ETV Bharat / state

કોંગેસની પદયાત્રા : શક્તિસિંહ ગોહિલ કહ્યું, ભાજપથી લોકો ત્રાહિમામ થર્ડ ફ્રન્ટ ક્યારેય સફળ નથી રહ્યો - Congress in Bhavnagar

ભાવનગર શહેરમાં શક્તિસિંહ ગોહિલે યુવાબળ (Congress padayatra in Bhavnagar) કોંગ્રેસને સંબોધીને જશોનાથ મહાદેવના દર્શન કર્યા હતા. જશોનાથ સર્કલથી ખોડિયાર મંદિરની પદયાત્રાનો તેમને પ્રારંભ કર્યો હતો. આ સમયે ભાજપ આપ પર હાડા હાથે પ્રહાર કર્યા હતા. (Shaktisinh Gohil attacks BJP)

કોંગેસની પદયાત્રા : શક્તિસિંહ ગોહિલ કહ્યું, ભાજપથી લોકો ત્રાહિમામ થર્ડ ફ્રન્ટ ક્યારેય સફળ નથી રહ્યો

author img

By

Published : Oct 31, 2022, 1:18 PM IST

Updated : Oct 31, 2022, 3:28 PM IST

ભાવનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષ દ્વારા તડામાર તૈયારીઓ (Shaktisinh Gohil attacked BJP) ચાલી રહી છે. ત્યારે ભાવનગર શહેરમાં કોંગ્રેસના લોકલાડીલા કહેવાતા શક્તિસિંહ ગોહિલની પદયાત્રા નીકળી હતી. આ યાત્રા પહેલા શક્તિસિંહ ભાજપ સામે પ્રહારો કર્યા હતા. તો બીજી તરફ થર્ડ ફ્રન્ટ મુદ્દે કહીને આપ પર પ્રહારો કર્યા હતા. જ્યારે પક્ષ બદલતા લોકોને વ્યક્તિગત ગણાવ્યા હતા.(Congress padayatra in Bhavnagar)

શક્તિસિંહ ગોહિલ કહ્યું, ભાજપથી લોકો ત્રાહિમામ થર્ડ ફ્રન્ટ ક્યારેય સફળ નથી રહ્યો

શક્તિસિંહ ગોહિલની પદયાત્રા અને તેના પહેલા ભાવનગર સર્કિટ હાઉસ ખાતે યુવા કોંગ્રેસ ખાતે બેઠકનું આયોજન ભવરસિંહ ભાટી અને શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં થયું હતું. ત્યારબાદ શક્તિસિંહ ગોહિલ જશોનાથ સર્કલ પહોંચીને જશોનાથ દાદાને જળ ચડાવીને ફુલહાર કરી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પણ ફુલહાર કર્યા હતા. જશોનાથથી પદયાત્રાનો પ્રારંભ થયો હતો. જેમાં મહુવાના કનુ કળસરીયા જોડાયા હતા. કોંગ્રેસના દિગગજ જિલ્લાના અને શહેરના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઠેર ઠેર 22 કિલોમીટર યાત્રામાં સ્વાગત કરવામાં આવ્યું હતું. નિલમબાગ કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને ફૂલહાર શક્તિસિંહ ગોહિલ દ્વારા કરાયું હતું. (Shaktisinh Gohil Padayatra)

પદયાત્રા
પદયાત્રા

સરકાર પર પ્રહાર શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે મારી પદયાત્રાનો આજથી પ્રારંભ થયો છે. મારા શુભચિંતકોએ મને ખુબ આવકાર આપ્યો છે. જશોનાથથી ખોડિયાર મંદિર મારી યાત્રા છે. ચૂંટણી જાહેર થઈ શકે છે, ત્યારે ઘણા વર્ષોથી ભાજપ શાસન કરી રહી છે. લોકોની ઉમ્મીદો હતી, પરંતુ લોકોનો વિશ્વાસ તેમને ગુમાવ્યો છે લોકો પરેશાન છે. ગુજરાતમાં કોંગ્રેસ શાસનમાં હતી, ત્યારે મેડીકલમા સામાન્ય ફીમાં અભ્યાસ થઈ જતો આજે વ્યાપારિકરણ થયું છે. પેપર ફૂટ્યા ઇ ભાજપવાળા નીકળે. ખેડૂતો પરેશાન છે ક્યાંય રોજગારી નથી. પેટ્રોલ ડીઝલ મોંઘા છે. કેન્દ્રમાં કોંગ્રેસ હતી, ત્યારે ક્રૂડ આંતરરાષ્ટ્રીય કક્ષાએ મોંઘું હોવા છતાં સસ્તું દેશમાં આપતી હતી અને આજે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ક્રૂડ સસ્તું હોવા છતાં મોંઘું છે. (Congress in Bhavnagar)

જશોનાથ મહાદેવના દર્શન
જશોનાથ મહાદેવના દર્શન

થર્ડ ફ્રન્ટ સફળ રહ્યો નથી વધુમાં શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોઈ વ્યક્તિના કોઈ પક્ષમાં જોડાવા માટે હું કશું નહીં કહું કારણ કે તે વ્યક્તિગત હોઈ છે. પણ એક બે વ્યક્તિ જવાથી કોઈ ફરક પડતો નથી. ગુજરાતમાં ઇતિહાસ રહ્યો છે ક્યારેય થર્ડ ફ્રન્ટ સફળ રહ્યો નથી. મહાન કહેવાતા લોકોએ કોશિશો કરી લીધી છે. અમારી સરકાર આવશે તો અહંકાર નહિ હોય કે ઝૂમલા આપનારી નહિ હોય. ઉન્ટ મરે તોય મારવાડ સામે જુએ ભાવનગર મારો જીવ છે. અબડાસા બેઠકમાં તેમનો પ્રેમ મળ્યો છે, ત્યાં પણ મારી ફરજ છે અને હમેશા નિભાવીશ. ટીકીટ હાઇકમાન્ડ નક્કી કરે છે તેની પણ કંઈક સ્ટ્રેટેજી હોય છે. ઘણા રાહ જોઇને બેઠા હોય કે તૈયાર મળી જાય તો લઈ આવીએ એટલે એવા લોકોને પણ ફાયદો ના થવો જોઈએ. (Gujarat Assembly Elections)

Last Updated : Oct 31, 2022, 3:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.