ETV Bharat / state

Indian Share Market : ભારતીય શેરબજારમાં તગડી કમાણી કરવાની મોટી તક, આવી રહ્યા છે નવા IPO - SIP નો ફાયદો

વર્ષ 2023 ના અંતમાં ભારતીય શેરબજાર ઐતિહાસિક ઉંચાઈ પર પહોંચ્યું હતું. હાલમાં પર સરકાર સ્ટેબલ હોવાના કારણે બજારની મજબૂત સ્થિતિ હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે. ચાલુ મહિનામાં નવા IPO ના પગલે રોકાણકારોને કમાણી કરવાની તક પણ મળશે. જાણો સંપૂર્ણ વિગત ETV BHARAT ના આ અહેવાલમાં...

Indian Share Market
Indian Share Market
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 11, 2024, 11:20 AM IST

ભારતીય શેરબજારમાં તગડી કમાણી કરવાની મોટી તક

ભાવનગર : ભારતીય શેરબજાર મજબૂત સ્થિતિમાં હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે. ભાવનગર શહેરમાં બોલ્ટમાં શેરબજારના અનુભવીઓના મતાનુસાર શેરબજાર સ્થિર છે. સરકારની સ્થિર સ્થિતિના પગલે બજાર સ્થિર રહેવાની શક્યતા છે. આ સાથે SIP માં પણ સારી સ્થિતિ નોંધાઈ છે. ત્યારે નવા આવી રહેલા IPO ના પગલે રોકાણકારોને કમાણી કરવાનો અવસર છે. જુઓ સ્થિતિ

ભારતીય શેરબજારની સ્થિતિ : ભારતીય શેરબજાર હાલમાં ઉંચી સપાટીએ આગળ વધી રહ્યું છે. બુધવારના રોજ શેરબજાર પ્લસમાં બંધ થયું હતું. 271.50 પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેક્સ 71657.71 ના મથાળે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 73.85 પ્લસ સાથે 21618.70 પર બંધ રહ્યો હતો. આમ બજારમાં હકારાત્મક દિશાનિર્દેશ રોકાણકારો માટે ઉત્તમ માનવામાં આવે છે. જોકે આ સાથે ચાલુ જાન્યુઆરી માસમાં અનેક IPO પણ આવી રહ્યા છે. જેમાં રોકાણકારો માટે કમાવાની ઉત્તમ તક છે.

શેરબજારના મજબૂત સ્ટોક : બુધવારના દિવસે સેન્સેક્સ 271.50 પ્લસમાં ચાલ્યો હતો. અનેક શેરમાં ઉછાળો આવ્યો હતો. શેરબજારના જાણકાર ભાવિનભાઈ જણાવે છે કે, બુધવારના રોજ માર્કેટમાં સામાન્ય તેજી જોવા મળી હતી. જેમાં પાંચ ટોપ શેરમાં સિપલા 39.85 પ્લસમાં ચાલીને 1329.20 એ પહોંચ્યો હતો. જ્યારે અદાણી ENT 83.60 પ્લસ રહી 3098, રિલાયન્સ 69.60 પ્લસ સાથે 2650, HCL TECH 31.70 પ્લસ રહી 1492.10 અને અદાણી પોર્ટ 17.25 પ્લસ રહી 1214, ICICI BANK 13.30 પ્લસ રહી 993.05 અને ટાટા મોટર્સ 8.75 પ્લસ રહી 808.25 ની સપાટીએ પહોંચ્યો હતો.

મજબૂત માર્કેટના નબળા શેર : 10 જાન્યુઆરીના રોજ સેન્સેક્સ ઊંચો રહ્યો હતો પણ કેટલાક શેરના ભાવમાં કડાકો બોલ્યો હતો. શેર બજારના જાણકાર ભાવિનભાઈએ જણાવ્યું હતું કે, બુધવારના રોજ શેરબજાર બંધ થતા પહેલા કેટલાક શેરોના ભાવ નીચા ગયા હતા. જેમાં ONGC માઇનસ 4.55 રહી 212.10, DIVISLAB માઇનસ 82.00 રહી 3902.65, NTPC માઇનસ 6.40 રહી 313.35, BPCL માઇનસ 8.70 રહી 451.25, POWERGRID માઇનસ 3.15 રહી 239.15 અને ULTRACEMCO માઇનસ 122 રહી 9776.20 એ બંધ થયા હતા.

SIP નો ફાયદો : ભાવનગરના શેરબજાર નિષ્ણાંત ભાવિનભાઈ લાખાણીએ જણાવ્યું હતું કે, ગુરુવારના રોજ બજાર 80 પોઇન્ટ પ્લસમાં ખુલ્યું છે અને માર્કેટ પોઝિટિવ રહેવાની શક્યતા છે. દર મહિને 17 હજાર કરોડની બજારના SIP પણ આવી રહી છે. સરકાર સ્ટેબલ હોવાથી બજારમાં નિવેશમાં વધારો થઈ રહ્યો છે.

કમાવવાની તક - આવી રહ્યા છે નવા IPO :

  • Allied Blenders And Distillers Ltd
  • Jana Small Finance Bank
  • Fincare Micro Finance
  • Enviro Infra Engineers
  • Medi Assist Healthcare Services
  • Polymatech Electronics
  • Apeejay Surrendra Park Hotels
  • R K Swamy Advertisers
  • BLS E-Services
  • Mukka Proteins
  • E-Pack Durables
  • Entero Healthcare
  • Indegene
  • Lohia Corp
  1. Stock market Update : ભારતીય શેરબજારમાં નીચલા સ્તરેથી શાનદાર રિકવરી, મુખ્ય સૂચકાંક ગ્રીન ઝોનમાં બંધ
  2. Vibrant Summit 2024: ગૌતમ અદાણીએ 1 લાખ રોજગારીના સર્જન સાથે કરી મોટી જાહેરાત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.