ETV Bharat / state

પાલીતાણાના ગિરિરાજ શેત્રુંજય પર્વત પર તીર્થસ્થાનના રક્ષા કાજે પોલીસ ચોકી ઉભી કરાશે

author img

By

Published : Jan 3, 2023, 6:05 PM IST

ભાવનગર શેત્રુંજય પર્વત પર (Jain community protests) અસામાજિક તત્વોના ત્રાસ અને ચરણ પાદુકા તોડવા જેવી ઘટના બાદ નિર્માણ કરવામાં આવ્યું (shatrunjay jain temple palitana vivad) છે. પોલીસની એક ટીમ માટે સ્પેશિયલ ચોકીનું નિર્માણ કરાયું (Police Post Will Be Set Up at Shetrunjay Hill) છે. રવિવારે અમદાવાદ બાદ આજે સુરત સહિતના શહેરોમાં જૈન સમાજની જંગી રેલી નિકળી (rally of Jain community to save Shetrunjay Hill) હતી. આ રેલીમાં એક લાખ જેટલા જૈનો ઉમટી પડ્યા હતા.

special-police-post-will-be-set-up-at-giriraj-shetrunjay-hill-in-palitana-team-of-police-deployed

શેત્રુંજય પર્વત પર તીર્થસ્થાનના રક્ષા કાજે પોલીસ ચોકી ઉભી કરાશે

ભાવનગર: પાલીતાણાના જૈન તીર્થધામ ગીરીરાજ શેત્રુંજય (shatrunjay jain temple palitana vivad) પર્વત પર બનેલી તોડફોડની ઘટનાને લઈને યાત્રિકોની સુરક્ષાને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે આ સ્થળ પર એક પોલીસ ચોકી ઉભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો (Police Post Will Be Set Up at Shetrunjay Hill) છે. જે પોલીસ ચોકીમાં એક PSI, બે ASI, પાંચ કોન્સ્ટેબલ, મહિલા પોલીસ સહિતના સ્ટાફની ફાળવણી કરી પોલીસ ચોકી કાર્યરત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ચરણ પાદુકા તોડવા સહિત અન્ય મુદ્દે દેશભરમાં વિરોધ: ભારતમાં આવેલા જૈનતીર્થમાં સમેદ શિખર બાદ પાલીતાણાના શેત્રુંજય પર્વત બીજા ક્રમે (shatrunjay jain temple palitana vivad) છે. ત્યારે શેત્રુંજી પર્વત ઉપર અસામાજિક તત્વોનો ત્રાસ અને ચરણ પાદુકાઓ તોડવા જેવી ઘટના બાદ જૈન સમાજ દ્વારા મોટી સંખ્યામાં રેલીઓ યોજવામાં આવી (rally of Jain community to save Shetrunjay Hill) હતી. જેના પડઘા સમગ્ર ભારતમાં પણ પડ્યા છે. ત્યારે ભાવનગરના પોલીસ તંત્ર દ્વારા શેત્રુંજય પર્વત ઉપર એક નવી જ પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે સમગ્ર શેત્રુંજય પર્વતની ચારે તરફથી સુરક્ષા કરશે અને પેટ્રોલિંગ મારફત બાઝ નજર રાખશે.

આ પણ વાંચો જૈન સમાજના પ્રશ્ને સરકાર એક્શનમોડ પર, SITની રચના થવાના એંધાણ

DySp અધિકારીના સુપરવિઝન હેઠળ કામગીરી કરવામાં આવશે: પાલીતાણા શેત્રુંજય પર્વત પર જુના અને પ્રાચીન તીર્થ સ્થાનો આવેલા (shatrunjay jain temple palitana vivad) છે. જેની સુરક્ષા માટે શેત્રુંજી ચોકી નીચે 1 PSI, 2 ASI, 3 હેડ કોન્સ્ટેબલ, 12 કોન્સ્ટેબલ, 5 ટ્રાફિક પોલીસ, 5 મહિલા પોલીસ અને 8 TRB જવાનો તૈનાત કરવામાં આવ્યા છે જેઓ રાત દિવસ સઘન પેટ્રોલિંગ કરીને અસામાજિક તત્વો પર નજર રાખશે અને ગેરકાનૂની પ્રવૃત્તિ હોઈ તો રોકશે તેમજ યાત્રાળુઓની સુરક્ષા જળવાય તેવા પ્રયત્નો રહેશે.

આ પણ વાંચો સમ્મેત શિખરને બચાવવા ઉપવાસ પર બેઠેલા જૈન સાધુ સુગ્યસાગરે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો

પોલીસ તંત્ર એલર્ટ: ભાવનગર પાલીતાણાના શેત્રુંજય પર્વત ઉપર PSI સહિતની એક ટુકડી બનાવવામાં આવી છે. ટીમ રાત દિવસ રાત પાલીતાણા શેત્રુંજય પર્વતની સુરક્ષા માટે પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમાં રાત દિવસ રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરવામાં આવનાર છે. સુરક્ષા માટે ચોકીમાં 1 PSI, 2 ASI, 3 હેડ કોન્સ્ટેબલ, 12 કોન્સ્ટેબલ, 5 ટ્રાફિક પોલીસ, 5 મહિલા હોમ ગાર્ડઝ, 8 TRB જવાનો નીમવામાં આવ્યા છે. આમ શેત્રુંજય પર્વતની સુરક્ષા માટે એક ચોકી જ ઉભી કરી દેવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા માહિતી ચોકી વિશે જાહેર કરવામાં આવી છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.