ETV Bharat / state

ભાવનગરની સાત બેઠક પર મતદાન અને હારજીત વિશે રાજકીય વિશ્લેષકની વાત જાણો - રાજકીય વિશ્લેષકની વાત

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 )ના પહેલા તબક્કાનું ઓછું મતદાન (First Phase Election 2022 )રાજકીય પક્ષોને અને વિશ્લેષ્કોને ચર્ચાની એરણે ચડાવી રહ્યું છે. મતદારોના અકળ મનનો જાયજો લઇને પણ હારજીતના વરતારા જોવાનું શરુ થયું છે. ભાવનગરમાં મતદાનની સ્થિતિ અને તેની અસર (Poll in Bhavnagar Seven Seats ) વિશે રાજકીય વિશ્વેષક દ્વારા ખાસ વાતચીત (Political Experts Opinion )કરવામાં આવી હતી.

ભાવનગરની સાત બેઠક પર મતદાન અને હારજીત વિશે રાજકીય વિશ્લેષકની વાત જાણો

author img

By

Published : Dec 2, 2022, 6:22 PM IST

ભાવનગર ભાવનગર જિલ્લાની સાત બેઠક પર મતદાન (Poll in Bhavnagar Seven Seats ) બાદ પણ આજે લોકો વચ્ચે એક સવાલ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 )ના પહેલા તબક્કામાં ઓછા મતદાન (First Phase Election 2022 ) બાદ કોણ આવે છે ? આ જવાબ સ્પષ્ટ આજે રાજકીય વિશ્લેષક પણ આપી શકતા નથી. કારણ છે ત્રણ મોટા પક્ષ વચ્ચેનો જંગ વચ્ચે મતદાનની ટકાવારી અને લોકો વચ્ચેની ચર્ચા પરથી રાજકીય વિશ્લેષક (Political Experts Opinion )કોઈ એક અંતિમ નિર્ણય નજીક પહોંચ્યાં છે.

રાજકીય પક્ષોને અને વિશ્લેષ્કોને ચર્ચાની એરણે ચડાવી ગયું ઓછું મતદાન

ભાવનગરની સાત બેઠક પર મતદાન ટકાવારી ભાવનગર જિલ્લામાં સાત વિધાનસભા બેઠક (Poll in Bhavnagar Seven Seats ) ઉપર 2022 મતદાન ટકાવારી 60.83 ટકા નોંધાઇ હતી. ગત 2017 ચૂંટણી કરતા અંદાજે 1.35 ટકા ઓછું મતદાન નોંધાયું છે. 2017માં ભાજપે 6 બેઠકોમાંથી સાત મેળવી હતી. પરંતુ 2022માં 7 બેઠક અને ત્રિપાંખિયા જંગમાં ઓછું મતદાન સારા સારા વિશ્લેષકોને (Political Experts Opinion )હજુ પણ માથું ખંજોળવા મજબૂર કર્યા છે. ત્યારે ભાવનગરના રાજકીય વિશ્લેષકને સાંભળીએ.

ઓછું મતદાન અને ચૂંટણી તંત્રની મહેનત પાણીમાં કેમ ભાવનગર શહેર અને જિલ્લામાં ચૂંટણી તંત્રએ વધુ મતદાન કરાવવા થીમ ઉપર બુથ બનાવ્યા અને લોકોને આકર્ષિત કરવાની કોશિશ કરી હતી. ચૂંટણી તંત્રની કોશિશ પર પ્રજાએ પાણી ફેરવી દીધું. કારણ કે વધારો તો ન થયો પણ ગત વર્ષ કરતા 1.35 ટકા મતદાન ઓછું થયું. અંતિમ આંકડો 60.83 ટકા આવ્યો અને ગત 2017 માં મતદાન ટકાવારી 62.18 ટકા રહી હતી. મતદાન ઘટવા પાછળ રાજકીય વિશ્લેષકના (Political Experts Opinion )મતે જવાબો પણ વિચિત્ર છે.

મતદાન અને હારજીત ભાવનગરના પીઢ પત્રકાર અરવિંદ સ્વામીએ (Political Experts Opinion )જણાવ્યું હતું કે 27 વર્ષના ભાજપના શાસનમાં આપણે જોયું કે 52 થી 54 ટકા જેવા ઓછા મતદાનમાં પણ ભાજપ સરકાર બનાવી છે. ત્યારે આ વર્ષના ઓછા મતદાનમાં બે કારણો છે. ક્યાંક લોકો સત્તામાં બેઠેલી સરકારથી નારાજ છે અથવા લગ્નગાળો જવાબદાર છે.

ઓછા મતદાનથી ભાવનગરની 7 બેઠકમાં કોને કેટલી ભાવનગરના પીઢ પત્રકાર અરવિંદ સ્વામીએ જણાવ્યું હતું કે ઓછું મતદાન હાલની પરિસ્થિતિમાં કયા પક્ષને જીત કે હાર અપાવશે તે કહેવું મુશ્કેલ છે. કારણ કે મતદારના મનને આજના દિવસમાં જાણી શકાતા નથી. બે બાબતો છે જેમાં નિરસતા સરકાર તરફ હશે તો વિપક્ષને ફાયદો છે. જો એક બાજુ મન બનાવી લીધું હશે તો સ્પષ્ટ છે સૌ જાણે છે. જો કે વિપક્ષની એક બેઠક હતી કદાચ આ વખતે બે બેઠક (Political Experts Opinion )મળી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.