલીસ દ્વારા પણ સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં બોટાદ પોલીસ દ્વારા 700થી વધુ પોલીસ કર્મચારીઓને બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.આ સાથે જ SRPFની એક ટુકડી પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

જો કે હાલ સુપ્રીમ કોર્ટ દ્વારા મહારાષ્ટ્રના ચીફ જસ્ટિસ મોહિત ગોપીનાથજી મંદિરના વહીવટી તરીકે મુક્યા છે. તેમજ ગુજરાત હાઈકોર્ટના નિવૃત જજ સોનીને ચુંટણી અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવી છે.

તો આ મામલે આચાર્ય પક્ષના સાધુ વિભાગના ઉમેદવાર અને મંદિરના કાર્યરત ચેરમેન એસ.પી.સ્વામી દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવી હતી. જેમાં એસ.પી.સ્વામી દ્વારા મતદાર યાદીમાં ખોટા નામનો ઉમેરો કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો કર્યા છે. તો સાથે જ આ ચૂંટણીમાં મંદિરમાં થનારી આવક પર પણ નજર હોવાનું જણાવતા સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં એક નવો વળાંક આવ્યો છે.

એસ.પી.સ્વામીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "આ ચૂંટણીમાં સૌથી મોટી સમસ્યા તો એ છે કે, મતદાર યાદીમાં જે લોકોના નામ છે તે ગઢડા સ્વામીનારણ મંદિરના હરિભક્તો નથી. મતદાર યાદીમાં 30 ગામના એવા હરિભક્તો છે. જેમના ગામમાં જ મંદિર નથી. જે હરિભક્ત વર્ષે 25 રૂપિયા અને સતત 5 વર્ષથી પૈસા ભરે છે. તેમને જ મતાધિકાર મળે છે. ચૂંટણીના નિયમ પ્રમાણે જે મતદાર તરીકે ન આવતા હોય તેમને મતદાર બનાવમાં આવે તેને ન્યાય ન કહેવાય. સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોને હું કહુ છુ કે, તમારે ભગવાનને રાજી કરવાના હોય તો ખોટું ન કરતા. ગઢડા મંદિરમાં 1922 થી ચૂંટણી થાય છે. પરંતુ અત્યારે જે ચૂંટણી થાય છે, તેમાં મંદિર અને ટ્રસ્ટની જે આવક છે, તેના પર કેટલાકની નજર છે."

ઉલ્લેખનીય છે કે, મંદિરમાં છેલ્લા 10 વર્ષથી ચૂંટણી યોજાઈ નથી. તેથી ચૂંટણીને લઈ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા 2 મહિના પહેલા હુકમ કરવામાં આવ્યો હતો. કે આઠ અઠવાડિયાની અંદર ગઢડા મંદિરની ચૂંટણી યોજાવી જોઈએ. જેને લઈ સુપ્રીમ કોર્ટ દ્વારા હાઈકોર્ટના નિવૃત જજ એસ.એમ.સોનીની ચૂંટણી અધિકારી તરીકે નિમણુંક કરી છે.

જો કે નવા મતદારોના નામ દાખલ કરવાને લઈને સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોચ્યો હતો. આ અગાઉ નિવૃત જજની અધ્યક્ષતામાં ગઢડાની એમ .એમ. હાઈસ્કૂલમાં આયોજિત એક બેઠકમાં ગઢડા ગોપીનાથજી મંદિરના કોઠારી ઘનશ્યામ સ્વામી, એસપી સ્વામી સહિતના સંતો તેમજ સામે પક્ષે હરિપ્રકાશ સ્વામી અને અન્ય સંતો હાજર રહ્યાં હતા.

ત્યારે આ મામલે હરિપ્રકાશ સ્વામી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, સ્વામિનારાયણ સંપ્રદાયના વડા રાકેશ પ્રસાદદાસજી મહારાજ દ્વારા જે સંતોને દીક્ષા આપવામાં આવી છે. તેવા 25 થી 30 સંતોના નામ દાખલ કરવામાં આવે. બંને પક્ષની દલીલો બાદ ચૂંટણી અધિકારી દ્વારા નામ દાખલ કરવા હુકમ કરવામાં આવ્યો હતો.

બીજી તરફ હાલના ગઢડા મદિરના કોઠારી અને મેનેજીંગ ટ્રસ્ટી બોર્ડ દ્વારા કાચી મતદાર યાદી ચૂંટણી અધિકારીને રજુ કરવામાં આવી હતી. આ સિવાયના વાંધા મંગાવવા પણ ટ્રસ્ટને 15 દિવસમાં વાંધા અરજી મંગાવવા જણાવાયું હતું. છેલ્લા 13 વર્ષથી ચૂંટણીને લઈ આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે વિવાદ ચાલતો હતો. પરંતુ હવે ચૂંટણી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ ચૂંટણી તારીખ 5મે ના રોજ મતદાન યોજાશે.

તો આ ચૂંટણી માટે 22 એપ્રિલ સુધીમાં ફોર્મ ભરવાની તારીખ હતી. 5મી મેના રોજ મતદાન પૂર્ણ થયા બાદ એ જ રાતે 8 વાગ્યે મત ગણતરી થશે. આ પૂર્વે કુલ 7 બેઠકો માટે ચૂંટણી યોજાવાની હતી. પરંતુ એક બેઠક બિન હરીફ જાહેર થતા 6 બેઠકો માટે ચૂંટણી યોજાશે.

