ETV Bharat / state

ઇશારાની ભાષા તો છે પણ તેને ભાષાનો દરજ્જો નહીં, જુઓ વિશેષ અહેવાલ... - Sign language

ભાવનગર શહેરમાં એક સંસ્થા 60 વર્ષથી બધિર બાળકોને સાઈન લેંગ્વેઝ એટલે ઇશારાની ભાષા શીખવાડી રહી છે અનેક બાળકો અભયસ કરી વિદેશ પોહચ્યા છે ત્યારે સાઈન ભાષાને ભાષાનો દરજ્જો છે કે નહીં ? બધિર લોકોની શુ માંગ ? શાળામાં કેવા પ્રકારની સાઈન ભાષા શીખવાડવામાં આવે છે ? એ બધા સવાલોના જવાબ અમે તમને આ અમારા ખાસ અહેવાલમાં દર્શાવીશું માટે નિહાળો અમારો ખાસ અહેવાલ આંતરરાષ્ટ્રીય સાઈન ડે નિમિતે....

etv bharat
ઇશારાની ભાષા પણ તેને ભાષાનો દરરજો નહિ : કોની છે આ ભાષા ? અને આ ભાષાનો કયો દિવસ ? જુઓ
author img

By

Published : Sep 23, 2020, 6:31 PM IST

ભાવનગર : વિશ્વમાં અનેક ભાષાઓ છે જેને લખી શકાય છે પણ એક એવી ભાષા જેને લખી નથી શકાતી પણ સમજી જ શકાય છે. હા, એવી ભાષા જેને ગુજરાતીમાં ઇશારાની ભાષા કહેવાય છે અને ઇંગ્લીશમાં તેને સાઈન લેંગ્વેઝ તરીકે ઓળખવામાં આવે છે. આ સાઈન લેંગ્વેઝની ઉજવણી આજના દિવસે 23 સપ્ટેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે. 23 સપ્ટેમ્બર એટલે ઇન્ટરનેશનલ સાઈન ડે. પ્રશ્ન એ કે, ઇશારાની આ ભાષાને ભાષાનો દરજ્જો નથી મળ્યો. ત્યારે અમે તમને ભાવનગરની એક શાળા અને તેના બાળકોથી મેળવીએ જે આ ભાષા શીખે છે અને તેઓની શું માંગ છે તે પણ જાણીએ...

etv bharat
ઇશારાની ભાષા પણ તેને ભાષાનો દરરજો નહિ : કોની છે આ ભાષા ? અને આ ભાષાનો કયો દિવસ ? જુઓ
ભાવનગર શહેરમાં બહેરા-મૂંગા બાળકોના શિક્ષણ માટે અને જીવનમાં આત્મનિર્ભર બનાવવા માટે 60 વર્ષ પહેલાં એક સંસ્થા દ્વારા શાળાની સ્થાપના કરવામાં આવી હતી. આ શાળામાં હાલમાં 350 બાળકો અભ્યાસ કરી રહ્યા છે જેના 60 ટકા બાળકો શહેરી વિસ્તારના છે. મૂંગા અને બહેરા બન્ને ખામી ધરાવતા બાળકને સમજાવવા અથવા તો તેની વાતને સમજવા માટે સાઈન એટલે ઇશારાની ખાસ ભાષા છે. સાઈન વાળી આ ભાષાને શીખવાડવા માટે શિક્ષકો પણ સંસ્થા તૈયાર કરે છે. છેલ્લા ઘણા સમયથી આ સંસ્થામાં હવે આંતરાષ્ટ્રીય કક્ષાની સાઈન એટલે ઇશારાની સમાન ભાષા શીખવાડવામાં આવે છે. તેની પાછળનું કારણ એટલું જ છે બાળક ભલે મૂંગા કે બહેરા હોઈ પણ આંતરાષ્ટ્રીય ભાષાને કારણે તે કોઈ પણ દેશમાં જઇ શકે છે. વિશ્વમાં મૂંગા બહેરા માટેના રાષ્ટ્રીય કક્ષાના 135 સંસ્થાઓ છે અને અંદાજે વિશ્વમાં 70 મિલિયન મૂંગા-બહેરા લોકો છે હાલમાં ભાવનગરની સંસ્થાના સંચાલકે સરકાર પાસે સાઈન લેંગ્વેઝને ભાષાનો દરજ્જો આપવાની માંગ ઇટીવીના માધ્યમથી કરી છે.

આ ઉપરાંત બધિર જેવો રોગ કેવી રીતે આવે છે તેની પાછળનું કારણ પણ ડોકટરે જણાવ્યું હતું કે, નાનપણમાં કુપોષિત રહેવાથી બાળકમાં રોગ આવે છે સાથે રુબેલા જેવી રસિકરણથી આ પ્રકારના રોગ થઈ જતા હોય છે અને સાથે વારસામાં પણ આ રોગ આવતા હોય છે. લગ્નોત્તર પ્રથા એટલે એક જ કુટુંબમાં થતા લગ્નો પણ કારણભૂત રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય સાઈન દિવસ તો છે પણ સામાન્ય પરિવાર વચ્ચે એક બાળક બધિર હોઈ તો શું પરિસ્થિતિ સર્જાઈ છે? આ સાઈનની ભાષા તેના પરિવારને પણ સમજાવી પડે છે ત્યારે ઇટીવી ભારતે ધોરણ આઠમા અભ્યાસ કરતી બધીર શ્વેતા ચુડાસમાના ઘરની મુલાકાત લીધી હતી. શ્વેતા સાંભળી પણ નથી શકતી અને બોલી પણ નથી શકતી. તેનો નાનો ભાઈ સ્વસ્થ છે પણ મોટા ભાઈ તરીકે બહેન સાથે રહે છે. બહેનને સાઈનથી સમજાવે છે અને ઇશારાની આ ભાષા તેની માતા પણ સારી રીતે સમજી રહ્યા છે. જેથી સ્વેતાને પોતાની વાત ઘરમાં મૂકવામાં તકલીફ થતી નથી. જો કે બે બર્ષની ઉમરે તેના પિતા દિલીપભાઈને શ્વેતાની તકલીફ ખબર પડી ગઈ અને બહેરા મૂંગા શાળામાં બેસાડી જેથી આજે તે મોટી થતા પોતાની વાત સમજાવી શકવામાં સફળ થઈ છે. તેના પિતાએ તેનું દર્દ ઇટીવી ભારતને કહ્યું અને શ્વેતાએ ભવિષ્યને લઇને સરકાર પાસે ખાસ જગ્યા આવા બાળકો યુવાન થાય ત્યારે તેની રોજગારી માટે નોકરીમાં ફાળવે તેવી માંગ કરી છે.

ભાવનગરની મૂંગા બહેરા શાળા દ્વારા ખાસ તાલીમ તો આપવામાં આવી રહી છે પણ દેશમાં આવા બાળકોને આંતરાષ્ટ્રીય સાઈન ભાષા શીખવાડવામાં આવે અને ટ્વિમનવ યુવાન વયમાં નોકરીઓ પ્રાપ્ત થાય તેવી માંગ ઉઠી રહી છે. વિશ્વ સાઈન દિવસ નિમિતે ભાવનગરની મૂંગા બહેરા શાળાએ તો ભારત સરકાર પાસે સાઈન લેંગ્વેઝને ભાષાનો દરરજો આપવાની માંગ કરી છે. કારણ કે, હાલ સુધી ઇશારાની ભાષાને ભાષાનો દરજ્જો નથી મળ્યો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.