બે વખત કિંમતી બિયારણો નિષ્ફળ જતાં ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડયો છે. પાક વિમો સમયસર ખેડૂતો ભરતા હોવા છતાં યોગ્ય સમયે વળતર ન મળતા ધરતીપુત્રોમાં ભારે રોષ ફેલાયો છે. બે સપ્તાહ પૂર્વ થયેલા ભારે વરસાદના કારણે ભાલના અનેક ગામડાઓમાં હજારો એકટર જમીનમાં પાણી ભરાયેલા છે. આ પંથકના ખેડૂતોને પાક નિષ્ફળતા અંગેનું જરૂરી વળતર મળે તેવી માંગ કરી રહ્યા છે. જો આ અંગે સરકાર વહેલી તકે પગલાં નહીં લે તો ગાંધી ચિધ્યા રાહે ઉગ્ર લડતની ચિમકી પણ ઉચ્ચારી છે.
ધરતીપુત્રોએ પાક વિમા મુદ્દે ઉગ્ર આંદોલનની ચિમકી આપી - ભાવનગર
ભાવનગર: જિલ્લાના ભાલ પંથકના 20 થી વધુ ગામના ખેડૂતો જિલ્લા કલેકટર, તાલુકા વિકાસ અધિકારી, તથા ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો. ઓપરેટીવ બેન્કના અધિકારીઓને લેખીત મૌખિક રજુઆત કરી હતી. વર્ષ 2019ના ચોમાસાના પ્રારંભે અપુરતા વરસાદ તથા ત્યારબાદ અતિવૃષ્ટિના કારણે સેકડો એકરમાં કરવામાં આવેલા વાવેતર નિષ્ફળ ગયું હતું.
પાક વિમો ચુકવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારતા ધરતીપુત્રો
બે વખત કિંમતી બિયારણો નિષ્ફળ જતાં ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડયો છે. પાક વિમો સમયસર ખેડૂતો ભરતા હોવા છતાં યોગ્ય સમયે વળતર ન મળતા ધરતીપુત્રોમાં ભારે રોષ ફેલાયો છે. બે સપ્તાહ પૂર્વ થયેલા ભારે વરસાદના કારણે ભાલના અનેક ગામડાઓમાં હજારો એકટર જમીનમાં પાણી ભરાયેલા છે. આ પંથકના ખેડૂતોને પાક નિષ્ફળતા અંગેનું જરૂરી વળતર મળે તેવી માંગ કરી રહ્યા છે. જો આ અંગે સરકાર વહેલી તકે પગલાં નહીં લે તો ગાંધી ચિધ્યા રાહે ઉગ્ર લડતની ચિમકી પણ ઉચ્ચારી છે.
Intro:એપૃવલ : ધવલ સર
*પાક વિમો ચુકવવા ખેડૂતો ની રજુઆત*
*સત્વરે પાક વિમો ચુકવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન ની ચિમકી ઉચ્ચારતા ધરતીપુત્રો*
Body:
*ભાવનગર જિલ્લાના ભાલ પંથકના 20 થી વધુ ગામના ખેડૂતો આજરોજ જિલ્લા કલેકટર, તાલુકા વિકાસ અધિકારી,તથા ભાવનગર district કો.ઓપ.બેન્ક ના અધિકારીઓ ને લેખીત મૌખિક રજુઆત કરી હતી કે વષૅ 2019 ના ચોમાસા ના પ્રારંભે અપુરતા વરસાદ તથા ત્યારબાદ અતિ વૃષ્ટિ ના કારણે સેકડો એકર માં કરવામાં આવેલ વાવેતર નિષ્ફળ ગયું હતું બબ્બે વખત કિંમતી બિયારણો નિષ્ફળ જતાં ખેડૂતો ને મોટો આર્થિક ફટકો પડયો છે પાક વિમો સમયસર ખેડૂતો ભરતા હોવા છતાં યોગ્ય સમયે વળતર ન મળતાં ધરતીપુત્રો માં ભારે રોષ ફેલાયો છે બે સપ્તાહ પૂર્વ થયેલ ભારે વરસાદ ના કારણે ભાલ ના અનેક ગામડાઓમાં હજારો એકટર જમીન માં પાણી ભરાયેલા છે ત્યારે આ પંથકના ખેડૂતો ને પાક નિષ્ફળતા અંગે નું જરૂરી વળતર મળે તેવી માંગ કરી રહ્યા છે જો આ અંગે સરકાર વહેલી તકે પગલાં નહીં લે તો ગાંધી ચિધ્યા રાહે ઉગ્ર લડત ની ચિમકી પણ ઉચ્ચારી છે*.....
Conclusion:બાઈટ :સંજયભાઈ લંગડીયા (સહકારી મંડળી મંત્રી )
બાઈટ : ભાલ પંથક ખેડૂત