એન્કર :
 જગપ્રસિધ્ધ ગઢડા ગોપીનાથજી મંદિરની વહિવટી ધૂરા સંભાલવાને લઇ ચાલતા વિવાદનો સુખદ અંત આવ્યો છે. આ સાથે જ ૧૩ વર્ષ ગોપીનાથજી ટેમપલ બોર્ડ ટ્રસ્ટ હસ્તકના ગોપીનાથજી મંદિર ગઢડા ખાતે ચૂંટણી યોજાશે. ઉલ્લેખનિય છે કે,મતદારયાદીમાં નામ ઉમેરવાને લઈ ચાલતા વિવાદના કારણે ચુંટણી યોજવામાં વિલંબ કરવામાં આવતો હતો. જો કે સુપ્રીમ કોર્ટ તેમજ હાઈકોર્ટના હુકમ બાદ આવતીકાલ તારીખ ૫ મેં ના રોજ  ચૂંટણી યોજાશે.

વીઓ :
બોટાદ જિલ્લાના જગ પ્રસિદ્ધ ગઢપુર ગઢડા ખાતે આવેલ વિશ્વવિખ્યાત ગોપીનાથજી મંદિરમાં 13 વર્ષ બાદ મંદિરના વહીવટની ધૂરા સંભાળતી મુખ્ય સાત બેઠકો માટે આગામી તારીખ પાંચ મે,૨૦૧૯ના રોજ ગઢડા સ્વામિનારાયણ મંદિર ખાતે ચૂંટણી યોજાશે ઉલ્લેખનીય છે કે, ગઢડા ગોપીનાથજી મંદિરમાં કાર્યરત આચાર્ય પક્ષની દેવ પક્ષ પૈકી હાલ આચાર્ય પક્ષ દ્વારા  મંદિરના સંપૂર્ણ વહીવટની જવાબદારી સંભાળવા માં આવી રહી છે. જો કે દેવ પક્ષ દ્વારા જ છેલ્લા લાંબા સમયથી નવી મતદાર યાદી જાહેર કરવાથી લઈ મતદાર યાદીમાં મતદારોના નામ ઉમેરવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. એટલું જ નહીં આ મુદ્દાને લઇને છેલ્લા દસેક વર્ષથી ચાલતા લાંબા કાનૂની વિવાદના અંતે કોર્ટે આઠ સપ્તાહમાં ચૂંટણી પ્રક્રિયા સમાપ્ત કરી તેનો અહેવાલ કોર્ટમાં રજુ કરવા આદેશ કર્યો છે આ સાથોસાથ કોર્ટ દ્વારા નિવૃત્ત ન્યાયાધીશ સોનીની પણ નિયુક્તિ કરવામાં આવી છે. ચૂંટણી અધિકારી સોનીએ જાહેરનામું પ્રસિદ્ધ કરીને મંદિરમાં કાર્યરત ગૃહસ્થ વિભાગની ચાર અને ત્યાગી વિભાગની ત્રણ મળી કુલ સાત બેઠકો પર આવતીકાલ તારીખ પાંચ મે ના રોજ ચૂંટણી યોજવા જાહેરાત કરી છે. જોકે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણ ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે તંત્ર દ્વારા પણ ખાસ તકેદારી લેવામાં આવી છે.તો આ તરફ, હવે આગામી ૫ મેં ના રોજ ગઢડા ગોપીનાથજી મંદિર ખાતે ચુટણી યોજાશે તેમજ મતદાર યાદીમાં નામ ઉમેરવાને લઈ ચાલતા વિવાદનો અંત પણ આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે ગઢડા મંદિરમાં ગૃહસ્થ વિભાગની ચાર આને ત્યાગી વિભાગની ત્રણ મળી કુલ સાત બેઠકો માટે ચૂંટણીની જાહેરાત થઈ હતી તે પૈકી ઉમેદવારીપત્રો ભરવાના અંતિમ દિવસે ત્યાગી વિભાગની એક બ્રહ્મચારી બેઠક બિનહરીફ થતાં આવતીકાલે યોજાનારી ચૂંટણીમાં છ બેઠકો પર સવારે આઠ કલાકથી મતદાનની પ્રક્રિયા યોજાશે. તો સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ન્યાયિક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે બોટાદ જિલ્લા પ્રશાસન અને બોટાદ પોલીસ દ્વારા પણ સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગઢડામાં યોજાનારી આ ચૂંટણીને લઈને બોટાદ પોલીસ દ્વારા ૭૦૦ થી વધુ પોલીસ કર્મચારીઓને ખડેપગે રાખવામાં આવ્યા છે તો બીજી તરફ એસઆરપીની એક ટુકડી પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
 
અત્રે ટાંકવું જરૂરી છે કે હાલ સુપ્રીમ કોર્ટ દ્વારા મહારાષ્ટ્રના ચીફ જસ્ટિસ મોહિત ગોપીનાથજી મંદિરના વહીવટી તરીકે મુકેલ તેમજ ગુજરાત હાઈકોર્ટના નિવૃત જજ સોનીને ચુંટણી અધિકારી તરીકે મુકેલ હોય ન્યાયિક પ્રક્રિયા વચ્ચે ચુટણી યોજાશે. 

નોંધ : અગાઉ ૮ એપ્રિલના રોજ સ્ટોરી મોકલી હતી.તેમાં વિઝયુલ છે બાકીના વિઝયુલ આ લીંકથી લેવા. આ ઉપરાંત પણ વિઝયુલ મંગાવ્યા છે. એ પણ મોકલી આપીશ.

Last Updated : May 5, 2019, 10:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.