ETV Bharat / state

ભાવનગરમાં ભરઉનાળા વચ્ચે ખેડૂતોએ ખેતીના પ્રથમ તબક્કાનો કર્યો શુભારંભ - first phase

ભાવનગર: જિલ્લામાં કાળઝાળ ઉનાળાની વચ્ચે ખેડૂતો દ્વારા ખેતર ખેડવાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. વરસાદ આવે કે ન આવે ખેડૂતોનેના છૂટકે ખેડ કરીને પરસેવો તેમજ પૈસા વેડફવવા પડી રહ્યાં છે. ત્યારે ખેડૂતોનું માનવું છે કે, સરકાર કે કુદરત સમજે કે ના સમજે પણ ખેડૂતોને પોતાના પેટ માટે ખેતી કરવી પડે છે. સાથે જ કુવામાં પાણી તેમજ ઘાસચારો નથી તેવી વિકટ પરિસ્થિતિમાં પણ ખેડૂતોને જેઠ મહિનામાં વરસાદ આવે તેવી શક્યતા વર્તાઈ રહી છે.

ભાવનગરમાં ખેડૂતોએ ખેતીના પ્રથમ તબક્કાનો કર્યો શુભારંભ
author img

By

Published : May 16, 2019, 1:04 AM IST

જિલ્લામાં સાડા ચાર લાખ હેક્ટર જમીન વાવેતરમાં દર વર્ષે ૪ લાખ ૨૦ હજાર હેક્ટરથી વધુ જમીનમાં ખેતી થતી હોય છે. ચોમાસા આવવાના હવે ૧૫ દિવસ બાકી છે, ત્યારે ખેડૂતોએ ખેડ કરવાનો પ્રારંભ કરી દીધો છે. ખેતરમાં ખેડૂતો આજે ટ્રેક્ટર કે બળદ ભાડે લાવીને પણ ખેડ કરી રહ્યા છે. ખેડૂતો દ્વારા પ્રથમ ખેતીના તબક્કાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.

આ અંગે ખેડૂતોનું માનવું છે કે, આ વર્ષે વરસાદ દગો આપશે તો પરિસ્થિતિ વિકટ બની જશે. હાલ કુવામાં પાણી નથીં અને પશુ માટે ઘાસચારો પણ રહ્યો નથી. રોજગારીના બીજા સ્ત્રોત છે નહિ, ત્યારે હાલ ફરી ખેડૂતે કુદરત પર વિશ્વાસ મુકીને જુગાર રમ્યો છે કે વરસાદ સારો થશે. પરંતુ હાલ ખેડ કરી રહેલા ખેડૂતને ચિંતા છે કે, પૌરાણિક રીતે વરસાદ કેવો રેહશે તે જોવાની પદ્ધતિમાં વરસાદ મોડો થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

કુંભાર દ્વારા બનાવવામાં આવતા ચાર વાસણમાં પાણી ભરવામાં આવે છે, આ વાસણ ચોમાસાના ચાર મહિના પ્રમાણે હોઈ છે. જેમાં જેઠ મહિનાના વાસણમાં ઓછું પાણી ભરાયું હોવાથી ખેડૂતને ચિંતા છે કે, જેઠ મહિનાના અંતમાં વરસાદ થાય અથવા તો ન પણ થાય. જો કે, હાલ તેમને ઉધાર પૈસા લાવીને પણ તૈયારી કરી દીધી છે.

ભાવનગરમાં ખેડૂતોએ ખેતીના પ્રથમ તબક્કાનો કર્યો શુભારંભ

ભાવનગરમાં સૌથી વધુ વાવેતર કપાસ અને મગફળીનું થાય છે, ત્યારે ખેડ કરતા ખેડૂતોને પ્રથમ ટ્રેક્ટર અને બળદ હોય તો તેના ભાડાનો ખર્ચો કરવો પડે છે અને પછી કાળી મજુરીથી પરસેવો પાડવો પડે છે. ખેડૂતો માટે ખુશ ખબર એ છે કે, આ વર્ષે બિયારણમાં કોઈ ભાવ વધારો થયો નથી. જેથી કપાસન ભાવ ૭૩૦ના ૭૨૦ થયા છે તેમ મગફળીના ભાવમાં પણ વધારો નહી હોવાનું વેપારીઓ જણાવી રહ્યાં છે.

