ETV Bharat / state

ભાવનગરમાં દિપડાએ સુતેલી બાળકીનો કર્યો શિકાર - gujarat

ભાવનગરઃ જિલ્લાના ઈટીયા ગામે અનેક પશુઓનો ત્રાસ જોવા મળે છે. ત્યારે ઇટીયા ગામમાં શુક્રવારે મોડી રાત્રીના પોતાના પિતા સાથે રહેણાંક મકાનમાં સુતેલી 11વર્ષની બાળકીને નરભક્ષી દીપડાએ બાળકીનો શિકાર કર્યો હતો.

ઈટીયામાં દિપડાએ સુતેલી બાળકીનો કર્યો શિકાર
author img

By

Published : Jun 16, 2019, 1:51 AM IST

ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ઇટિયા ગામે શુક્રવારે મોડી રાત્રીના 2થી 3 વાગ્યા આસપાસના સમયે ઈટીયાના સિમ વિસ્તારમાં રહેતા અશોકભાઈ પરમારની 11 વર્ષની પુત્રી શોભના તેમના પિતા સાથે રહેણાંક મકાન ના ફળીયામા સૂતી હતી તે સમયે જંગલ વિસ્તારમાંથી નરભક્ષી દીપડાએ સુતેલા પરિવારની પુત્રીને પોતાનો શિકાર બનાવી 5 કી.મી. દૂર લઈ જઈ ફાડી ખાધી હતી.

ઈટીયામાં દિપડાએ સુતેલી બાળકીનો કર્યો શિકાર

રાત્રી દરમિયાન દીપડો બાળકીને લઈ જતા પરિવાર અને ગ્રામજનો દ્વારા વનવિભાગને જાણ કરતા વનવિભાગની ટિમ દ્વારા શોધ ખોળ કરતા બાળકીનું મોઢાના ભાગે ખાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ફોરેસ્ટ ટીમ દ્વારા મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે પાલીતાણા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.ઘટનાના પગલે ઇટીયા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. ત્યારે ફોરેસ્ટ ટિમ દ્વારા દીપડાને પાંજરે પુરવા કવાયત હાથ ધરવામાં આવી છે.

R_GJ_BVN_1506_01_DIPDO _HUMLO_BHAUMIK

જેસર તાલુકાના ઇટિયા ગામે ગત .મોડી રાત્રી ના સમયે ઇટિયા સિમ વિસ્તાર મા પોતાના રહેણાંકી વિસ્તારમાં બહાર ફળિયામાં સુતા હતા તે સમયે નર ભક્ષી દીપડા એ પરમાર પરિવાર ની 11 વર્ષ ની દીકરી ને ફાડી ખાઈ મોત નિપજાવતા પરિવાર મા શોક નું મોજું ફરી વળેલ.ઘટના ના પગલે ગ્રામજનો મા ફફડાટ ફેલાયો.

ભાવનગર જિલ્લા ના જેસર તાલુકા ના ઇટિયા ગામે ગઈ કાલે મોડી રાત્રી ના 2 થી 3 કલાક ના સમયે ઇટડી સિમ વિસ્તાર મા રહેતા અશોકભાઈ પરમાર ની 11 વર્ષ ની પુત્રી શોભના તેમના પિતા સાથે રહેણાંકી મકાન ના ફળીયા મા સૂતી હતી તે સમયે જંગલ વિસ્તારમાંથી નર ભક્ષી દીપડાએ સુતેલા પરિવાર ની પુત્રી ને પોતાનો શિકાર બનાવી બનાવથી 5 કી.મી. દૂર લઈ જઈ ફાડી ખાઈ મોત નિપજાવેલ.રાત્રી દરમ્યાન દીપડો બાળકી ને લઈ જતા પરિવાર અને ગ્રામજનો દ્વારા વનવિભાગ ને જાણ કરેલ .વનવિભાગ ની ટિમ દ્વારા પરિવાર ના જણાવ્યા અનુસાર વિસ્તાર ની જગ્યામાં શોધ ખોળ કરતા બાળકી નું મોઢાના ભાગે ખાઈ ગયેલી હાલતે લાશ મળી આવતા ફોરેસ્ટ ટિમ દ્વારા લાશ ને પીએમ માટે પાલીતાણા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવેલ.ઘટના પગલે ઇટિયા ગ્રામજનો મા ફફડાટ ફેલાય જવા પામેલ.ફોરેસ્ટ ટિમ દ્વારા દીપડા ને પાંજરે પુરવા કવાયત હાથ ધરવામાં આવેલ.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.