ETV Bharat / state

રાજકારણના રંગમાં રસિયો રૂપાળા કમાનો રોડ શો, વાધાણીના સમર્થનમાં - Gujarat Assembly Election 2022

ભાવનગર શહેરમાં પશ્ચિમમાં જીતુ વાઘાણી સ્ટાર પ્રચારકો (Kamo road show in Bhavnagar) અને સ્વયંભૂ ઘરે ઘરે પહોંચી રહ્યા છે. ત્યારે ડાયરા ફેમસ કીર્તિદાનનો કમો પણ બાકી રહ્યો નથી. શહેરમાં કમાનો રોડ શો યોજવામાં આવ્યો હતો. (Gujarat Assembly Election 2022)

રાજકારણના રંગમાં રસિયો રૂપાળા કમાનો રોડ શો, વાધાણીના સમર્થનમાં

author img

By

Published : Nov 21, 2022, 1:12 PM IST

ભાવનગર : શહેરમાં વિધાનસભાની ચૂંટણીને લઈને કીર્તિદાનો કમો પણ પ્રચાર કરતો જોવા (Kamo support of Jitu Vaghani) મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજ્યમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. જેને લઈને તમામ પક્ષનો સ્ટોક પ્રચારો ગુજરાતમાં આવીને પોતાના ઉમેદવારોનો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ભાવનગર શહેરમાં જીતુ વાધાણીના સમર્થનમાં કમો જોવા મળ્યો હતો. શહેરમાં કીર્તિદાનનો કમો ભવ્ય રોડ શો યોજીને ડાન્સ કર્યો હતો. તેની સાથે ભાજપના કાર્યકરોમાં પણ ઝૂમી ઉઠ્યા હતા. (Jitu Vaghani in Bhavnagar)

જીતુ વાઘાણીના સમર્થનમાં કમાનો રોડ શો

જીતુ વાઘાણીના પ્રચારમાં કમો પધાર્યો ભાવનગર પશ્ચિમમાં મોટા નેતાઓ સ્ટાર પ્રચારકમાં (BJP star campaign in Bhavnagar) આવી રહ્યા છે. વડાપ્રધાન પણ 23 મીએ આવી રહ્યા છે. તેના પહેલા સ્ટાર પ્રચારકોમાં શિવરાજસિંહ ચૌહાણ બાદ હવે કમો પણ મેદાનમાં ઉતર્યો છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણીમાં સ્ટાર પ્રચારો કોનું ખુબ મહત્વ હોય છે. ત્યારે ડાયરા ફેમસ વાઘાણીના પ્રચારમાં કમો પધાર્યો હતો. (Kamo road show in Bhavnagar)

શહેરમાં કમાનો રોડ શો યોજવામાં આવ્યો ચૂંટણીમાં નેતાઓ પ્રજાની ગાય બની જાય છે. પ્રજાને ખુશ કરવા વચનો અને સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતારે છે ત્યારે કીર્તિદાનના ડાયરામાં ફેમસ થયેલા કમાનો રોડ શો યોજવામાં આવ્યો હતો. કમો ભાજપનો ધ્વજ હાથમાં લઈને પાનવાડી વિસ્તારથી પશ્ચિમ વિધાનસભામાં રોડ શો કર્યો હતો. લાઈટીંગ અને ડીજેના સથવારે કમાએ રોડ શો કરીને લોકોને ખુશ કર્યા હતા. રસિયો રૂપાળો રંગ રસિયો, મને ગમતું નથી ગીતમાં ડાન્સ બાદ કમો ફેમસ બન્યો હતો. (Gujarat Assembly Election 2022)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.