ETV Bharat / state

Swimming Pool Cost :ભાવનગર મહાનગરપાલિકાના સ્વિમિંગ પુલમાં છબછબીયા કરવા ચૂકવવા પડશે વધારે રૂપિયા - Bhavnagar Swimming Pool

ઉનાળાનાની શરૂઆતમાં સ્વિમિંગ પુલ તરફ(Bhavnagar Swimming Pool)લોકોનો ઘસારો વધી જાય છે. ભાવનગર શહેરમાં બે સ્વિમિંગ પુલ આવેલા છે. આ સ્વિમિંગ પુલમાં કોરોના બાદ મોંઘવારી મહાનગરપાલિકાને પણ નડી છે. ભાવનગરમાં બે સ્વિમિંગ પુલમાં 1000 કરતા વધુ ફોર્મ હાલ ભરાયા છે. કોરોના બાદના બે વર્ષ બાદ હવે સ્વિમિંગ પુલ શરૂ થયા છે. સ્ટેન્ડિંગ કમિટીએ હાલમાં ફીમાં વધારો 20 ટકા કર્યો છે.

Bhavnagar Swimming Pool :ભાવનગર મહાનગરપાલિકાના તરણકુંડમાં છબછબીયા કરવા ચૂકવવા પડશે વધારે રૂપિયા

author img

By

Published : Apr 16, 2022, 6:30 PM IST

ભાવનગરઃ ઉનાળાનાની શરૂઆતમાં સ્વિમિંગ પુલ તરફ લોકોનો ઘસારો વધી જાય છે. ભાવનગરમાં બે સ્વિમિંગ પુલમાં માત્ર 1000 કરતા વધુ ફોર્મ હાલ ભરાયા છે. મહાનગરપાલિકાએ બે વર્ષ બાદ(Bhavnagar Municipal Corporation) સ્વિમિંગ પુલ શરૂ થતાં મોંઘવારી નદી હોઈ તેમ ફીમાં વધારો જીકયો છે. કેટલા લોકોએ ફોર્મ ભર્યા અને શું હશે નવી ફી જાણો. ઉનાળાની કાળઝાળ ગરમીમાં સ્વિમિંગ પુલમાં છબછબિયાં (Bhavnagar Swimming Pool)કરવાનું કોને ના ગમે હા આપણે વાત કરશું સ્વિમિંગ પુલની. ભાવનગર શહેરમાં બે સ્વિમિંગ પુલ(Swimming pool) આવેલા છે. આ સ્વિમિંગ પુલમાં કોરોના બાદ મોંઘવારી મહાનગરપાલિકાને પણ નડી છે. જોઈએ સ્વિમિંગ પુલની સંખ્યા કેટલી છે અને તમારે નાહવાની મોજ લેવી હોઈ તો થોડા ખર્ચ વધારવાની તૈયારી પણ રાખજો. ચાલો જાણીએ.

સ્વિમિંગ પુલ

ભાવનગરમાં બે સ્વિમિંગ પુલ ભાવનગર સ્વિમિંગ પુલની વાત કરવામાં આવે તો શહેરની 8 લાખ આસપાસની વસ્તી વચ્ચે માત્ર બે સ્વિમિંગ પુલ આવેલા છે. આ સ્વિમિંગ પુલમાં એક સૌથી જૂનો નિલમબાગ સ્વિમિંગ પુલ (Bhavnagar Nilambagh Swimming Pool )છે.આ સ્વિમિંગ પુલમાં સૌથી વધુ સંખ્યામાં તરવાનું શીખવા લોકો આવી રહ્યા છે. તરતા આવડતા લોકો સ્વિમિંગનો લાભ લેવા આવી રહ્યા છે. સ્વીમર એસોસિયેશનના સેક્રેટરી છગનભાઈએ જણાવ્યું હતું કે હાલ નિલમબાગ સ્વિમિંગ પુલ સારો છે પણ નાના મોટા રીપેરીંગના કામ કરવાની જરૂર છે. નિલમબાગ સ્વિમિંગ પુલ 50 મીટર બાય 25 મીટરનો છે. ફર્નિચર, લાદી સ્નાન કરવાના સ્થળની વગેરે જેવી સુવિધા વધારે તો વધુ સારું રહેશે. બાકી આંતરરાષ્ટ્રીય કક્ષાનો સ્વિમિંગ પુલ છે.

આ પણ વાંચોઃ Swimming pool started in Rajpipla : ગરમી વધતાં રાજપીપળાના તરણકુંડમાં મોટેરાંથી માંડી બાળકોની ભીડ જામી

ગરમીમાં સ્વિમિંગ પુલમાં નાહવું પડશે મોંઘું કેમ - ભાવનગર શહેરમાં આવેલા સ્વિમિંગ પુલમાં સંખ્યા શુ છે. ભાવનગરના બંને સ્વિમિંગ પુલમાં હાલ જોઈએ તો નિલમબાગમાં 750 ફોર્મ ભરાયા છે તો સરદારનગર સ્વિમિંગ પુલમાં 350 જેટલા ફોર્મ ભરાયા છે. કોરોના બાદના બે વર્ષ બાદ હવે સ્વિમિંગ પુલ શરૂ થયા છે. સ્ટેન્ડિંગ કમિટીએ હાલમાં ફીમાં વધારો 20 ટકા કર્યો છે. જુના ભાવ અને નવા ભાવ અને શું છે સ્થિતિ નીચે પ્રમાણે જાણો.

ક્રમ જુના ભાવનવા ભાવ
વાર્ષિક ફી 1000 1200
છ માસિક ફી600 720
ત્રી માસિક ફી300360
શીખવા ફી 200 240
આઈકાર્ડ ફી50 50
પ્રવેશ ફી5050

વિદ્યાર્થી રાહત

વાર્ષિક સભ્ય માટે

400 600

તરણ કેમ્પ

વ્યક્તિ દીઠ

200240

તરણ સ્પર્ધા

પ્રતિ દિવસ

30003600

સિનિયર સીટીઝન

વાર્ષિક સભ્ય ફીના 50 ટકા

600

આ પણ વાંચોઃ Vadodara Corporation Gym : કરોડોનો ખર્ચ કરી 5 વર્ષ પહેલાં જીમ બનાવ્યું, હજી પણ લોકો માટે ખુલ્લું થયું નથી!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.