ETV Bharat / state

બીજી લહેરમાં ભાવનગરમાં વૃદ્ધાશ્રમમાં વેક્સિનના 2 ડોઝ લીધા પછી એક પણ પોઝિટિવ કેસ નહિ

author img

By

Published : May 26, 2021, 1:30 PM IST

ભાવનગર જિલ્લામાં વૃદ્ધાશ્રમની 260 વૃદ્ધો વેક્સિન લેવામાં અગ્રેસર રહ્યા અને બન્ને ડોઝ લેતા પ્રથમ લહેરમાં 32 સંક્રમિત થયા પછી વેક્સિનના ડોઝથી બીજી લહેરમાં એક પણ સંક્રમિત થયા નથી. જેને લઈને વૃદ્ધો માની રહ્યા છે કે વેક્સિન આશીર્વાદરૂપ બની છે.

ભાવનગર વૃદ્ધાશ્રમ
ભાવનગર વૃદ્ધાશ્રમ
  • વૃદ્ધાશ્રમમાં બીજી લહેરમાં એક પણ વૃદ્ધ સંક્રમિત નહિ
  • વેક્સિનના ડોઝથી બીજી લહેરમાં એક પણ વૃદ્ધ સંક્રમિત નહિ
  • પ્રથમ લહેરમાં 32 સંક્રમિત થયા હતા, પરંતુ એકનું પણ મૃત્યુ નહિ

ભાવનગર : વૃદ્ધાશ્રમમાં માતા-પિતા પોતાના સંતાનોથી દૂર વસે છે. ત્યારે કોરોનાકાળ જેવી સ્થિતિમાં વૃદ્ધાશ્રમ એવા વૃદ્ધો માટે આશીર્વાદરૂપ બની ગયું અને તંત્રની સરાહનીય કામગીરીમાં વૃદ્ધો કોરોનાથી દૂર રહ્યા છે. ભાવનગરના વૃદ્ધાશ્રમમાં બીજી લહેરમાં એક પણ વૃદ્ધ સંક્રમિત થયો નથી કારણ કે, તેઓએ વેક્સિનના બન્ને ડોઝ લઇ લીધા છે.

ભાવનગર વૃદ્ધાશ્રમમાં રસી લીધા પછી એક પણ કેસ નહિ

વૃદ્ધાશ્રમમાં 260 વૃદ્ધો અત્યારે પોતાનું જીવન ગુજારી રહ્યાભાવનગરનું વૃદ્ધાશ્રમ વર્ષો જૂનું છે. અનેક વૃદ્ધોએ અહીંયા પોતાની અંતિમ સફર પણ પૂર્ણ કરી હશે. ત્યારે કોરોના આવતા પહેલી લહેરમાં 32 જેટલા વૃદ્ધો ઝપેટમાં આવી ગયા હતા. કોરોના થયો હોવા છતા એક પણ મૃત્યુ થયું ન હતું. 32 સ્વસ્થ થયા ત્યારે વૃદ્ધોમાં ડર હતો. ભાવનગર વૃદ્ધાશ્રમમાં 260 વૃદ્ધો અત્યારે પોતાનું જીવન ગુજારી રહ્યા છે. વૃદ્ધાશ્રમમાં કોઈને પ્રવેશ આપવામાં આવતો નથી. ત્યાં કામ કરતા લોકોનો પણ 7 કે 15 દિવસે RTPCR કરાવવામાં આવે છે એટલે વૃદ્ધો હાલ સુરક્ષિત છે.
ભાવનગર વૃદ્ધાશ્રમ
ભાવનગર વૃદ્ધાશ્રમ
આ પણ વાંચો : અમદાવાદમાં વેક્સિન લેવા સવારથી જ લોકોની લાગી લાઈન

કડક કોરોના ગાઈડલાઈનનું પાલન થવાથી વૃદ્ધાશ્રમમાં એક પણ કેસ નહિવૃદ્ધાશ્રમમાં 260 જેટલા વૃદ્ધો છે. જેમાં દરેક વૃદ્ધ બીજી લહેરમાં જ્યારે દેશમાં તરખાટ મચાવતી હતી. વૃદ્ધાશ્રમમાં બીજી લહેર દરમિયાન કોરોનાએ પ્રવેશ કર્યો નથી. તેની પાછળનુ કારણ બીજું કાંઈ નહિ વેક્સિન છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે બે ડોઝ પહેલી લહેર બાદ વૃદ્ધાશ્રમમાં આપી દેવામાં આવી અને બાદમાં વૃદ્ધાશ્રમમાં કડક કોરોના ગાઈડલાઈનનું પાલન થવાથી એક પણ કેસ વૃદ્ધાશ્રમમાં નોંધાયો નથી. વૃદ્ધાશ્રમના વૃદ્ધ કહે છે કે, મહાનગરપાલિકા અને વૃદ્ધાશ્રમની સારી કામગીરી અને વેક્સિનના કારણે તેમનું જીવન સુરક્ષિત રહ્યું છે.

આ પણ વાંચો : જામનગરમાં વેક્સિન રજિસ્ટ્રેશનના ધાંધિયા, લોકો કરી રહ્યા છે સવાલ

વેક્સિન લેવી કેટલી જરૂરી છે તે લોકોએ સમજવું પડશેવેક્સિનને લઈને દેશમાં અસમંજસતા છે. કેટલાક લોકો ડરના લીધે વેકસીન નથી લઇ રહ્યા નથી. ભાવનગર વૃદ્ધાશ્રમના વૃદ્ધોએ વેક્સિન લઈને સાબિત કર્યું છે કે, વેક્સિન છે તો, સુરક્ષિત છીએ. તેથી વેક્સિન લેવી કેટલી જરૂરી છે તે લોકોએ સમજવું પડશે. કારણ કે, વૃદ્ધાશ્રમમાં દરેક વૃદ્ધ 60 વર્ષ ઉપરના છે અને બીજી લહેરમાં વૃદ્ધોને 60 વર્ષની ઉંમરે સ્પર્શી શક્યો નથી. જે વેક્સિનની સૌથી મોટી સફળતા જરૂર સામે આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.