ETV Bharat / state

ભાવનગરમાં વાવાઝોડાના બીજા દિવસે વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી

ભાવનગરમાં વરસાદી માહોલ વચ્ચે બપોરના સમયે વરસાદ વરસ્યો હતો. સાથે શહેરમાં પણ અડધો ઇંચ આસપાસ વરસાદ વરસ્યો હોવાનું માનવામાં આવે છે. જો કે સારા વરસાદને પગલે ખેતી માટે લાભદાયક અને આગામી દિવસોમાં સારા વરસાદના એંધાણ પણ માની શકાય છે. કારણ કે, ભીમ અગિયારસ બાદનો વરસાદ સારો ગણવામાં આવે છે.

rainy weather in Bhavnagar
ભાવનગરમાં વાવાઝોડાના બીજા દિવસે વરસાદ
author img

By

Published : Jun 4, 2020, 5:29 PM IST

ભાવનગરઃ જિલ્લા અને શહેરમાં મેઘરાજાની સવારી નીકળી હતી. ગઈકાલે બુધવારના વાવાઝોડાની આગાહીમાં વરસાદ કે, પવન જોવા મળ્યો ન હતો પણ આજે ગુરુવારના દિવસે વરસાદ વરસ્યો હતો.

ભાવનગરમાં વાવાઝોડાના બીજા દિવસે વરસાદ: વરસાદથી વાતાવરણમાં ઠંડક
વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. એકથી અડધો ઇંચ વરસાદ શહેર અને જિલ્લામાં વરસ્યો હોવાનું અનુમાન લગાવાયું છે. સારા વરસાદને પગલે જૂન શરૂ થતા અને ભીમ અગિયારસ બાદ વરસેલો વરસાદ ખેતી માટે સારો અને આગામી દિવસોમાં સારા વરસાદના એંધાણ હોવાનું માનવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.