વેપારીઓએ જણાવ્યું હતું કે, ખેડૂતને બિયારણ કે ખાતર કોઈ ઉધારમાં આપતું નથી અને ગત વર્ષ નબળું હોવાથી ખેડૂતો પાસે પૈસા નથી. તેમ છતા ખેડૂતો ઉધાર-વ્યાજ પર પૈસા લાવીને હાલમાં બિયારણ અને ખાતર ખરીદી ધીરે ધીરે કરી રહ્યા છે. સરકાર દ્વારા ખેડૂતોને બિયારણ કે ખાતરને પગલે એવી કોઈ સહાય કે ધિરાણ મળતું નથી કે તેઓ પોતાની ખેતી કરી શકે.

ભાવનગરમાં આમ પણ ખેડૂતો ભાવના પગલે તૂટેલા છે અને બાકીમાં કુદરતના માર્યા છે. ત્યારે ફરી એક વખત જુગાર કુદરત પર વિશ્વાસ મુકીને ખેડૂત રમવા જઈ રહ્યા છે કે આખરે આ વખતે તેની જીત થશે અને સારો પાક મેળવીને પોતાના પેટ માટે કશું કરી શકશે. ત્યારે જોવાનું એ રહ્યું કે કાળી મજુરી કરતા ખેડૂતને આર્થિક સહાય માટે સરકાર આવશે કે માત્ર વાતું કરીને છૂટી જશે.

એન્કર- ભાવનગર જીલ્લામાં કાળા તડકામાં કાળી મજુરી કરવાનો પ્રારંભ ખેડૂતોએ ખેડ શરુ કરીને કરી દીધો છે ચોમાસું માથે ટકોર કરી રહ્યું છે ખેડૂત ઉધાર પૈસા લાવીને પણ અત્યારે ખેતરમાં ખેડવાનો પ્રારંભ કર્યો છે વરસાદ આવે કે નો આવે પણ ખેડૂતોને ના છૂટકે ખેડ કરીને પરસેવો અને પૈસા વેડફવવા પડી રહ્યા છે  ખેડૂતોનું માનવું છે કે સરકાર કે કુદરત સમજે કે ના સમજે પણ ખેડૂતોને પોતાના પેટીયા માટે ખેતી કરવી પડે છે આજે કુવામાં પાણી નથી અને ઘાસચારો પણ રહ્યો નથી વિકટ પરીસ્થિતિમાં ખેડૂતોને વરસાદ દેસી પદ્ધતિ પ્રમાણે જેઠ મહિનામાં ખેચાઈ તેવી શક્યતા વર્તાઈ રહી છે જો એવું બને તો ખેતી અને ખેડૂતની માઠી દશા બેઠશે તેવી ચિંતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે 

વીઓ-૧-  ભાવનગર જીલ્લામાં સાડા ચાર લાખ હેક્ટર જમીન વાવેતર માટે છે તેમાં દર વર્ષે ૪ લાખ ૨૦ હજાર હેક્ટરથી વધુ જમીન પણ ખેતી થતી હોઈ છે ખેડૂતોએ ચોમાસાના ૧૫ દિવસ બાકી છે ત્યારે ખેડ કરવાનો પ્રારંભ કરી દીધો છે. ખેતરમાં ખેડૂતો આજે ટ્રેક્ટર કે બળદ ભાડે લાવીને પણ ખેડ કરી રહ્યા છે કાળી મજુરી કરીને ખેડ કરવામાં આવે તો જ વાવણી થઇ શકે છે ખેડૂતોએ પ્રથમ ખેતીના તબક્કાનો પ્રારંભ કર્યો છે ઉધારી કરીને કરેલા પ્રારંભ પ્રમાણે ખેડૂતોનું માનવું છે કે આ વર્ષે વરસાદ દગો આપશે તો પરિસ્થિતિ વિકટ બની જશે હાલ કુવામાં પાણી નથીં અને પશુ માટે ઘાસચારો પણ રહ્યો નથી રોજગારીના બીજા સ્ત્રોત છે નહિ ત્યારે હાલ ફરી ખેડૂતે કુદરત પર વિશ્વાસ મુકીને જુગાર રમ્યો છે કે વરસાદ સારો થશે પરંતુ હાલ ખેડ કરી રહેલા ખેડૂતને ચિંતા છે કે પોરાણિક રીતે વરસાદ કેવો રેહશે તે જોવાની પદ્ધતિમાં વરસાદ મોડો થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે કુંભાર દ્વારા બનાંવવામાં આવતા ચાર વાસણમાં પાણી ભરવામાં આવે છે આ વાસણ ચોમાસાના ચાર મહિના પ્રમાણે હોઈ છે જેમાં જેઠ મહિનાના વાસણમાં ઓછું પાણી ભરાયું હોવાથી ખેડૂતને ચિંતા છે કે જેઠ મહિનાના અંતમાં વરસાદ થાય અથવા તો નો પણ થાય જો કે હાલ તેમને ઉધાર પૈસા લાવીને પણ તૈયારી કરી દીધી છે 

