ETV Bharat / state

વરસાદી આગાહીને પગલે ભાવનગરમાં NDRF ટીમ તૈનાત - રેસ્કયુ ઓપરેશન

ભાવનગર: સમગ્ર ગુજરાતમાં વરસાદનો માહોલ જામ્યો છે. ત્યારે ભાવનગર જિલ્લામાં આગામી 3 દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી તંત્ર દ્વારા આપવામાં આવી છે. ત્યારે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પહેલાથી જ NDRF ટીમ સ્ટેનડબાય રાખવામાં આવી છે.

વરસાદી આગાહીને પગલે ભાવનગરમાં NDRF ટીમ તૈનાત
author img

By

Published : Aug 3, 2019, 1:56 PM IST

પ્રાપ્ત વિગતો અનુસાર, ગુજરાતમાં સર્વત્ર વરસાદનો માહોલ જામ્યો છે. ભાવનગર જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇ ડિઝાસ્ટાર મેનેજમેન્ટ વિભાગ સતર્ક થયું છે. ત્યારે ગાંધીનગરથી NDRFની 1 ટુકડીને ભાવનગર ખાતે સ્ટેન્ડબાય કરવામાં આવી છે. જે શુક્રવારના રોજ ભાવનગર ખાતે પહોંચી ગઇ હતી.

વરસાદી આગાહીને પગલે ભાવનગરમાં NDRF ટીમ તૈનાત

આગમચેતીના પગલે 30 જવાનની ટુકડી રેસ્કયુના સામાન સાથે ભાવનગરમાં સ્ટેન્ડબાય કરવામાં આવી છે. જેમાં 3 લાઇવ બોટ, લાઇવ જેકેટ અને અન્ય ઓજારો સાથે રાખવામાં આવ્યા છે. વરસાદને પગલે લોકોને સ્થળાંતરની જરુર પડે તો NDRFની ટીમ પુરગ્રસ્ત વિસ્તારોમાં જઇને રેસ્કયુ ઓપરેશન દ્વારા મદદ કરશે. હાલ NDRF ટીમને ભાવનગરના માજીરાજ ગેસ્ટ હાઉસ ખાતે સ્ટેન્ડ ટુ કરવામાં આવી છે.

Intro:સમગ્ર ગુજરાત માં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ભાવનગર જિલ્લા માં આગામી 3 દિવસ ની અતિ થિ અતિ ભારે વરસાદની તંત્ર દ્વારા આગાહી આપવામાં આવી છે તેને લઇ હાલ ભાવનગર જિલ્લામાં માં એનડીઆરએફ ની ટિમ ને સ્ટેનડબાય રાખવામાં આવી છે Body:હવામાન વિભાગ દ્વારા ભાવનગર જીલ્લા માં ત્રણ દિવસ અતિભારે વરસાદ ની આગાહી કરી છે જે ને લઇ ડીજાસ્ટાર મેનેજમેન્ટ વિભાગ સતર્ક થયું છે અને ગાંધીનગર થી એન ડી આર એફ ની એક ટુકડી ને ભાવનગર ખાતે સ્ટેન્ડબાય કરવામાં આવી છે ગત રાત્રી ના એન ડી આર એફ ની એક ટુકડી ભાવનગર ખાતે આવી પહોચી હતી ૩૦ જવાન ની ટુકડી રેસ્ક્યુ નો સામાન સાથે હાલ ભાવનગર ખાતે સજ્જ થઇ ને સ્ટેન્ડ બાય કરવામાં આવી છે જેમાં ત્રણ લાઈવ બોટ તેમજ લાઈવ જેકેટ તેમજ અન્ય ઓજારો સાથે આ ટુકડી છે જો ભાવનગર જીલ્લા માં ભારે વરસાદ પડે છે તો એન ડી આર એફ ની ટીમ જે તે પુર ગ્રસ્ત વિસ્તારો માં જઈ ને લોકો ના સ્થાન્તર કરશે રાહત ની કામગીરી માં ટીમ તેનાત રહેશે હાલ ભાવનગર ના માજીરાજ ગેસ્ટ હાઉસ ખાતે આ ટીમ ને સ્ટેન્ડ ટુ કરવામાં આવી છેConclusion:બાઈટ :મોહનલાલ_એનડી.આર.એફ ટિમ_પીઆઇ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.