ETV Bharat / state

Rain Update - ભાવનગરના પાલીતાણા પંથકમાં વરસાદનું આગમન - ભાવનગરના પાલીતાણા પંથકમાં વરસાદનું આગમન

પાલીતાણામાં આજે ગુરુવારે મેઘરાજાનું આગમન થયું હતું. વરસાદ પડતાની સાથે જ છેલ્લા ઘણા સમયથી ગરમીથી ત્રસ્ત નાગરિકોએ હાશકારો અનુભવ્યો હતો. વરસાદના કારણે પાલિકાની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખૂલી ગઈ હતી.

Rain Update
Rain Update
author img

By

Published : Jun 18, 2021, 11:02 PM IST

  • જિલ્લાના પાલીતાણા પંથકમાં વરસાદનું આગમન
  • પાલીતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી
  • નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં

ભાવનગર : પાલીતાણામાં આજે ગુરુવારે મેઘરાજાનું આગમન થયું હતું. વરસાદ પડતાની સાથે જ છેલ્લા ઘણા સમયથી ગરમીથી ત્રસ્ત નાગરિકોએ હાશકારો અનુભવ્યો હતો. વરસાદના કારણે પાલિકાની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખૂલી ગઈ હતી.

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં

વરસાદ પડતા છેલ્લા ઘણા સમયથી ગરમીથી ત્રસ્ત થઈ ગયેલા શહેરીજનોએ શાંતિનો અનુભવ કર્યો હતો. પંથકના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. કેટલાક વિસ્તારોમાં વિજળી પણ ડૂલ થવા પામી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.