બાઈટ - ભાલાભાઈ (ખેડૂત,થોરડી ગામ,ભાવનગર)

ટ્રાન્સસ્ક્રીપ્ટ- આમ્નામ કરીએ છીએ જાત મેહનત કરીએ છીએ કુદરત પર વિશ્વાસ રાખીને ચાલીયે છીએ અત્યારે ખેડ માટે ટ્રેક્ટર મળે તો ટ્રેક્ટર અને બળદ મળે તો બળદ ભાડે લાવીને કરીએ છીએ વરસાદની શક્યતા માપસરની છે હવે જે થાય એ 

બાઈટ- વલ્લભભાઈ (ખેડૂત,થોરડી ગામ,ભાવનગર)

વીઓ-૨- ભાવનગર જીલ્લામાં સૌથી વધુ વાવેતર કપાસ અને મગફળીનું થાય છે ત્યારે ખેડ કરતા ખેડૂતોને પ્રથમ ટ્રેક્ટર અને બળદ હોઈ તો તેના ભાડાનો ખર્ચો કરવો પડે છે અને પછી કાળી મજુરીથી પરસેવો પાડવો પડે છે ખેડૂતો માટે ખુશ ખબર એ છે કે આ વર્ષે બિયારણમાં કોઈ ભાવ વધારો થયો નથી જેથી કપ્સન ભાવ ૭૩૦ના ૭૨૦ થયા છે તેમ મગફળીના ભાવમાં પણ વધારો નહી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે વેપારીઓએ જણાવ્યું હતું કે ખેડૂતને બિયારણ કે ખાતર કોઈ ઉધારમાં આપતું નથી અને ગત વર્ષ નબળું હોવાથી ખેડૂતો પાસે પૈસા નથી છતાં ખેડૂતો ઉધાર વ્યાજ પર પૈસા લાવીને હાલમાં બિયારણ અને ખાત્ર ખરીદી ધીરે ધીરે કરી રહ્યા છે ખેડૂતોની દશા ખરાબ છે એવામાં વરસાદ જો સારો નહી થાય તો વેપારી અને ખેડૂત બંને માટે દિવસો આકરા આવશે તેમ વેપારીઓ પણ માની રહ્યા છે જો કે રસાયણિક ખાતરમાં ત્રણ મહીના પહેલા વધારો આવ્યો હતો પછી  કોઈ વધારો આવ્યો નથી તેથી હવે બિયારણ અને ખાતરના ભાવ એમનામ રહેશે તેમ વેપારીઓ જણાવી રહ્યા છે સરકાર દ્વારા ખેડૂતોને બિયારણ કે ખાતરને પગલે એવી કોઈ સહાય કે ધિરાણ મળતું નથી કે તેઓ પોતાની ખેતી કરી શકે 

બાઈટ- વિજયભાઈ મોરી (વેપારી,એગ્રો,બુધેલ ગામ ,ભાવનગર)

વીઓ-૩- ભાવનગર જીલ્લામાં આમ પણ ખેડૂતો ભાવના પગલે તૂટેલા છે અને બાકીમાં કુદરતે માર્યા છે ત્યારે ફરી એક વખત જુગાર કુદરત પર વિશ્વાસ મુકીને ખેડૂત રમવા જઈ રહ્યા છે કે આખરે આ વખતે તેની જીત થશે અને સારો પાક મેળવીને પોતાના પેટીયા માટે કશું કરી શકશે ત્યારે જોવાનું એ રહેશે કે કાળી મજુરી કરતા ખેડૂતને આર્થિક સહાય માટે સરકાર આવશે કે માત્ર વાતું કરીને છૂટી જશે 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.