ETV Bharat / state

ગોપાલ ઇટાલીયાની અટકાયત મામલે પોલીસે કરી ખોટા મેસેજ વહેતા ન કરવા અપીલ અને આપી સફાઈ - Police appealed to not spread wrong messages

ભાવનગરના એક દિવસીય કાર્યક્રમ રાજકીય રીતે રહ્યો છે. સર ટી હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત કાર્યકારની મુલાકાતે ગોપાલ ઇટાલીયા આવી પહોંચ્યા હતા. ભાજપ સામે માર મારવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારબાદમાં બપોરે ગોપાલ ઇટાલીયા ઉમરાળા પોલીસ સ્ટેશન પહોંચતા તેની અટકાયત (Gopal Italia detention ) વહેતા થયેલા મેસેજને પગલે પોલીસે પ્રેસનોટ જાહેર ( Police appealed to not spread wrong messages) કરવી પડી હતી.

ગોપાલ ઇટાલીયાની અટકાયત મામલે પોલીસે કરી ખોટા મેસેજ વહેતા ન કરવા અપીલ અને આપી સફાઈ

author img

By

Published : Oct 27, 2022, 10:42 PM IST

ભાવનગર શહેરમાં ગોપાલ ઇટાલીયા સર ટી હોસ્પિટલમાં સારવારમાં (Aam Aadmi Party workers at Sir T Hospital) રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકરોની મુલાકાતે આવી પહોંચ્યા હતા. સારવાર બાદ ગોપાલ ઇટાલીયા ઉમરાળા પહોંચ્યા હતા. પોલીસને રજૂઆત કરવા ગયા હતા. ગોપાલ ઇટાલીયાની અટકાયતના મેસેજ વાયરલો (Gopal Italia detention message goes viral) થયા હતા. ગોપાલ ઇટાલીયાએ કર્યા ભાજપ પર આક્ષેપો (Gopal Italia made allegations against BJP) તો ભાજપે શુ કહ્યું જાણો.

દિવાળીના દિવસે દિવાળીની શુભેચ્છાના બેનર લગાવતા કાર્યજાર ભગુભાઈ અને રમેશભાઈ પરમાર ઉપર ભાજપના આશરે 100 જેટલા લુખ્ખાઓ અને ગુંડાઓએ હુમલો કરી આમ આદમીના બન્ને કાર્યકરોને માર માર્યો છે.

સરટી હોસ્પિટલમાં ગોપાલની મુલાકાત બાદ ભાજપ પર આક્ષેપ ભાવનગર શહેરની સર ટી હોસ્પિટલમાં (Sir T Hospital in Bhavnagar ) આમ આદમી પાર્ટીના બે કાર્યકરો સારવારમાં હતા. આ કાર્યકરોની મુલાકાત લઈને ગોપાલ ઇટાલીયાએ બાદમાં ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, દિવાળીના દિવસે દિવાળીની શુભેચ્છાના બેનર લગાવતા કાર્યજાર ભગુભાઈ અને રમેશભાઈ પરમાર ઉપર ભાજપના આશરે 100 જેટલા લુખ્ખાઓ અને ગુંડાઓએ હુમલો કરી આમ આદમીના બન્ને કાર્યકરોને માર માર્યો છે. આ બનાવના ચાર દિવસ વિતવા છતાં કોઈ FIR લેવામાં આવતી નથી. ઉમરાળા પોલીસ સ્ટેશનમાં (Umrala Police Station) પણ હું રજૂઆત કરવા જવાનો છું. નવા વર્ષમાં નવી સરકાર બનવાની છે. તેનો ડર એટલો લાગી ગયો છે કે અમારા કાર્યકરોને માર મારવો અને કોઈ પણ રીતે રોકવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

એવો કોઈ ઘટનાક્રમ બન્યો નથી.

હુમલો કરવાવાળા આત્મારામ પરમારની ગાડીમાં ફરતા હોય છે ભગુભાઈ રમેશભાઈ બે અમારા કાર્યકરોને ભાજપના ગુંડાઓ દ્વારા માર મારવામાં આવ્યો છે. કોઈ FIR લેતું નથી. આવું તો પોલીસ પર શુ દબાણ છે ? એવું તે શું દબાણ કે મારામારી કરવી પડે છે. આમ આદમીની સરકાર બની રહી છે. ઓલવાતો દીવો વધુ ફફડે તેમ આ ફફડી રહ્યા છે. અમને જાણવા મળ્યું છે કે 100થી વધુ લોકો હતા જેને હુમલો કર્યો છે. જે હુમલો કરવાવાળા છે તે આત્મારામ પરમારની ગાડીમાં ફરતા હોય છે. હું તે ગામનો વતની છું. મને વધુ ખ્યાલ હોઈ અને મારાથી વધુ કોણ જાણી શકે.

નવા વર્ષમાં નવી સરકાર બનવાની છે. તેનો ડર એટલો લાગી ગયો છે કે અમારા કાર્યકરોને માર મારવો અને કોઈ પણ રીતે રોકવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

ગોપાલ ઇટાલીયાની અટકાયત? DSPનો ખુલાસો ભાવનગર કાર્યકરોની મુલાકાત લીધા બાદ ગોપાલ ઇટાલીયા ઉમરાળા પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશન બહાર કાર્યકરોનો જમાવડો થયો હતો. પોલીસ બે FIR માટે રજૂઆત કરવા ગયા હોવાનું ખુદ ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું. આ રજૂઆત સમયે ગોપાલ ઇટાલીયાની અટકાયત કે ધરપકડ થયાના મેસેજ વહેતા થયા હતા. આ વાતને લઈને ETV BHARAT સાથેની વાતચીતમાં DSP રવિન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, કોઈ અટકાયત કે ધરપકડ કરવામાં આવી નથી. આ વાત ખોટી છે. ત્યારબાદ પોલીસે પ્રેસ નોટ બહાર પાડી આવા મેસેજ ખોટી રીતે ફેલાવવા નહીં, તેવી અપીલ કરી હતી.

પોલીસે પ્રેસ નોટ બહાર પાડી આવા મેસેજ ખોટી રીતે ફેલાવવા નહીં, તેવી અપીલ કરી હતી.

ભાજપના જિલ્લા પ્રમુખે કાર્યકરોને માર મારવા બાબતે શુ કહ્યું ગોપાલ ઇટાલીયાએ કરેલા આક્ષેપ અને અટકાયતોના મેસેજ વહેતા થયા ત્યારે ગોપાલ ઇટાલીયાએ કરેલા મારમારવાના આક્ષેપમાં જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળિયાએ જણાવ્યું હતું કે, એવો કોઈ ઘટનાક્રમ બન્યો નથી. ખોટા આક્ષેપ કરીને મીડિયામાં રહેવાનો એમનો વ્યવસાય બની ગયો છે. અમે અમારા બળ ઉપર લડીએ છીએ. અમે તેને હરીફ માનતા નથી. ભૂતકાળનો રેકોર્ડ તોડી વધારે બેઠકો મેળવી અમે ગુજરાતમાં સરકાર બનાવીશું. તેને જે કરવું હોય તે કરે અમને ફરક પડતો નથી. ઘટનાક્રમ બન્યો ન હોય ત્યારે FIR લેવી ન લેવી પોલીસનો વિષય છે અમારો નહીં.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.