ETV Bharat / state

આરોગ્ય વિભાગે ભાવનગરમાંથી ડુપ્લીકેટ આયુષ્માન યોજનાના કાર્ડ બનાવતી ગેંગને ઝડપી - Bhavnagar Latest News

ભાવનગર: જિલ્લામાં આરોગ્ય વિભાગે ડુપ્લીકેટ આયુષ્માન કાર્ડ બનાવતી ગેંગને ઝડપી પાડી છે. આયુષ્માન યોજનાના કાર્ડની સુરક્ષા માટે ભાવનગરના સાંસદ ભારતી બેન શિયાળ કેન્દ્ર સરકારમાં રજૂઆત કરશે. જેમાં આયુષ્માન યોજનાના લાભાર્થીઓ સાથે ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ સંવાદ કરશે. સાંસદે દેશમાં આ યોજનાનો દુરુ ઉપયોગ ન થાય તેવી રજૂઆત સાથે આશ્વાસન આપ્યું હતું.

આરોગ્ય વિભાગે ડુપ્લીકેટ આયુષ્માન યોજનાના કાર્ડ બનાવતી ગેંગને ઝડપી
author img

By

Published : Nov 7, 2019, 8:15 PM IST

વિશ્વની સૌથી મોટી કહેવાતી આયુષ્માન ભારત યોજનાને કાળું ટીલું લાગ્યું છે. એક તરફ આયુષ્માન ભારતના લાભાર્થીઓ સાથે સાંસદ સંવાદ કરે છે તો બીજી બાજુ આરોગ્ય વિભાગે યોજનાના નકલી કાર્ડ બનાવતા સ્કેન્ડલનો પર્દાફાશ કર્યો છે. સાંસદનો મામલો કેન્દ્રમાં મુકવા માટે તૈયારી બતાવી છે અને આ કાર્ડનો દેશમાં ક્યાય દુરુ ઉપયોગ ન થાય તેવા હેતુ સાથે રજુઆતનું આશ્વાસન આપ્યું છે.

આરોગ્ય વિભાગે ડુપ્લીકેટ આયુષ્માન યોજનાના કાર્ડ બનાવતી ગેંગને ઝડપી
ભાવનગર શહેરમાં આયુષ્માન ભારતના બોટાદ અને ભાવનગરના મળીને 15 જેટલા લાભાર્થીઓનો સંવાદ કાર્યક્રમ સાંસદ ભારતીબેન શિયાળ સાથે યોજવામાં આવ્યો હતો. જરૂરિયાત વાળા લાભાર્થીઓ લટકી પડે અને બિનઉપયોગી લોકો ખોટી રીતે કાર્ડ કઢાવીને સરકારને લુટી રહ્યા હોઈ તેવામાં ભારતીબેન શિયાળે બોગસ આયુષ્માન ભારતના કાર્ડ બનાવતા પકડાયેલા સ્કેન્ડલને સ્પસ્ટતા કરી હતી. દેશની અને વિશ્વની આટલી મોટી યોજનામાં જો ભ્રષ્ટાચારનું ગ્રહણ લાગશે.તો સાચા લાભાર્થીઓ અટકી જશે. કેન્દ્રમાં ભાવનગરમાં પકડાયેલા સ્કેન્ડલની વાત મુકવામાં આવશે અને બને તેટલું સમગ્ર દેશમાં તેના માટે સાવચેતીના પગલા લેવામાં આવે તેવી રજૂઆત તેઓ કરશે.

Intro:આયુષ્માન યોજનામાં પકડાયેલા સ્કેન્ડલમાં સાંસદ મુદ્દો મુકશે કેન્દ્ર સરકારમાં Body:ભાવનગરમાં આરોગ્ય વિભાગે ડુપ્લીકેટ આયુષ્માન યોજનાના કાર્ડ બનાવતા ગેંગને ઝડપી છે જેને લઈને સાંસદ ભારતીબેન શિયાળ યોજનાનો લાભ સાચા અર્થમાં લાભાર્થી મળે માટે સુરક્ષા માટે કેન્દ્રમાં કરવામાં આવશે રજૂઆત અને સુરક્ષા માટે જાણ કરશે Conclusion:એન્કર- વિશ્વની સૌથી મોટી કહેવાતી આયુષ્માન ભારત યોજનાને કાળું ટીલું લાગ્યું છે. એક તરફ આયુષ્માન ભારતના લાભાર્થીઓ સાથે સાંસદ સંવાદ કરે છે તો બીજી બાજુ આરોગ્ય વિભાગે યોજનાના નકલી કાર્ડ બનાવતા સ્કેન્ડલનો પર્દાફાશ કર્યો છે સાંસદને મામલો કેન્દ્રમાં મુકવા માટે તૈયારી બતાવી છે અને દેશમાં ક્યાય દુરુપયોગના થાય તેવા હેતુ સાથે રજુઆતનું આશ્વાસન આપ્યું છે

વીઓ-૧- ભાવનગર શહેરમાં આયુષ્માન ભારતના બોટાદ અને ભાવનગરના મળીને ૧૫ જેટલા લાભાર્થીઓનો સંવાદ કાર્યક્રમ સાંસદ ભારતીબેન શિયાળ સાથે યોજવામાં આવ્યો હતો. જરૂરિયાત વાળા લાભાર્થીઓ લટકી પડે અને બિનઉપયોગી લોકો ખોટી રીતે કાર્ડ કઢાવીને સરકારને લુટી રહ્યા હોઈ એવામાં સાંસદનો સંવાદ લાભાર્થીઓ સાથેનો ક્યાંક જરૂર ખટકે છે. ભારતીબેન શિયાળએ બોગા આયુષ્માન ભારતના કાર્ડ બનાવતા પકડાયેલા સ્કેન્ડલને પગલે સ્પસ્ટતા કરી હતી કે દેશની અને વિશ્વની આટલી મોટી યોજનામાં જો ભ્રષ્ટાચારનું ગ્રહણ લાગશે તો સાચા લાભાર્થીઓ અટકી જશે તેથી કરીને હવે કેન્દ્રમાં ભાવનગરમાં પકડાયેલા સ્કેન્ડલની વાત મુકવામાં આવશે અને બને તેટલું સમગ્ર દેશમાં તેના માટે સાવચેતીના પગલા લેવામાં આવે તેવી રજૂઆત તેઓ કરશે

બાઈટ- ભારતીબેન શિયાળ (સાંસદ,ભાવનગર)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.